हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahabharata
Mahabharata News
Pandavas
કૌરવોને હરાવવા માટે પાંડવોએ આ ગામડામાં કર્યો હતો યજ્ઞ, સો ટકા આ રહસ્યથી તમે અજાણ હશો
આપણે બધા મહાભારતની કહાની વિશે જાણીએ છીએ. મહાભારત કાળ દરમિયાન કૌરવો અને પાંડવો વચ્ચે ચોસરની રમત રમાતી હતી. જેમાં પાંડવોને હારનો સામનો કરવો પડ્યો હતો. રમતમાં હાર્યા પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને એક વર્ષ માટે અજ્ઞાતવાસ મળ્યો હતો.
Oct 19,2024, 18:57 PM IST
Nitish Bharadwaj
અભિનેતા નીતિશ ભારદ્વાજના અંગત જીવનમાં મહાભારત, આઈએએસ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Nitish Bharadwaj:નીતિશ ભારદ્વાજના પત્ની મધ્યપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી છે. તેમને બે જુડવા દીકરીઓ છે જે હાલ સાડા અગિયાર વર્ષની છે અને માતા સ્મિતા સાથે રહે છે.
Feb 16,2024, 9:28 AM IST
Mahabharata
પુત્ર યુધિષ્ઠિરે માતા કુંતીને આપ્યો હતો એવો શ્રાપ, આખી નારી જાતિ પર તે ભારે પડ્યો!
યુદ્ધ પૂરું થયા બાદ સૌથી મોટા પાંડવપુત્ર યુધિષ્ઠિરે માતા કુંતીને એક શ્રાપ આપ્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે જે પાંડવો પોતાની માતાને આટલો પ્રેમ કરતા હતાં, આખરે એવું તે શું બની ગયું કે યુધિષ્ઠિરે આ પગલું ભરવું પડ્યું?
Feb 5,2024, 11:45 AM IST
Bharat
કેવી તલવાર રાખતા હતા શ્રી રામ? જાણો તલવારોની જાતિ, અંગો અને પ્રકારો વિશે
શું તમે જાણો છોકે, હંમેશા ધનુષ-બાણ લઈને ફરતા ભગવાન શ્રી રામ પણ રાખતા હતા ખાસ પ્રકારની તલવાર? દુનિયામાં કોઈની પાસે ન હોય એવી તલવાર રાખતા હતા ભગવાન શ્રી રામ. સાથે જ જાણવા જેવી છે તલવાર અંગે ક્યાંય ન મળે તેવી દુર્લભ જાણકારીઓ...
Jan 7,2024, 17:16 PM IST
Mahabharata War Secret
મહાભારતના એક એવા યોદ્ધાની કહાની, જેનું માથું ખોળામાં લઈને બેસી રહ્યા હતા શ્રીકૃષ્ણ
Suratha mahabharata warrior : મહાભારતના રોચક કથાઓમાં એક છે ભક્ત સુરથની કહાની... જેમણે શ્રીકૃષ્ણને યુદ્ધ કરવા માટે લલકાર્યા હતા
Dec 6,2023, 12:57 PM IST
Mahabharata War Secret
મહાભારતમાં 18 ના અંકે સર્જ્યો હતો મોટો ચમત્કાર, અંતિમ રહસ્ય તમને પણ આશ્ચર્યચકિત કરશે
Mahabharata War Secret : મહાભારતમાં આ એક જોગાનુજોગ સંયોગ હતો કે, પછી 18 ના અંક પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે... નીચેની ઘટનાઓ પરથી તમને પણ આવો સવાલ થશે
Dec 5,2023, 8:44 AM IST
Mahabharata War Secret
માન્યામાં નહી આવે પણ સાચી છે વાત, મહાભારતમાં પતિ વિના પત્ની થઈ શક્તી હતી પ્રેગ્નેન્ટ
Mahabharata War Secret : મહાભારતમાં પાંચ પાંડવોનો જન્મ નિયોગ વિધિથી થયો હતો... સનાતન ધર્મમાં આ વિધિનો ઉલ્લેખ કરાયો છે
Dec 4,2023, 16:05 PM IST
love story
આ શ્રાપને કારણે રાધા-કૃષ્ણના લગ્ન ન થયા, અને તેઓ ક્યારેય એક ન થયા
Love Story of Radha Krishna : આ સૃષ્ટિમાં રાધા અને શ્રીકૃષ્ણના પ્રેમના ઉદાહરણ તો અપાય છે, પરંતુ સત્ય તો એ છે કે બંને ક્યારેય એક નથી થયા... તેમની પ્રેમકહાની અધૂરી રહેવા પાછળ અનેક કારણો શાસ્ત્રોમાં વર્ણાવાયા છે
Dec 2,2023, 11:25 AM IST
Mahabharata
તમને ખબર છે? શા માટે 'મહાભારત' ગ્રંથ ઘરમાં રાખવામાં નથી આવતો..?
ભારતમાં કરોડો ઘર એવા છે જ્યાં તમને રામાયણ અને ભગવદ્દ ગીતાજીનો ગ્રંથ મળી જશે. પરંતુ ક્યારેય મહાભારત રાખવામાં નથી આવતું. આવું શા માટે?
Jul 15,2023, 9:36 AM IST
Punjab And Haryana High Court
ભાગીને લગ્ન કરવા કોઈ નવી વાત નથી, રામાયણ અને મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ છેઃ હાઈકોર્ટ
હાઈકોર્ટે એક યુવક પર યુવતીને ઘરમાંથી ભગાડીને લગ્ન કરવાના મામલામાં નોંધાયેલી FIR ને રદ્દ કરી દીધી છે. કોર્ટનું કહેવું છે કે યુવક-યુવતી બંને વયસ્ક છે અને કોઈને તેની પર્સનલ લાઇફમાં દખલ આપવાનો અધિકાર નથી.
Feb 24,2023, 20:36 PM IST
kutch university
કચ્છ યુનિ.માં જોવા મળ્યો અનોખો પાઠ, મહાભારતના પાત્રો અને મૂલ્ય થકી અપાય છે MBA જ્ઞાન
કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ.કનિષ્ક શાહ દ્વારા મહાભારત અને ભગવદ્ ગીતાના મૂલ્યો દ્વારા મેનેજમેન્ટ ના પાઠો શિખાડવામાં આવી રહ્યા છે.
Feb 23,2023, 23:41 PM IST
Mahabharata
મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે પોતાની માતા કુંતાને કેમ આપ્યો હતો શ્રાપ? જાણો કથા
Jan 17,2022, 8:31 AM IST
Bhimkund
Mystery: કહાની એક એવા રહસ્યમય કુંડની, જેના રહસ્યોથી વૈજ્ઞાનિકો પણ છે પરેશાન
હકીકતમાં આ રહસ્યમય કુંડનું નામ ભીમ કુંડ છે. જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના 70 કિલોમીટર દૂર બાજના ગામમાં આવેલ છે. આ કુંડનું મહત્વ મહાભારતના સમય સાથે જોડાયેલુ છે.
Apr 13,2021, 16:08 PM IST
swords
માનવ શરીરની જેમ તલવારના પણ હોય છે અલગ-અલગ અંગ, જાણીને તમે પણ રહી જશો દંગ
તલવારનો ઈતિહાસ વર્ષો પુરાણો છે.તલવાર રામાયણના સમયથી લઈને 21મી સદી સુધી વપરાતી આવી છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીની તલવાર હેમપરિસ્કૃત એટલેકે સોનાની મઢેલી હતી.મહાભારતના સમયમાં પ્રાગ્જ્યોતિષપુરની હાથી દાંતની મુઠવાળી તલવારો જાણીતી હતી. આશસ્ત્રએ મોટા મોટા યોદ્ધાઓને યુદ્ધ જીતાડ્યા છે અને હરાવ્યા પણ છે. આજે આવા જ ઐતિહાસિક શસ્ત્ર તલવારની એવી માહિતી અમે આપના માટે શોધી લાવ્યાં છીએ જેના વિશે ખુબ જ ઓછા લોકોને ખ્યાલ હશે.
Dec 31,2020, 12:10 PM IST
Mahabharata
Photos : દીપિકા હવે એવા પાત્રમાં દેખાશે, કે અન્ય અભિનેત્રીઓને આવશે ઈર્ષા
દમદાર ફિલ્મ ‘મહાભારત’ (Mahabharata) માં અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) મુખ્ય પાત્રમાં જોવા મળશે. ડાયરેક્ટર મધુ મંટેનાની આગામી ફિલ્મમાં દીપિકા આ પાત્રમાં નજર આવશે. એટલું જ આ ફિલ્મ તે પ્રોડ્યુસ પણ કરશે. આ પહેલા એસિડ એટેક (Acid Attack) પીડિતા લક્ષ્મી અગ્રવાલ (Laxmi Agarwal) ના જીવનથી પ્રેરિત ફિલ્મ ‘છપાક’માં દીપિકા નજર આવશે. તેના પ્રોડક્શનની બીજી ફિલ્મ ‘મહાભારત’ હશે. જેમાં સંપૂર્ણ કહાનીને મોટા પડદા પર દ્રોપદી (draupadi) ના નજરથી બતાવવામાં આવશે.
Oct 26,2019, 9:49 AM IST
દશેરા
દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે શસ્ત્ર પૂજ
દશેરાએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ સમીનાં વૃક્ષ નીચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરે છે. ત્યારે જગત મંદિર માંથી નીકળી ભગવાન દ્વારકાધીશનાં બાલ્ય સ્વરૂપને પોલીસ પણ ગાર્ડ ઓફ ઓનર આપે છે. અને પાલખી યાત્રા પણ નિકળે છે. માવેપરી પોલીસ અને બ્રહ્મનો પણ જોડાયા હતા.
Oct 7,2019, 21:49 PM IST
Trending news
gujarat
હાસ્ય કલાકારોની ફાની દુનિયામાં જામનગરના એક સિતારાની અલવિદા; ચાહકોને રડતા મૂકી ગયા...
Kitchen Tips
પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
gujarat
ઊંઝા APMCમાં ભાજપના મેન્ડેટનો કચ્ચરઘાણ નીકળ્યો! ઈફ્ફો પછી ઉંઝામાં પણ ભૂંડી હાર
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ