rain in gujarat

હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની કરી આગાહી

રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં ભારે પવન અને વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લાની 800 જેટલી બોટ પૈકી 400 બોટ જખૌ બંદર ઉપર અને 400 બોટ મહારાષ્ટ્ર ના વિવિધ બંદરો ઉપર લંગારવામાં આવી છે.

Jan 23, 2022, 11:21 PM IST

સમગ્ર રાજ્યમાં મેઘમહેર, ગુજરાતમાં 65 ડેમો સંપૂર્ણ ભરાયા, કુલ 207 ડેમમાં 73.89% પાણીનો જથ્થો

ગુજરાતમાં ભાદરવા મહિનામાં આવેલા વરસાદને કારણે નવા પાણીની આવક થઈ છે. સમગ્ર રાજ્યમાં 65 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમો ભરાયા છે. 

Sep 29, 2021, 07:00 PM IST

કરજણ ડેમની સપાટી 115.30 મીટર, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

કરજણ બંધમાંથી છોડવામાં આવતા આ પાણી પ્રવાહને લીધે નિચવાસમાં આવેલ કરજણ નદીના કાંઠાના રાજપીપલા શહેર સહિતના સંબંધિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

Sep 29, 2021, 04:57 PM IST

રાત્રે 10 કલાક સુધી રાજ્યના 147 તાલુકામાં વરસાદ, જામનગરના જોડિયામાં 7.5 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે રાત્રે 10 કલાક સુધીમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ પડ્યો છે. જોડિયામાં 188 મિમી વરસાદ થયો છે. કચ્છના નખત્રાણામાં પોણા ચાર ઈંચ વરસાદ થયો છે. 

Sep 23, 2021, 11:33 PM IST

monsoon: અંબાજીમાં ભારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

અંબાજીઃ અંબાજીમાં સાંજે ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. હાઈવે માર્ગો પર પણ પાણી ભરાયા છે. માત્ર 30 મિનિટ વરસાદમાં અંબાજીમાં પાણી-પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અનેક વાહનો પાણીમાં અટવાયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Sep 23, 2021, 10:34 PM IST

Gondal જામકંડોરણા હાઈવે બંધ, ફસાયેલા 15 જેટલા લોકોને એરલિફટ કરવામાં આવશે

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. 

Sep 13, 2021, 03:10 PM IST

ભાદરવે ભરપૂર: કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસ્યા

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

Sep 13, 2021, 01:06 PM IST

New Cabinet ની રચનાને લઈ મોટા સમાચાર, મંત્રી મંડળમાં નવા નામોને પણ મળી શકે છે સ્થાન

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. શપથવિધિ બાદ મંત્રી મંડલની રચનાને લઇને બેઠક યોજાશે.

Sep 13, 2021, 12:00 PM IST

CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, આપ્યો આ આદેશ

જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

Sep 13, 2021, 10:32 AM IST

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારીનો દરિયો ન ખેડવાની ચેતવણી

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે.

Aug 31, 2021, 02:27 PM IST

Valsad: વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ઉમરગામમાં 5 અને વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે.
 

Aug 31, 2021, 10:55 AM IST

Monsoon: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. જન્માષ્ટમીના દિવસે રાજ્યમાં ફરી મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે. 
 

Aug 31, 2021, 09:01 AM IST

Monsoon: રાજ્યમાં ફરી સક્રિય થશે ચોમાસું, આ વિસ્તારમાં પડશે વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદી ઝાપટાથી લઈને 1થી 3 ઇંચ વરસાદની શક્યતા છે.

Aug 30, 2021, 10:42 AM IST

Monsoon: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં માત્ર 32 તાલુકામાં વરસાદ

ગુજરાત હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ચાર-પાંચ દિવસ વરસાદની શક્યતા નથી. રાજ્યમાં હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. 
 

Aug 24, 2021, 08:57 AM IST

Monsoon: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહીં, હવામાન વિભાગે આપી માહિતી

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી.

Aug 23, 2021, 01:47 PM IST

ખેડૂતોનો પાક બચાવવા રૂપાણી સરકારનો મોટો નિર્ણય, દરેક વિસ્તારની જરૂરીયાત પ્રમાણે અપાશે પાણી

પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય. 

Aug 17, 2021, 02:59 PM IST

રાજ્યમાં ક્યારે આવશે વરસાદ? જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થશે. 17 ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 
 

Aug 17, 2021, 07:19 AM IST

Monsoon: રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી, પાક નિષ્ફળ જવાનો ભય, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યમાં અનેક ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવણી કર્યા બાદ વરસાદ ન થતાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસમાં સારો વરસાદ થઈ શકે છે. 
 

Aug 16, 2021, 11:43 AM IST

Junagadh: સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, ચાલુ વર્ષે કપાસ કરતાં સોયાબિનનું વાવેતર વધ્યું

સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર થઈ છે. જૂનાગઢ (Junagadh) જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ (Rain) છે અને સારા વરસાદને કારણે ખેતી પાકો (Crop) ને જીવતદાન મળ્યું છે.

Jul 28, 2021, 08:59 PM IST

Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગની આગામી પ્રમાણે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસમાં સામાન્ય વરસાદ થવાનો છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 

Jul 14, 2021, 03:58 PM IST