हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
127/ 8
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KKR vs MI
Kkr vs mi News
mumbai indians vs kolkata knight riders
બુમરાહની 5 વિકેટ પાણીમાં, મુંબઈ 113 રન બનાવી ઓલઆઉટ, કોલકત્તાનો 52 રને વિજય
પેટ કમિન્સ અને આંદ્રે રસેલની શાનદાર બોલિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મુંબઈ ઈન્ડિયન્સને 52 રને પરાજય આપ્યો છે.
May 9,2022, 23:17 PM IST
Kolkata Knight Riders vs Kolkata Knight Riders
કમિન્સના વાવાઝોડામાં ઉડી ગયું મુંબઈ, 14 બોલમાં ફટકારી અડધી સદી, કોલકત્તા ટોપ પર
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. કોલકત્તાએ પેટ કમિન્સની વિસ્ફોટક અડધી સદીની મદદથી મુંબઈને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.
Apr 6,2022, 23:26 PM IST
KKR vs MI
કોલકત્તાનો 7 વિકેટે ધમાકેદાર વિજય, મુંબઈને હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી
IPL 2021: યૂએઈમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ નવા તેવર સાથે આવી છે. કોલકત્તાએ સતત બીજી મેચમાં એકતરફી જીત મેળવતા મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે પરાજય આપ્યો છે.
Sep 23,2021, 23:01 PM IST
mumbai indians vs kolkata knight riders
IPL 14 KKR vs MI: કોલકત્તાએ હાથમાં આવેલી બાજી ગુમાવી, મુંબઈનો 10 રને રોમાંચક વિજય
ઈન્ડિયન પ્રીમિયરની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બોલિંગની મદદથી કોલકત્તાને 10 રને હરાવી આ સીઝનમાં પ્રથમ જીત મેળવી છે.
Apr 13,2021, 23:21 PM IST
IPL 2021
આંદ્રે રસેલનો ઘાતક સ્પેલ, આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો
આઈપીએલ 2021ની 5મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને કોલકત્તાએ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ વિરુદ્ધ કોલકત્તાના ઓલરાઉન્ડર આંદ્રે રસેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Apr 13,2021, 22:38 PM IST
મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકત્તા નાઇટ રાઇડર્સ
મજબૂત મુંબઈની સામે કોલકત્તાની ટક્કર, નરેન રમશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન
MI vs KKR match preview and prediction: મુંબઈએ પાછલી ચારેય મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે જ્યારે કેકેઆરની સમસ્યાઓ પૂરી થવાનું નામ લઈ રહી નથી.
Oct 16,2020, 9:00 AM IST
આઈપીએલ 2019
IPL 2019: મુંબઈનો 9 વિકેટે વિજય, KKR આઈપીએલમાંથી આઉટ, હૈદરાબાદ પ્લેઓફમાં
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ-12ના અંતિમ લીગ મેચમાં કોલકત્તાને 9 વિકેટે હરાવી 18 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. હવે મુંબઈ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે.
May 5,2019, 23:22 PM IST
આઈપીએલ 2019
IPL 2019: કોલકત્તા માટે કોઈપણ ભોગે જીત જરૂરી, મુંબઈની નજર ટોપ-2 પર
કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે તો તેની નજર મુંબઈને મોટા અંતરે પરાજય આપીને પ્લેઓફના સ્થાન પર હશે.
May 5,2019, 9:00 AM IST
Trending news
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે
Sunita Williams
16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો ટેન્શનમાં!
Acciden
રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો