हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mahila samman saving certificate
Mahila samman saving certificate News
investment
મહિલાઓ માટે જોરદાર છે આ સરકારી બચત સ્કીમ, 2 લાખ જમા કરવા પર મળે છે આટલા લાખ!
Mahila Samman Savings Certificate: મહિલાઓના રોકાણને લગતી ઘણી સરકારી યોજનાઓ ખૂબ જ ઉપયોગી છે. આમાંની એક મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના છે. આ યોજના તે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ ટૂંકા સમયમાં સારું વળતર ઇચ્છે છે. જાણો, આ યોજનાની વિશેષતાઓ શું છે અને તમે કેટલું રોકાણ કરી શકો છો
Aug 17,2024, 13:19 PM IST
Post office
Post Office ની આ ધાંસૂ સ્કીમ...ફક્ત 2 વર્ષમાં મળશે 2.32 લાખ રૂપિયા, જાણો ડિટેલ્સ
Post Office Small Saving Scheme: પોસ્ટ ઓફિસ (Post Office) સંચાલિત તમામ યોજનાઓમાં રિક્સ ખૂબ જ ઓછું હોય છે. સાથે ટેક્સ બેનિફિટ્સથી લઇને મંથલી ઇનકમ અને ગેરેન્ટી રિટર્નનો લાભ મળે છે. આવો જાણીએ એવી જ યોજનાઓ વિશે સંપૂર્ણ ડિટેલ્સ...
May 26,2024, 13:22 PM IST
mahila samman saving certificate
મહિલાઓ માટે જોરદાર છે સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળશે 7.50% નું વ્યાજ, જાણો ખાસિયત
મોદી સરકારે વર્ષ 2023માં મહિલાઓ માટે એક સ્પેશિયલ સ્કીમ લોન્ચ કરી હતી જેને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ' ના નામથી ઓળખવામાં આવે છે. આ એક નાના ગાળાની બચત યોજના છે.
Apr 27,2024, 15:43 PM IST
mahila samman saving certificate
મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજ
Post Office FD Vs MSSC: પોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
Apr 22,2024, 12:59 PM IST
Post office
મહિલાઓ માટે છે Post Office ની આ ધાંસૂ સ્કીમ...2 લાખ જમા કરાવશો તો 30000 નો ફાયદો
Post Office Best Scheme: મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશમાં સરકાર દ્વારા સંચાલિત પોસ્ટ ઓફિસ સ્કીમ્સ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમાં સામેલ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ પર 7.5 ટકાનું જોરદાર વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
Apr 10,2024, 10:55 AM IST
mahila samman saving certificate
ગજબ છે મહિલાઓ માટે મોદી સરકારની આ સ્કીમ, જમા રકમ પર મળી રહ્યું છે 7.50% વ્યાજ
મોદી સરકારે વર્ષ 2023ના બજેટમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નામની એક સ્કીમ શરૂ કરી હતી, જેમાં પોતાની જમા રકમનું રોકાણ કરવા પર મહિલાઓને બમ્પર રિટર્ન મળશે.
Apr 7,2024, 16:31 PM IST
MSSC
મહિલાઓને મારફાડ રિટર્ન આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો ખાતું ખોલાવવાની પ્રોસેસ
Post Office: પોસ્ટ ઓફિસ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ કોઈપણ મહિલા પોતે ખોલાવી શકે છે. આટલું જ નહીં, સગીર છોકરી વાલી વતી એકાઉન્ટ પણ ચલાવી શકે છે. આ યોજના હેઠળ ખાતું ખોલાવવાની શરૂઆત ઓછામાં ઓછી રૂ. 1000 થી થાય છે. આમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
Mar 5,2024, 12:46 PM IST
Post office Schemes
પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની શકે છે અમીર, મળશે લાખોનું વળતર!
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જે ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ચાલો તેમની વિગતો વિશે જાણીએ.
Jan 25,2024, 16:42 PM IST
mahila samman saving certificate
Government Scheme: મોદી સરકારે મહિલાઓને આપી મોટી ભેટ, મળી રહ્યા છે પૂરા 15 હજાર!
Modi Government Scheme: સરકારે મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, પરંતુ મહિલા સન્માન બચત પત્ર આ બધાથી ખૂબ જ અલગ છે. આ યોજનામાં જો કોઈ મહિલા અથવા છોકરી 2025 સુધી આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધી જમા કરાવે છે, તો તેને 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળશે.
Feb 10,2023, 22:01 PM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી