हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
227/ 8
(53.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kannauj
Kannauj News
UTTAR PRADESH
ધમેન્દ્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
Kannauj Police Recruitment Exam: કન્નૌજથી વાયરલ થયેલા પોલીસ ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડના મામલે મોટો ખુલાસો થયો છે. જે એડમિટ કાર્ડમાં સની લિયોનીનો ફોટો હતો, તે એડમિટ કાર્ડ મહોબાના ધમેન્દ્ર કુમારનું છે. ધમેન્દ્રનો દાવો છે કે તેણે જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું ત્યારે પોતાનો ફોટો અને નામ હતું, પરંતુ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો ખબર પડી કે નામ અને ફોટો બંને બદલાઇ ગયા છે.
Feb 21,2024, 10:07 AM IST
kannauj
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
Fake Perfume: મહત્વપૂર્ણ પરફ્યુમ્સ ખૂબ જ સરળતાથી ટેસ્ટ કરી શકાય છે. જેમાં સૌ પ્રથમ કેવડો આવે છે, તેમાં મીઠાશ હોય છે. જીભ પર રાખ્યા પછી જ તે મીઠી લાગે છે. જો તેનો સ્વાદ જુદો હોય તો તે વાસ્તવિક નથી. જો તમે ગુલાબ શુદ્ધ છે કે અશુદ્ધ તે જાણવા માંગતા હો, તો જો આ બંને પરફ્યુમમાં ખૂબ જ તીવ્ર સુગંધ હોય તો તે નકલી છે.
May 15,2023, 20:45 PM IST
UTTAR PRADESH
નસીબ આડે પાંદડું...! અબજોપતિ બનેલો મજૂર પળવારમાં કેમ બન્યો કંગાળ
બિહારી લાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 'પછી મેં તેમને મારું એકાઉન્ટ ફરીથી ચેક કરવા કહ્યું, ત્યારબાદ તેમણે ત્રણ વાર ચેક કર્યું. જ્યારે મને વિશ્વાસ ન થયો તો તેમણે બેંક સ્ટેટમેન્ટ નિકાળી મને બતાવ્યું. મેં જોયું કે મારા એકાઉન્ટમાં 2,700 કરોડ રૂપિયા છે.''
Aug 3,2022, 10:55 AM IST
UTTAR PRADESH
પરિવારનું, પરિવાર માટે અને પરિવાર દ્વારા શાસન, પીએમ મોદીએ સપા પર કર્યા પ્રહાર
સપા પર હુમલો કરતા પ્રધાનમંત્રી બોલ્યા, લોકતંત્રની વ્યાખ્યા કરતા કહેવામાં આવે છે કે જનતાનું, જનતા માટે અને જનતા દ્વારા શાસન. આપણા દેશની ઘોર પરિવારવાદી પાર્ટીઓએ લોકતંત્રની ભાવનાને બદલી દીધી છે.
Feb 12,2022, 18:16 PM IST
IT Raids
વેપારીના ઘરે IT નો દરોડો, પૈસાના ઢગલે ઢગલા મળ્યા, ગણતરી માટે મશીન મંગાવવા પડ્યા!
સમાજવાદી પાર્ટીના નેતાઓ બાદ હવે આવકવેરા વિભાગની ટીમે કન્નૌજના અત્તરના મોટા વેપારી પિયુષ જૈનના ઘરે અને અન્ય ઠેકાણે દરોડા પાડ્યા છે.
Dec 24,2021, 15:35 PM IST
UTTAR PRADESH
આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, કાર ટ્રકમાં ઘૂસી જતા 6 લોકોના મોત
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ બધા વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં ધુમ્મસના કારણે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર આજે સવારે મોટી દુર્ઘટના ઘટી.
Feb 13,2021, 10:42 AM IST
UTTAR PRADESH
કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 20 જેટલા લોકો જીવતા ભૂંજાયા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં શુક્રવારે ફર્રુખાબાદથી જયપુર જઈ રહેલી સ્લીપર બસ (Bus) માં ટ્રકે સામેથી જોરદાર ટક્કર મારી દેતા ભીષણ અકસ્માત (Accident) સર્જાયો. જેનાથી ટ્રક અને બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને આગ લાગી. આ અકસ્માતમાં 21 લોકો જીવતા ભૂંજાઈ ગયાં.
Jan 11,2020, 7:55 AM IST
કન્નોજ
કન્નૌજઃ ટ્રક સાથે ટક્કર બાદ બસમાં લાગી ભીષણ આગ, 50 મુસાફરો ફસાયા
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ભીષણ દુર્ઘટના થઈ છે. અહીંના જીતી રોડ હાઈવે પર ડહલ ડેકર બસ અને ટ્રકમાં ટક્કર થઈ ગઈ છે.
Jan 10,2020, 23:36 PM IST
ઉત્તર પ્રદેશ
કન્નૌજમાં માતાએ ભૂખથી તડપતા 7 મહિનાના બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી
કન્નૌજમાં ભૂખથી તડપતા 7 મહિનાના બાળકને તેની માતાએ ગળું દબાવીને હત્યા કરી નાખી.
Jul 13,2019, 13:34 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: કન્નૌજમાં સપાના નેતાઓને કર્યા નજર કેદ
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના અંતર્ગત ચોથા તબક્કામાં આજે (29 એપ્રિલ 2019) સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. તેમાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે.
Apr 29,2019, 8:38 AM IST
Bull
VIDEO: અખિલેશ અને માયાવતીની રેલીમાં ઘુસી આવ્યો, પછી જે થયું....
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે પોતાનાં ભાષણમાં આખલામાં સાંઢ દ્વારા યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર શાબ્દિક પ્રહારો કર્યા
Apr 26,2019, 0:07 AM IST
આગ્રા
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટેંકર અને બોલેરો વચ્ચે ટક્કર, 8ના મોત
બોલેરો ગાડી એક ટેંકરની સામે જઇને ટકરાઇ હતી, જેમાં 8 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
Jul 11,2018, 8:58 AM IST
Trending news
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Arshdeep singh
અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થ
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!