हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Madhya Pradesh Assembly Election 2023
Madhya pradesh assembly election 2023 News
Madhya Pradesh
કોણ છે મોહન યાદવ? જેમણે વર્ષોથી અડિંગો જમાવીને બેસેલાં 'મામા' ની રાજગાદી છીનવી લીધી
Mohan Yadav New MP CM: મોહન યાદવ એબીવીપી સાથે સંકળાયેલા છે. 1982માં તેઓ માધવ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘના સહ-સચિવ હતા. આ પછી, તેઓ 1984 માં તેના પ્રમુખ બન્યા. 1984 માં, તેઓ ABVP ઉજ્જૈનના શહેર મંત્રી અને 1986 માં, વિભાગના વડા તરીકે ચૂંટાયા.
Dec 11,2023, 18:16 PM IST
Madhya Pradesh Assembly Election 2023
મામાની મુસ્કાન પાછળ 'લાડલી' નો હાથ, જાણો MPમાં ભાજપની જીતનું સૌથી મોટું રહસ્ય
MP Chunav: શિવરાજના પ્રયાસોને કારણે લાડલી યોજના મહિલાઓના ખિસ્સા સુધી પહોંચી. જેની સીધી અસર મતદાનમાં જોવા મળી હતી. મહિલાઓએ ભાજપ માટે મોટી સંખ્યામાં મતદાન કર્યું, આ વખતે ચૂંટણીમાં લગભગ 34 વિધાનસભા બેઠકો પર મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું.
Dec 3,2023, 15:29 PM IST
Madhya Pradesh
'મામા ટેન્શનમાં' : નવા સરવેએ ભાજપના ગણિત બગાડ્યા, એમપીમાં કમલનાથ નડશે
MP Chunav Survey: મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન થાય તે પહેલાં Zee News C4 સર્વેસર્વે બહાર આવ્યો છે. આ સર્વેના ડેટા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે સકારાત્મક સંકેતો લઈને આવ્યા છે. જો કે સર્વેના આંકડા ચોક્કસપણે ભાજપ માટે ટેન્શન વધારનાર છે.
Oct 28,2023, 14:13 PM IST
Madhya Pradesh
MP ચૂંટણી: BJPએ બહાર પાડી ઉમેદવારોની પાંચમી યાદી, કોને મળી ટિકિટ,કોનું પત્તું કપાયું
MP Election bjp Candidates List: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે શનિવારે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી છે. આ યાદીમાં પાર્ટીએ 92 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
Oct 21,2023, 17:19 PM IST
Madhya Pradesh
MPમાં ભડકો થશે! 30 ધારાસભ્યોને કાર્યકર બનાવી દેશે ભાજપ, 2 મંત્રીઓને પણ આપશે ઝટકો
MP Assmebly Election 2023: એમપી ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ સંકેત આપ્યા છે કે ભાજપની પાંચમી યાદી વિસ્ફોટક હશે. આ વખતે 30 ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
Oct 12,2023, 14:21 PM IST
Rajasthan Assembly Election 2023
BJP એ ખોલ્યા પત્તા : MP માં શિવરાજસિંહ ચૌહાણને, રાજસ્થાનમાં 7 સાંસદોને મળી ટિકિટ
Vidhan Sabha Election 2023: ચૂંટણી પંચ દ્વારા સોમવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપે પોતાના પત્તા ખોલવાના શરૂ કરી દીધા છે. આ કડીમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાના દિગ્ગજ ઉમેદવારોની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
Oct 9,2023, 18:11 PM IST
narendra modi
ભાજપે MP-CG અને રાજસ્થાન ચૂંટણી જીતવા બનાવી નવી રણનીતિ, PM મોદી જ મુખ્ય ચહેરો
BJP Plan for Assembly Election 2023: ભારતીય જનતા પાર્ટી (BJP) મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) ચહેરા પર ચૂંટણી લડશે. ભાજપ હાલમાં લોકસભા પહેલાં આ ખાસ પ્લાનને અમલમાં મૂકશે.
Sep 13,2023, 17:20 PM IST
Trending news
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ