हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
105/ 1
(20.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kanjhawala case
Kanjhawala case News
Kanjhawala case
કાંઝાવાલા કાંડને 9 દિવસ: અંજલીના મોત સાથે જોડાયેલા આ 9 સવાલોનો પોલીસ પાસે નથી જવાબ
kanjhawala girl accident: પોલીસે જણાવ્યું હતું કે અંજલિનો કારથી અકસ્માત થયો હતો. આ પછી અંજલિને દિલ્હીની સડકો પર 13 કિલોમીટર સુધી ખેંચીને લઈ જવામાં આવી હતી. રક્તસ્રાવ અને આઘાતને કારણે અંજલિનું મૃત્યુ થયું હતું. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.
Jan 9,2023, 16:28 PM IST
Delhi
દિલ્હી: મૃતક અંજલિની મિત્ર નિધિ વિશે આઘાતજનક ખુલાસો, જાણીને પગ તળેથી જમીન સરકી જશે
Anjali Death Case: કંઝાવાલા કેસની એકમાત્ર પ્રત્યક્ષદર્શી નિધિ પર મોટો ખુલાસો થયો છે. નિધિ એ જ યુવતી છે જે અંજલિ સાથે અકસ્માત સમયે સાથે હતી. એકમાત્ર પ્રત્યક્ષદર્શી નિધિ વિશે જે ખુલાસો થયો છે તે જાણીને તમે વિશ્વાસ જ નહીં કરી શકો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Jan 7,2023, 14:38 PM IST
Delhi
અંજલિના મિત્ર નવિને નિધિ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, 'હોટલમાં શું થયું' તે જણાવ્યુ
Delhi Kanjhawala Case: દિલ્હી હિટ એન્ડ રન કેસમાં જે યુવતીનું મોત થયું તે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે હોટલમાં પૈસા અંગે અંજલિ અને નિધિમાં ઝઘડો થયો હતો. દિલ્હીના અંજલિ કેસમાં 7માં આરોપીએ પોલીસ સામે સરન્ડર કર્યું છે. જ્યારે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો.
Jan 7,2023, 9:54 AM IST
Delhi
ઝડપથી ભાગીને ઘરે પહોંચી અંજલિની મિત્ર નિધિ, કંઝાવલા કેસમાં સામે આવ્યા નવા CCTV
Delhi Kanjhawala Accident: સીસીટીવી ફુટેજ દુર્ઘટના સ્થળથી 150 મીટર દૂરના છે. જેમાં રાતનો સમય જોવા મળી રહ્યો છે. આ દુર્ગટના બાદ નિધિ દોડતી પોતાના ઘરે પહોંચી હતી.
Jan 4,2023, 18:31 PM IST
Kanjhawala case
હેવાનોએ અંજલિને 13 નહીં પરંતુ 40 KM સુધી ઢસડી હતી, પાંસળીઓ તૂટી હતી, બ્રેઈન ગાયબ હતુ
દિલ્હીના કંઝાવાલા કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ કહેવાતું હતું કે અંજલિને 12 થી 13 કિમી સુધી ઢસડવામાં આવી હતી પરંતુ હવે એવું સામે આવ્યું છે કે તેને 40 કિમી સુધી ઢસડવામાં આવી હતી. ઝી ન્યૂઝના ખુલાસામાં આ વાત સામે આવી છે. આ ઉપરાંત મૃતક અંજલિનો ઓટોપ્સી રિપોર્ટ પણ સામે આવ્યો છે જે અત્યંત હચમચાવી નાખે તેવો છે.
Jan 4,2023, 16:51 PM IST
Kanjhawala case
અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન
દિલ્હીના કંઝાવાલા કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલી નામની યુવતીના મોતના કેસમાં તેની મિત્ર નિધિ દ્વારા કરાયેલા નવા ખુલાસાએ મામલાની તપાસ કરી રહેલી પોલીસ ટીમની સામે અનેક સવાલ ઊભા કર્યા છે. નિધિએ કહ્યું કે તેણે અને અંજલીએ પાર્ટી કરવા માટે હોટલમાં રૂમ ભાડે લીધો હતો. હોટલમાં તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા. ત્યાંથી નીકળ્યા બાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો.
Jan 4,2023, 10:24 AM IST
crime
31 ડિસેમ્બરની રાત્રે દિલ્હીના રસ્તા પર અંજલિની સાથે શું થયું? જાણો સમગ્ર કહાની
Delhi Kanjhawala case: દિલ્હીના કંઝાવલામાં 31 ડિસેમ્બરની રાત્રે કારની નીચે આવીને જીવ ગુમાવનાર અંજલિની મિત્રએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેણે પોલીસની સામે ખુલાસો કર્યો કે તે અકસ્માત બાદ કેમ ભાગી ગઈ હતી.
Jan 3,2023, 22:01 PM IST
Kanjhawala case
અંજલિની સાથે બળાત્કાર નહીં, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું મોતનું કારણ
Kanjhawala Accident: કંઝાવલામાં રવિવારે રાત્રે થયેલી ઘટનામાં જીવ ગુમાવનાર યુવતીના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પ્રાઇવેટ પાર્ટ પર ઈજાના કોઈ નિશાન ન હોવાની વાત સામે આવી છે.
Jan 3,2023, 16:32 PM IST
Kanjhawala case
કંઝાવલા કેસમાં મોટો ખુલાસો! અકસ્માત સમયે સ્કૂટી પર હતી 2 યુવતીઓ... જુઓ CCTV
Big revelation in the Kanjhawala case! 2 girls were on the scooty at the time of the accident... See CCTV
Jan 3,2023, 14:25 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...