life talk

ડિયર જિંદગી : ઓ સુખ કલ આના....

જ્યારે આપણે નાના હોઈએ છીએ, તો પ્રસન્નતાનો સ્વભાવ સ્થાયી ભાવ હોય છે. સુખ આપોઆપ જ મિજાજમાં સામેલ હોય છે. એ વિચારીને ખુશ નથી થતા કે, ખુશ થવાની ચીજ છે કે નહિ. આપણે આનંદ, પ્રસન્નતાને સ્થગિત કરી નથી શક્તા, પરંતુ એ પળને જીવીએ છીએ. પ્રસન્નતાની જેમ જો દુખી છીએ, તો તેને છુપાવી શક્તા નથી. 

Mar 4, 2019, 09:59 AM IST

ડિયર જિંદગી: વિશ્વાસ રાખો, તે પણ પસાર થઇ જશે...

ફેસબુક મેસેન્જર પર તેમનો સંદેશ મળ્યો, ‘હું આ જિંદગીથી કંટાળી ગઇ છું. નવી શરૂઆત કરવા ઇચ્છું છું, પરંતુ હિમ્મત નથી થતી. સાસરીમાં હું આજીવન કારાવાસ ભોગવી રહી છું. શું કરવું જોઇએ.’ આ રીતના સવાલનો જવાબ મળ્યા વગર મેસેન્જર પર આપવો મુશ્કેલ હોય છે.

Feb 28, 2019, 10:53 AM IST

ડિયર જિંદગી : મિત્રતાની નવી ‘મહેફિલ’

રાજસ્થાનના ઝુંઝણુથી રંજીત તિવારી લખે છે કે, સરકારી નોકરીવાળા દીકરાના ફેસબુક પર પાંચ હજારથી વધુ મિત્રો છે. રિયલ જિંદગીમાં કદાચ પાંચ પણ મુશ્કેલીથી છે. તેની પાસે માતા-પિતા પરિવાર માટે સમય નથી, પરંતુ ફેસબુક માટે તેની પાસે સમય છે. સોશિયલ મીડિયામાં મિત્રતાની સીમા ઓળંગવી કંઈ ખોટુ નથી, પરંતુ પણ જો તે કોઈના ભોગે થઈ રહ્યું છે, તો તેના પર ધ્યાન આપવું પડશે.

Feb 27, 2019, 10:38 AM IST

ડિયર જિંદગી : સંવાદ, સ્નેહ અને આત્મીયતાની ઊણપથી ઉપજેલી દિવાલ કેવી રીતે તૂટશે!!!

જો તમે ગામમાં રહો છો, તો દિવાલ ઉઠવા, બનવી અને પડવાને થોડી સરળતાથી સમજી શકો છો. ભાઈઓમાં મતભેદ થવા પર હંમેશા આંગણામાં વચ્ચે દિવાલ ઉભી કરી દેવાતી હતી. થોડા મહિના બાદ અનુભવાતું હતું કે, આ બરાબર ન કર્યું. તેના બાદ દિવાલ તોડી પડાતી હતી. દિવાલની બારી મોટી કરી દેવાતી હતી. આ બધુ સરળતાથી એટલા માટે સંભવ હતું, કેમ કે ઘર, દિવાલ માટીના બનેલા રહેતા હતા.

Feb 25, 2019, 10:08 AM IST

ડિયર જિંદગી : દર્દના સાથી મુસાફર બનો!!!

દર્દ, પીડા, દુખ જિંદગીના અભિન્ન અંગ છે. તેનાથઈ છૂટકારો મેળવવાનો વિચાર દુખનું કારણ છે. દુખ, દુખનું મૂળ કારણ નથી. તે તો વિચારની સાથે ગિફ્ટમાં આવેલો વિચાર છે. હવે આપણે એવું કરવું જોઈએ કે, દુખને રસ્તામાં મળેલા કોઈ પરિચીતની જેમ નમસ્કાર કરીને આગળ જવાનું છે. તેને સહયાત્રી બનાવી લેવાનું છે. જિંદગીના સફરમાં વિભિન્ન, વિવિધ પ્રકારના લોકોનો સામનો થાય છે.

Feb 21, 2019, 09:00 AM IST

ડિયર જિંદગી : બાળકોને ના પાડતા શીખો!!!

બાળકોને યથાસંભવ સુખ-સુવિધા આપવાની વચ્ચે એ પણ જરૂરી છે કે, તેમના સંઘર્ષને તડકો મળતો રહે. બસ એ જ રીતે જેમ શરીરને પ્રકૃતિના સહજ તકડાની જરૂર હોય છે. તડકાની ઊણપને કારણે વિટામિન-ડીની ઉણપ થતી જાય છે. જેના પરિણામ પણ જાનલેવા સાબિત થાય છે. કંઈક આ રીતે જ જો બાળકોને સંઘર્ષનો તડકો યોગ્ય રીતે ન મળ્યો તો, તેની કિંત જીવનના ઉતાર-ચઢાવના સમયે બહુ જ ચૂકવવી પડી શકે છે. 

Feb 19, 2019, 11:34 AM IST

ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

પ્રેમને આપણે એકદમ વ્યક્તિગત બનાવી દીધું છે. તેની અસર એ થઈ છે કે, તે માત્ર વ્યક્તિઓની વચ્ચે ફસાઈને રહી ગયો. તે સામાજિક ન થઈ શક્યો. તે સમાજમાં એવું રૂપ ન લઈ શક્યો, જેની મનુષ્યની જરૂર છે. તેને સરળતાથી એવી રીતે સમજો કે, પ્રેમને સ્પષ્ટતારૂપે લેવામાં આવ્યો છે. સમાજે સફાઈને ઘર સુધી જ સીમિત રાખી, સાર્વજનિક જીવનમાં કદાય જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું.

Feb 18, 2019, 10:25 AM IST

ડિયર જિંદગી : બાળકો વગરનું ઘર!!!

ભારતના બાળકોને લઈને તેમના વાલીઓ જરા વધુ પડતા ચિંતાતુર છે. બાળક પાસે રહે છે, તો વાલી પોતાની તરફથી યથાસંભવ બધી જ મદદ કરે છે. બાળકોની પાસે લગભગ છાયાની જેમ રહે છે. અનેકવાર કોઈ કારણે તે જરૂરી હોઈ શકે છે, તો અનેકવાર તેને એટલા વધુ દાયિત્વબોધની સાથે નિભાવવામાં આવે છે કે, વાંચવા, તૈયાર કરનારા અને વાલીઓ બંને એક લાગલા લાગે છે.

Feb 15, 2019, 10:01 AM IST

ડિયર જિંદગી : રસ્તો બનાવવો!!!

મારા માટે આ એક અલગ પ્રકારનો અનુભવ હતો. તેમણે ક્યારેય આ વિશે વાંચ્યુ, સાંભળ્યું ન હતું. અમારી વાતચીત વચ્ચે તેઓ તરત ગૂગલ કરી શકવાની સ્થિતિમાં પણ ન હતા. આ મામલે તેઓ મુંબઈના એક નાનકડા સભાગૃહમાં હાજર દોઢસોથી વધુ યુવાઓમાં સૌથી અલગ હતા. જ્યારે અમે અલગ બાબત પર વાત કરી રહ્યા હતા. ઉછેર, માતા-પિતાના હેતુ, વિચારોની વિવિધતા પર વાત થઈ રહી હતી.

Feb 14, 2019, 12:52 PM IST

ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

દુ:ખ જીવનનો પર્યાય છે. એવું કોણ છે જે દુ:ખી નથી. દુ:ખ સમુદ્રમાં બરફના પહાડની જેમ છૂપાયેલું હોય છે. દેખાય છે થોડું પરંતુ ઘણું હોય છે. જે પોતાના જીવનમાં તેને પહાડ બનતા રોકી શકે છે, જામવા દેતા નથી, તે લોકો જીવનને એટલી જ સાર્થક દિશા આપવામાં સફળ નીવડે છે

Feb 8, 2019, 10:46 AM IST

ડિયર જિંદગી : પ્રેમનો રોગ હોવો!!!!

અમે પંદર વર્ષ બાદ મળ્યા. પહેલા જ્યારે અમે મળ્યા હતા, તો તેમની ઉંમર વીસની આસપાસ રહી હશે. થોડા સમય પહેલા અમે જ્યારે ફરીથી મળ્યા, તો મેં જોયું કે, તે સાઠ વર્ષની બીમાર, હતાશ વૃદ્ઘ મહિલા છે. પંદર વર્ષ એટલા તો નથી હોતા કે, કોઈની ઉંમર વધારી દે. હું બહુ જ કોમળતા, સ્નેહની સાથે તેની મુલાકાતને યાદ કરું છું. દુર્ગા વાલ્મીકી, ઉર્જા, ઉત્સાહ અને જીવનથી ભરપૂર વિદ્યાર્થી હતી.

Feb 6, 2019, 10:15 AM IST

ડિયર જિંદગી : પરિવર્તનથી પ્રેમ

અત્યાર સુધી જીવનમાં જેટલા પણ પ્રકારના અનુભવનો સામનો થયો છે, તેમાં પરિવર્તન વિશે હું સૌની સાથે વિશ્વાસપૂર્વક સંવાદ કરું છું. આવું એટલા માટે, કેમ કે હું સૌથી વધુ વિશ્વાસ, સ્નેહ અને આસ્થા સાથે જીવ્યો છું. આપણે બધા બાળપણથી વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે, પરિવર્તન, જિંદગીનું સૌથી મોટું સત્ય છે. આપણને હંમેશા કહેવામાં આવે છે કે, પરિવર્તન જ સ્થાયી છે.

Feb 5, 2019, 09:08 AM IST

ડિયર જિંદગી : રણ થવાથી બચવું!!!

જેમનું બાળપણ ગામમાં વિતે છે, તે માટીની મહેક, ગમકથી પરિચિત હોય છે. તેઓ પ્રકૃતિ અને મનુષ્યથી પણ પરિચિત હોય છે. એક નજરમાં લોકોને જોવું, ઓળખવું તેમને સરળતાથી આવડે છે. ગામ મુશ્કેલીઓને સહન કરવાની, વિપરીત પરિસ્થિતિઓમાં ઉભા રહેવાનું શિક્ષણ શહેરની સરખામણીમાં બહુ જ સારી રીતે આપે છે. આપણામાંથી અનેક લોકો ક્યારેક તો ગામડામાંથી શહેરમાં આવ્યા હશે.

Jan 31, 2019, 11:12 AM IST

ડિયર જિંદગી : ‘આવું થતુ આવ્યું છે’માંથી મુક્તિની જરૂર છે!!

આપણે જે ચીજથી સૌથી વધુ ડરીએ છીએ, તે છે ભવિષ્યની ચિંતા. જેમાં આપણે બધા કામ કરીએ છીએ, તે ગલી વર્તમાનની છે. જે ગલીમાં સૌથી વધુ સમય પસાર કરીએ છીએ, તે ભૂતકાળ છે. આપણી જીવન પ્રક્રિયા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના જાળમાં એવી રીતે અટવાયેલી છે કે, જિંદગી માણસ અને માણસાઈના મૂળ સિદ્ધાંતથી બહુ દૂર નીકળી ગઈ છે.

Jan 30, 2019, 09:43 AM IST

ડિયર જિંદગી : કાશ કંઈક ધીમું થઈ જાય...

આપણે બધા એવા સમય તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં બધુ જ એટલું ફાસ્ટ થઈ રહ્યું છે કે, ધીમા થવાને યોગ્યતામાં ઓછું આંકવામાં આવે છે. આપણે આપણી જાતને ક્યાંક ભૂલી આવ્યા છે. પોતાના એ હોવા પર જેનાથી મારી ઓળખ હતી. હવે આ જે હું બચ્યો છું, તે તો દુનિયાના બનાવેલ ઢાંચાના અનુસાર તૈયાર કરવામાં આવેલ હુ છુ. તેથી જ્યારે જ્યારે દુનિયાનું દબાણ વધે છે. આપણો જીવ રુંધાવા લાગે છે.

Jan 29, 2019, 08:45 AM IST

ડિયર જિંદગી : મનમાં મૂંઝાશો નહિ, કહી દો...!!!

આજે એક એવી કહાની તમારા સામે છે, જે આપણામાંથી અનેક લોકોને જરૂરી ખોરાક જેવી છે. ગુડગાંવની સ્નેહા વર્મા એક મોટી મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરી રહી હતી. થોડા સમય પહેલા તેમણે ત્યાંથી રાજીનામુ આપીને એક નાનકડી કંપનીમાં જવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયની તેના અનેક મિત્રો, સંબંધીઓએ આલોચના કરી, પંરતુ તે પોતાના નિર્ણય પર કાયમ રહી.

Jan 28, 2019, 11:49 AM IST

ડિયર જિંદગી : શોર નહિ, સંકેત પર જોર

આપણે કોની વાત સાંભળીએ છીએ. પોતાની-બીજાની-મોટા-પ્રભાવશાળી કોની? આ સવાલ બહુ જ નાજુક છે. આપણે કોની સાંભળીએ છીએ, તે સટીક જણાવવું શક્ય નથી. કેમ કે, આપણી ઈચ્છાની નીચે બીજાની અગણિત ઈચ્છાઓની પરત હોય છે. આપણે શું ઈચ્છીએ છીએ, તેની ઓળખ એટલા માટે પણ સરળ નથી, કેમ કે ઈચ્છાઓની પાછળ થોપાયેલા પ્રેમનું લિસ્ટ લાંબુ હોય છે.

Jan 23, 2019, 09:40 AM IST

ડિયર જિંદગી: વિશ્વાસપાત્ર પર જ અવિશ્વાસ !

જીવનનો હિસાબ ટુકડા-ટુકડામાં નથી રખાતો, તેનો અર્થ સંપુર્ણતામાં જ છે

Jan 22, 2019, 11:24 AM IST

ડિયર જિંદગી : અગર તુમ ન હોતે...!!!

ઓરંગાબાદથી જિંદગીના વિવિધ રંગથી ભરેલ ઈ-મેઈલ મળ્યો. અનામિકા ત્રિપાઠી લખે છે કે, ડિયર જિંદગીને કારણે તેમનો ઉત્સાહ, સાહસ, વિરોધ સહન કરવાની શક્તિ મળી. તેનાથી એવા પડાવમાં ધીરજ બનાવી રાખવામાં મદદ મળી, જ્યારે તેમને પરિવાર, સમાજ તરફથી સમર્થન, સ્નેહ, આત્મીતયા મળી નથી રહી.

Jan 18, 2019, 01:14 PM IST

ડિયર જિંદગી : આપણે કેવી રીતે બદલાઇએ?

ડિયર જિંદગી : સમય હંમેશા એક સરખો જ રહે છે, ક્યારેય બદલાતો નથી. એ તો બધા બદલાવનો હિસાબ રાખનાર તટસ્થ સાક્ષી છે. એક ઇમાનદાન, સારો અને સ્પષ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પરંપરા, આવુ થતું આવ્યું છે વાક્યની જેમ જો આપણે કાંતતા જ રહેશું તો પોતાના હોવાપણાના અર્થ સુધી ક્યારેય નહીં પહોંચી શકીએ. 

Jan 17, 2019, 10:49 AM IST