हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kalavad
Kalavad News
kalavad
કાલાવડ તાલુકાના છતર ગામમાં સ્થાનિક નદીમાં અચાનક ઘોડાપૂર, છતર પાસે નદીના પાણી આવતા લોકો ફસાયા...
In Chhatar village of Kalavad taluka, the local river suddenly overflowed
Jul 22,2024, 18:50 PM IST
ZEE 24 Kalak Original Video
કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમની સતર્કતા, જાતે જ વૃક્ષ કાપી રસ્તો ખોલ્યો
કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમની સતર્કતા. સગર્ભા દર્દીને કાલાવડ સી.એચ.સી.સુધી લઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું અને માર્ગ બંધ થયો હતો. 108 એમ્બ્યુલન્સ ટીમના સ્ટાફે જાતે જ એ વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક મહિલાને હોસ્પિટલ પહોંચતા કરી સુપેરે પોતાની ફરજ નિષ્ઠા બજાવી હતી.
Jun 16,2023, 15:37 PM IST
rain in gujarat
ગોંડલ જામકંડોરણા હાઈવે બંધ, ફસાયેલા 15 જેટલા લોકોને એરલિફટ કરવામાં આવશે
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
Sep 13,2021, 15:14 PM IST
rain in gujarat
ભાદરવે ભરપૂર: કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસ્યા
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
Sep 13,2021, 13:06 PM IST
Jamnagar
જામનગર: સરકાર વિરોધી કોંગ્રેસના કાર્યક્રમમાં ધક્કામુક્કી, કાલાવડના MLA ઇજાગ્રસ્ત
જામનગરમાં (Jamnagar) કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સરકારના 5 વર્ષ પુરા થયાની ઉજવણી સામે વિરોધ (Protest) નોંધાવ્યો છે. જેને લઇને શહેરના લાલબંગલા સર્કલ પાસે કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ (Congress Protest) પ્રદર્શન કરાયું હતું
Aug 9,2021, 16:16 PM IST
વરસાદ
જામનગરમાં આફ ફાટ્યું, કાલાવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો: રાજ્યના 210 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન જામનગરના કાલાવડમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કાલાવડમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ જામનગરના ધ્રોલ ખાતે 7 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
Jul 7,2020, 7:37 AM IST
ગુજરાત યાત્રા
ગુજરાત યાત્રા : કાલાવાડની મુલાકાત
ગુજરાત યાત્રામાં કાલાવાડની મુલાકાત લઈને ત્યાંના પ્રશ્નો સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Feb 3,2020, 9:40 AM IST
જામનગર
જામનગરના 3 ગામમાં ભૂકંપના આંચકા
જામનગરના કાલાવડ તાલુકાના 3 ગામમાં ભૂકંપના આંચકા આવ્યા છે. સરાપાદરા, ખાનકોટડા અને બેરાજા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત મોડી રાત્રે 10:55 અને 11:16 વાગ્યે ત્રણેય ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપના આંચકાની તીવ્રતા 3.3 રિકટર સ્કેલના નોંધાયા છે. જો કે, ભૂકંપના આંચકાથી આ ત્રણેય ગામડાઓમાં કોઈ પ્રકારની જાનહાની કે નુકસાની થઇ નથી. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર જામનગર 23 કિ.મી દૂર નોંધાયું છે.
Oct 11,2019, 10:07 AM IST
જામનગર
જામનગર: કાલાવાડમાં લાગેલી આગમાં 30 ઝુપડા બળીને ખાખ
જામનગરનાં કાલાવડમાં મંગળવારે સાંજેના સમયે ઝુપડાઓમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આશરે 30 જેટલા ઝુપડાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા ઝુપડાના રહેવાસીઓમાં ભાગદોડ મચી હતી. ઘટનાની જાણ થતા ફાયરફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
Mar 19,2019, 22:21 PM IST
Trending news
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર