हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
6/ 1
(2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajasthan Assembly Election 2023
Rajasthan assembly election 2023 News
Rajasthan
રાજસ્થાન: BJP-કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી ચૂંટણી લડશે દિગ્ગજ નેતા
Rajasthan Vidhansabha Elections 2023 :રાજસ્થાન ચૂંટણી 2023 ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. દેશમાં 5 રાજ્યોની ચૂંટણી વચ્ચે રાજસ્થાનની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે.
Oct 21,2023, 14:43 PM IST
Rajasthan Assembly Election 2023
હાઈ પ્રોફાઈલ સ્કેન્ડલની ચર્ચાઓ વચ્ચે એ 5 કાંડ જેના CD-Video ની આજે પણ થાય છે ચર્ચા
Rajasthan Famous Sex Scandal: રાજસ્થાનમાં ચૂંટણીની તારીખો જાહેર થતા જ બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. આ સાથે અનેક હાઈ પ્રોફાઈલ સ્કેન્ડ્લની પણ ચર્ચાઓ તેજ થઈ છે. ક્યારેક નાગોરથી ખબર આવે છે તો ક્યારેક સાંચેરની ચર્ચા થાય છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેને લઈને અનેક પ્રકારના દાવા થાય છે. એટલે સુધી પણ કહેવાય છે કે આ પ્રકારના સ્કેન્ડલ વીડિયો પાર્ટી હાઈકમાન સુધી પહોંચી ગયા છે. આથી આવામાં તમામ પાર્ટીઓ પણ સતર્ક થઈ ગઈ છે. કારણ કે રાજસ્થાનના રાજકારણનો નાતો અનેક પ્રોફાઈલ સ્કેન્ડલથી રહ્યો છે. જેની ચર્ચા પ્રદેશમાં જ નહીં પરંતુ દેશભરમાં થઈ.
Oct 19,2023, 17:40 PM IST
Rajasthan Assembly Election 2023
BJP એ ખોલ્યા પત્તા : MP માં શિવરાજસિંહ ચૌહાણને, રાજસ્થાનમાં 7 સાંસદોને મળી ટિકિટ
Vidhan Sabha Election 2023: ચૂંટણી પંચ દ્વારા સોમવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપે પોતાના પત્તા ખોલવાના શરૂ કરી દીધા છે. આ કડીમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાના દિગ્ગજ ઉમેદવારોની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.
Oct 9,2023, 18:11 PM IST
narendra modi
ભાજપે MP-CG અને રાજસ્થાન ચૂંટણી જીતવા બનાવી નવી રણનીતિ, PM મોદી જ મુખ્ય ચહેરો
BJP Plan for Assembly Election 2023: ભારતીય જનતા પાર્ટી (BJP) મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Narendra Modi) ચહેરા પર ચૂંટણી લડશે. ભાજપ હાલમાં લોકસભા પહેલાં આ ખાસ પ્લાનને અમલમાં મૂકશે.
Sep 13,2023, 17:20 PM IST
Rajasthan
ગુજરાતના કોંગ્રેસ જેવો કકળાટ...ધરખમ પરિવર્તનના એંધાણ, પડોશમાં કોનો ચાલશે જાદુ, જાણો
Rajasthan election 2023 Survey latest update : રાજસ્થાન ચૂંટણીને લઈને એબીપી અને સી મતદારો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. તમામ 200 બેઠકો પર કરવામાં આવેલા સર્વે મુજબ ભાજપ રાજસ્થાનમાં સત્તા પરિવર્તન કરી શકે છે. જોકે કોંગ્રેસ પણ ઘણી જગ્યાએ આગળ છે.
Jul 28,2023, 13:55 PM IST
Rajasthan Assembly Election 2023
પાયલોટનો ફરી ગહેલોત સરકારને ભરાવવાનો પ્રયાસ, ભાજપ નિશાન પણ ટાર્ગેટ ગહેલોત
Ashok Gehlot VS Sachin Pilot: રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા ગેહલોત સરકાર વિરુદ્ધ નવો મોરચો ખોલ્યો છે. તેમણે વર્તમાન અશોક ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચારના કેસમાં આરોપી ભાજપના નેતાઓ સામે નરમ વલણ અપનાવવાનો અને તેમને લાભ આપવાનો આરોપ લગાવ્યો છે.
Apr 10,2023, 12:05 PM IST
Rajasthan Assembly Election 2023
મોદી મંત્રીમંડળ વિસ્તરણમાં રાજસ્થાનના 7 સાંસદ દાવેદાર, 2-3 ચહેરાને મળી શકે છે જગ્યા
કેન્દ્રીય મંત્રીમંડળમાં જલદી વિસ્તરણ થવાનો સંકેત છે. પ્રદેશમાં 2023 નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી હોવાથી સાંસદોને મોદીની ડ્રીમ ટીમમાં પ્રતિનિધિત્વ વધવાની આશા છે. રાજસ્થાનના 7થી વધુ સાંસદો તે માટે ભાગદોડ અને લોબિંગ કરી રહ્યાં છે.
Jan 16,2023, 19:35 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ