kumbh

કુંભ મેળામાંથી સુરત આવેલા 13 લોકો પોઝિટિવ નીકળ્યા

  • સુરત કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાવેલ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખોએ પાલિકાને જાણ કરવા સૂચના આપી 
  • બહારગામથી આવતાં લોકો સહકાર આપતાં નથી. વિદેશથી આવ્યાં હોય તો પણ કહેતાં નથી

Apr 17, 2021, 08:02 AM IST

વડાપ્રધાન મોદીનું કાળા કપડા પહેરીને ગંગા પાછળ હતુ ખાસ કારણ! વાંચો

અર્ધકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાળા વસ્ત્રોમાં ગંગા સ્નાન ચર્ચાનો વિષય છે, પરંતુ વડાપ્રધાનની કાળા કપડા પાછળ પણ ચોક્કસ ગણત્રી હતી.

Feb 25, 2019, 07:20 PM IST

માઘી પૂર્ણિમાઃ 1.25 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી ગંગા અને સંગમસ્થળે ડૂબકી

માઘી પૂર્ણિમાનું સ્નાન કલ્પવાસીઓ માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કેમ કે માઘી પૂર્ણિમાના દિવસે જ તેઓ સંગમમાં સ્નાન કરીને વિધિ વિદાન સાથે કલ્પવાસનો સંકલ્પ પૂરો કરે છે

Feb 19, 2019, 11:28 PM IST

Photos : દુનિયાની ભલભલી સુંદરીઓને પણ શરમાવે તેવો હોય છે નાગા સાધુઓનો શ્રૃંગાર

 આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત. 

Feb 1, 2019, 10:52 AM IST
PT14M20S

કુંભ મેળાનું આકર્ષણ, જુઓ 'અનોખા બાબા'

જુઓ કુંભ મેળાના અનોખા બાબા, રૂદ્રાક્ષની માળા જ છે આ બાબાના વસ્ત્ર, અંદાજે 71 કિલો વજનની માળાઓ એમના શરીર પર છે. મુકુટ પર કબૂતર અને ગળામાં ફરતો ઉંદર એમનું આકર્ષણ છે. 

Jan 25, 2019, 04:44 PM IST

કુંભઃ 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ લગાવી શ્રદ્ધાની ડૂબકી

કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે જણાવ્યું કે, કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે સોમવારે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું 

Jan 21, 2019, 11:06 PM IST

વારાણસીમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ, યોગીએ કહ્યું,'અતિથિ દેવો ભવ:'

કાશીનો આતિથ્ય વિચાર હેઠળ સ્થાનિક લોકોએ ભારતવંશી અતિથીઓ, મહેમાનોને રોકાવાની વ્યવસ્થા આપી છે

Jan 21, 2019, 08:51 AM IST

કુંભ મેળાના 13 અખાડાઓનો છે રોમાંચક ઈતિહાસ, જેમાંના 2 અખાડા છે ગુજરાતના...

જો તમે કુંભ મેળાની માહિતીમાં રસ ધરાવો છો, તો તેમાં કેટલા અખાડા છે તે વિશે પણ જાણવું. કુંભ મેળામાં કુલ 13 અખાડા છે. આ અલગ અલગ અખાડાનું નામ અલગ છે, અને તેઓ ભારતના અલગ અલગ પ્રાંતમાંથી છે. 

Jan 17, 2019, 08:06 AM IST
PT3M44S

જાણો શું છે કુંભમેળામાં શાહી સ્નાનનું મહત્વ

કુંભમાં 15 જાન્યુઆરી પહેલા શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે.

Jan 15, 2019, 10:19 AM IST

કુંભમેળાનું આમંત્રણ આપવા ગુજરાતની મુલાકાતે યુપીના Dy. CM દિનેશ શર્મા

પ્રયાગરાજ નામ થયા બાદ પહેલી વાર યોજાશે કુંભમેળો, 192 દેશોના પ્રતિનિધિ આવશે, હેલિકૉપ્ટર, રોડ અને જહાજથી કુંભમેળામાં જવાની વ્યવસ્થા કરાઈ છે, 250 કીમી લાંબા જગ્યામાં મેળો ભરાય છે, 40 હજાર સીસીટીવી કેમેરા લગાવાશે, અલગ નવુ નગર ઉભુ કરવામાં આવ્યુ છે, 15 જાન્યુઆરીથી શરૂ થનારો કુંભ માર્ચ મહિનામાં મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે

Jan 3, 2019, 11:18 PM IST
જાણો, કુંભના અખાડાઓનું રહસ્ય PT4M36S

જાણો, કુંભના અખાડાઓનું રહસ્ય

અખાડાએ સનાતન સંસ્કૃતિના વાહક છે. જે ધાર્મિક વર્ચસ્વનું પ્રતિક પણ છે. જેમાં શાહી સવારી રથ, હાથી ઘોડાની સજાવટ, બેન્ડ વાજા, તલવાર અને બંદૂક સહિત નાગા અખાડાઓના વિવિધ કરતબ છે. કુંભના અખાડાઓનું રહસ્ય શું છે? જાણવા માટે જુઓ આ વીડિયો

Dec 27, 2018, 06:03 PM IST
Kumbh 2019 : Preparation in Full Swing PT7M45S

કૂંભમેળાની તૈયારીઓ પૂરજોશમાં

Kumbh 2019 : Preparation in Full Swing

Dec 24, 2018, 08:05 PM IST

CM યોગીએ જણાવ્યું, શા માટે અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યુ

અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યા બાદ મુખ્યમંત્રી યોગીએ પહેલીવાર ખુલીને મીડિયા સામે આ અંગે નિવેદન આપ્યું

Nov 4, 2018, 07:05 PM IST

યોગી સરકારથી નારાજ સંતો: 13 અખાડાઓએ શાહી સ્નાનનો બહિષ્કાર કર્યો

સરકારનાં વલણથી નારાજ અખિલ ભારતીય અખાડા પરિષદે શુક્રવારે પોતાની બેઠક દરમિયાન મહત્વની જાહેરાત કરી છે. 13 અખાડાઓની બેઠકમાં સાધુ સંતોએ કુમ્ભ 2019નાં શાહી સ્નાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અખાડા પરિષદ રાજ્ય સરકારનાં વલણથી ખફા છે. અખાડા પરિષેદ સ્થાયી નિર્માણન ચાલુ થવાનાં કારણે નારાજ છે. તમામ 13 અખાડાઓએ સરકાર દ્વારા તેમની માંગ નહી માનવાનાં કારણે ખફા છે. આ મહત્વની બેઠક પંચાયતી અખાડા, બડા ઉદાસીનમાં યોજાઇ હતી. 

Mar 16, 2018, 08:31 PM IST