हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
6/ 1
(1.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Loksabha Election Result
Loksabha election result News
Loksabha Election Result
5 લાખની લીડ છોડો ગુજરાતમાં આ ત્રણ સીટ પર ભાજપ 1 લાખ કરતા ઓછા મતે જીત્યું
Gujarat Loksabha : ગુજરાતમાં ભાજપે 10 વર્ષ બાદ એક સીટ ગુમાવી દીધી છે. જ્યારે ત્રણ સીટ એવી છે જ્યાં જીતનું માર્જિન એક લાખથી ઓછું છે. એટલે કે દરેક સીટ પાંચ લાખ કરતા વધુ મતે જીતવાનું સપનું તો અધુરૂ રહી ગયું છે.
Jun 5,2024, 15:49 PM IST
lok sabha result
શરૂઆતી ટ્રેન્ડમાં સૌથી મોટો ધડાકો! ગુજરાતની આ 6 લોકસભા બેઠકો પર જીતશે કોંગ્રેસ?
Gujarat Lok Sabha Election Result 2024: ગુજરાતમાં આ વખતે માહોલ બદલાયો છે. પહેલાં અને બીજા રાઉન્ડમાં કોંગ્રેસ કેટલીક સીટો પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ હાલ પરિસ્થિતિમાં પરિવર્તનનો ઈશારો કરી રહી છે. જો આજ પ્રકારનું વલણ રહ્યું તો ગુજરાતમાં ભાજપના ભારે લપડાક પડી શકે છે.
Jun 4,2024, 10:05 AM IST
Lok Sabha Election 2024
ફલોદીનો ફૂગ્ગો ફૂટ્યો, આવ્યું પરામર્શનું પાક્કું પ્રિડિક્શન! સટ્ટાબજાર ફરી 400 પાર
Satta Bazar Prediction: થોડા દિવસ માર્કેટમાં ફલોદીનું સટ્ટા બજાર બહુ ચાલ્યું પણ પાક્કુ અનુમાન તો પરામર્શ જ આપી શકે. કારણકે, પરામર્શ જેવી રિસર્ચ ટીમ અને હાર-જીતના બેઠકવાર અંદાજીત કારણોના અનુમાનો કોઈ આપી શકતું નથી. આ 3 રાજ્યોમાં બધી બેઠકો જીતશે ભાજપ! એવું પણ સટ્ટાબજારનું અનુમાન.
May 24,2024, 16:34 PM IST
Bhupendrasinh Chudasama
અપક્ષ ભૂપેન્દ્રસિંહ સામે કાર્યવાહી, તો બીજી તરફ ઘરના ભૂપેન્દ્રસિંહ સામે પણ
પંચમહાલના મોરવા-હડફના ધારાસભ્ય પદ જાતિ આધારક સર્ટિફિકેટને કારણે સસ્પેન્ડ કરાયું છે. હાલમાં જ વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ કાર્યવાહી કરીને મોરવા-હડફની સીટ ખાલી પડ્યાની જાહેરાત કરાઈ છે. ત્યારે બીજી તરફ, ભાજપમાં તો ઘરના ભૂપેન્દ્ર સામે પણ લટકતી તલવાર છે.
May 3,2019, 17:08 PM IST
Rupani Cabinet
રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત : આ મંત્રીઓ પર ફરી શકે છે કાતર
રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકાશે, તો કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે.
May 2,2019, 14:46 PM IST
લોકસભા ચૂંટણી 2019
23 મેંએ પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇની આગળ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે: અહે
કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને રાજ્યસભાના મેમ્બર અહેમદ પટેલે રાજકોટમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. અહેમદ પટેલે કહ્યું કે, જ્યારે 23 મેંએ પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇના નામની આગળ વડાપ્રધાન નહીં હોય પરંતુ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે.
Apr 20,2019, 13:32 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ