khodaldham

પાટીદારોના ખોડલધામમાં નવરાત્રિનું ખાસ આયોજન, અંબાજીની જેમ ભક્તો પદયાત્રા કરીને પહોંચ્યા

આજથી નવરાત્રી (Navratri) ની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. ત્યારે પાટીદારોના ખોડલધામ (khodaldham) માં પણ નવરાત્રિની રંગેચંગે તૈયારીઓ કરવામાં આવી છે. 

Oct 7, 2021, 07:56 AM IST

ભૂપેન્દ્ર પટેલ નવા CM બન્યા બાદ ખોડલધામ-ઉમિયા માતા સંસ્થાને શું પ્રતિક્રિયા આપી !

ગુજરાતની બાગડોર ફરી એકવાર પાટીદાર નેતાને સોંપવામાં આવી છે. લાંબા સમયથી ભાજપની મત્તબેંક ગણાતો પાટીદાર સમાજ ફરી એકવાર ભાજપના પક્ષે આવી જાય તેવી શક્યતા છે. તેવામાં લાંબા સમયથી પાટીદાર સમાજના અને ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા ભૂપેન્દ્ર પટેલની નિમણુંક બાદ શું પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે તે પણ ખુબ જ રોચક છે. કારણ કે પાટીદાર સમાજમાં પણ કડવા અને લેઉવા તેવા બે ફાંટા છે. તેવામાં કડવા પાટીદાર સી.એમ બનતા બંન્ને સમાજના અગ્રણીઓએ શું પ્રતિક્રિયા આપી.

Sep 12, 2021, 10:51 PM IST
Sunday Special: PM Modi's new slogan is One Earth, One Health PT5M6S

રવિવાર સ્પેશિયલ: PM મોદીનો નવો નારો વન અર્થ, વન હેલ્થ

Sunday Special: PM Modi's new slogan is One Earth, One Health

Jun 13, 2021, 10:15 PM IST
Sunday Special: A face-to-face Fight on 'Patidar CM' Statement PT6M52S
Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel PT56M2S

Patidar Politics: પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી VS ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ

Patidar Politics: Former MP Dilip Sanghani VS Khodaldham President Naresh Patel

Jun 13, 2021, 07:25 PM IST

ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ

2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આજે જોવા મળશે. ખોડલધામ ખાતે આજે પાટીદાર સમાજની આજે બેઠક મળનાર છે. જેમાં લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની એક મંચ પર બેઠક મળશે. આ બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Jun 12, 2021, 10:44 AM IST

આજે એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતા

  • આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાની બેઠક યોજાવાની છે
  • આ મુલાકાતથી ગુજરાતની રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા છે

Jun 12, 2021, 07:22 AM IST

પોપટ ફતેપરાનો સણસણતો આરોપ, દર ચૂંટણીમાં ખોડલધામના નરેશ પટેલનું જ નામ કેમ સામે આવે છે?

  • નરેશ પટેલે પોતાના રાજકીય રોટલા શેકવા કડવા પાટીદારોનો ઉપયોગ કર્યો છે અને હવે રાજકારણમાં સફળ થવાના અભરખાં જાગ્યા છે
  • પોપટ ફતેપરાએ નરેશ પટેલ પર આરોપ લગાવતા કહ્યું કે, ખોડલધામમાં અન્ય દેવી દેવતાને સ્થાન આપી ઉમિયા માતાજીને બાકી રાખી દીધા

Feb 2, 2021, 04:41 PM IST

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી એક વખત વિવાદમાં આવ્યા
  • કહેવાતી ઓડિયો ક્લિપમાં પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયા અને તેમના માટે અપશબ્દો બોલવામાં આવ્યા
  • ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ મૂળ કોંગ્રેસી માનસિકતાવાળા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો 

Jan 31, 2021, 09:55 AM IST

ખોડલધામના નરેશ પટેલનો હુંકાર, ‘ક્લાર્કથી કલેક્ટર સુધી અને સરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જોઇએ’

  • બે જગ્યાએ આપણી નોંધ નથી લેવાતી. એક અધિકારી સ્તરે અને બીજી રાજકીય સ્તરે. આપણા એટલા અધિકારી નથી કે નોંધ લેવાય. ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવો જોઇએ. સંરપંચથી સાંસદ સુધી પાટીદાર હોવો જોઇએ. મણિ કાકાને જોઇને હું રિચાર્જ થયો છું. એ દિશામાં આપણે આગળ વધવાનું છે.

Jan 30, 2021, 02:33 PM IST

ઊમિયાધામમાં માથુ ટેકવીને નરેશ પટેલે કહ્યું, આજની બેઠકનો કોઈ રાજકીય હેતુ નથી

  • ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ મણિદાદા વચ્ચે વર્તમાન રાજકીય, સામાજિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા થશે
  • આ બેઠકમાં પાટીદાર સમાજના ઉત્થાનને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાશે. અનામત આંદોલન દરમ્યાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવા અંગે પણ ચર્ચા થઇ શકે છે

Jan 30, 2021, 11:23 AM IST

ખોડલધામ: મંદિરમાં ધજા ચડાવવા માટે 100 લોકોને છુટ, ઓનલાઇન દર્શન કરવા લોકોને અપીલ

  કોરોના મહામારીએ તમામ તહેવારોના રંગ ઉડાડી દીધા છે. જેમાં મા શક્તિને નવ દિવસ આરાધવાનો નવરાત્રી પર્વ પણ આવી ચુક્યું છે. ખોડલધામ મંદિરમાં આ વર્ષે પદયાત્રા અને રાસોત્સવ રદ્દ રાખવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવી 100 ભાવિકો સાથે ધજા ચડાવવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્નપુર્ણાલય લોકો માટે ખુલ્લુ મુકાયું છે. આજે નવરાત્રિના પ્રથમ નોરતે જ લોકોએ મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા. ખોડલધામ મંદિરમાં નવરાત્રીના નવે નવ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 

Oct 17, 2020, 05:14 PM IST

રાજકોટના ખોડલધામ જેવું ભવ્ય મંદિર હવે સુરતમાં પામશે નિર્માણ: નરેશ પટેલ

સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ખોડલધામ મંદિર છે. રાજકોટ ખાતે આવેલા કાગવડ ખાતે હજારો ચોરસ મીટરમાં ખોડલધામ ફેલાયું છે. દેશ અને દુનિયા ભારતના લેઉવા સમાજના પાટીદારોમાં ખોડિયારના દર્શન કરવામાં માટે અહીં આવે છે. સુરતથી પણ મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામની મુલાકાતે જાય છે.
 

Jul 8, 2019, 07:30 PM IST

લોકસભા ચૂંટણી લડવા અંગે નરેશ પટેલે આપ્યો આવો જવાબ

એક ગુજરાતીને ફરીથી વડા પ્રધાન બનાવવા અંગેના સવાલ મુદ્દે પણ નરેશ પટેલ મૌન રહ્યા 

Mar 22, 2019, 10:32 PM IST
Khodaldham Naresh Patel Big Statement On Politics PT1M52S

ખોડલધામના નરેશ પટેલે કરી 'રાજકારણ' ની વાત...

લોકસભા ચૂંટણી 2019 જાહેર થતાં જ જાણે ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ રાજકારણની વાતો કરવા લાગ્યા છે. ખોડલધામના આગેવાન પરેશ ગજેરાએ કરેલી રાજકારણની વાત બાદ બીજા આગેવાન નરેશ પટેલનું પણ 'રાજકારણ' સામે આવ્યું છે. શું કહ્યું? જુઓ વીડિયો

Mar 19, 2019, 05:50 PM IST
Khodaldham Paresh Gajera Big Statement On Politics PT6M58S

પરેશ ગજેરાએ કરી 'રાજકારણ' માટે મોટી વાત...

ખોડલધામ ટ્રસ્ટના આગેવાન પરેશ ગજેરાએ રાજકારણને લઇને મોટું નિવેદન આપતાં ચર્ચાસ્પદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જો ટિકિટની ઓફર કરાય તો તેઓ ભાજપને પસંદ કરશે એવું નિવેદન આપતાં ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ શું કહ્યું? જાણવા જુઓ વીડિયો

Mar 19, 2019, 05:40 PM IST
Paresh Gajera on Loksabha election 2019 PT1M48S

પરેશ ગજેરાએ લોકસભા ચૂંટણી લડવા અંગે કરી મોટી સ્પષ્ટતા

ખોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડશે તેવા પોસ્ટર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ પોસ્ટરથી હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ભાઈ આવે છે અમરેલીથી, જીતીને લાવશેના સૂત્ર સાથે અને પરેશ ગજેરાની તસવીરો સાથેના પોસ્ટર વાઈરલ થયા છે. ત્યારે પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડે તેવા સંકેત આ પોસ્ટર થકી મળી રહ્યા છે, જોકે, પરેશ ગજેરાએ આ ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી છે.

Feb 6, 2019, 01:15 PM IST