match

IPL 2021: આઈપીએલ મેચમાં આ બિઝનેસમેનની પુત્રી ફરી ચર્ચામાં, જાણો કોણ છે આ 'Mystery Girl'

નવી દિલ્હી: કોલકાતા નાઈટરાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદની (SRH) વચ્ચે આઇપીએલ 2021ની (IPL 2021) મેચમાં એક મિસ્ટ્રી ગર્લ મેચ કરતા વધુ ચર્ચામાં છે. ઓરેન્જ ડ્રેસમાં આ મિસ્ટ્રી ગર્લે (Mystery Girl) રવિવારના રમાયેલી આઇપીએલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ચિયર કર્યું હતું.

Apr 12, 2021, 11:50 AM IST

બે બેટ્સમેનોએ મળીને બનાવ્યાં 1500થી વધારે રન, 46 સિક્સ અને 175 ચોક્કા, છતાં ટીમ ઈન્ડિયામાં ન મળી જગ્યા

કર્ણાટકના ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પહેલીવાર ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

Mar 21, 2021, 01:37 PM IST

અમદાવાદમાં આજે T20 સીરીઝની ફાઇનલ, આ 2 ખેલાડીઓ થઇ શકે છે બહાર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની T20 સીરીઝની અંતિમ અને નિર્ણાયક મુકાબલો આજે એટલે કે શનિવારે સાંજે 7 વાગે અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરીઝમાં હાલ બંને ટીમો 2-2ની બરાબરી પર છે. 

Mar 20, 2021, 09:20 AM IST

India vs England: ઇંગ્લેંડએ ટોસ જીતી લીધી ફિલ્ડીંગ, આ 5 ખેલાડી ભારતને જીતાડી શકે છે મેચ

. ટેસ્ટ સીરીઝ પર 3-1 થી કબજો કર્યા બાદ હવે ટીમ ઇન્ડીયાનો હેતું ટી-20 સીરીઝમાં પણ જીત પ્રાપ્ત કરવાનો છે. આવો એક નજર કરીએ ઇગ્લેંડના વિરૂદ્ધ પ્રથમ ટી-20માં કયા 5 ખેલાડી મેચ વિનર સાબિત થઇ શકે છે. 

Mar 12, 2021, 06:27 PM IST

England ટીમ પર ગુસ્સે માઇકલ વોન, શરમજનક હાર બાદ બોલ્યા 3-1 થી જીતશે ટીમ ઇન્ડિયા

ભારતની સામે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 317 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પૂર્વ અંગ્રેજી કેપ્ટન માઇકલ વોન (Michael Vaughan) ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર ગુસ્સે છે. માઇકલ વોને (Michael Vaughan) ઇંગ્લેન્ડની ટીમ પસંદગી અંગે સવાલો ઉઠાવ્યા છે

Feb 16, 2021, 08:26 PM IST

Ind vs Eng: ચેન્નાઈ ટેસ્ટમાં Team India ને મોટો ઝટકો, ઈજાગ્રસ્ત થયો Shubman Gill

ઇંગ્લેન્ડની સામે ચેન્નાઈમાં રમાતી બીજી ટેસ્ટ મેચ દરમિયાન ટિમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ઇજાગ્રસ્ત થયો છે. ચેન્નાઈમાં રમાતી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે શુભમન ગિલ (Shubman Gill) ફિલ્ડિંગ કરશે નહીં

Feb 16, 2021, 12:14 PM IST

WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે કોણ ટકરાશે? IND-ENG સીરિઝથી નક્કી થશે આ 3 ટીમનું ભવિષ્ય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે મહત્વની રહેવાની છે. આ સીરિઝથી માત્ર ભારત અને ઈંગ્લેન્ડના નસીબનો નિર્ણય નહીં થાય પરંતુ ઓસ્ટ્રેલિયાના ભવિષ્ય માટે પણ મહત્વની છે.

Feb 3, 2021, 04:04 PM IST

મેન્સ ટેસ્ટમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા અધિકારી બની ક્લેયર પોલોસાક

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆતની સાથે જ ક્લેયર પોલોસાક ઈતિહાસ બનાવી દીધો છે. તે પુરુષ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા બની ગઈ છે.

Jan 7, 2021, 09:11 AM IST

કેએલ રાહુલે પાંચ સિક્સ ફટકારીને સેહવાગની બરોબરી કરી, રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં કાંગારુ ટીમે 51 રનથી ટીમ ઈન્ડિયાને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કાંગારુ બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું તો ભારતીય બેટ્સમેનોનો પ્રયત્ન પણ શાનદાર રહ્યો. એકબાજુ ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ પણ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર ઈનિંગ્સ રમી.

Nov 29, 2020, 11:49 PM IST

ચાલુ મેચે ભારતીય ફેને કર્યું ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ, મેક્સવેલે તાળી વગાડી

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ વન-ડે સીરિઝની સાથે જ મેદાન પર દર્શકોની પણ વાપસી થઈ છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 4 વિકેટ ગુમાવીને 389 રન બનાવ્યા. જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે મેદાન પર રસપ્રદ ઘટના જોવા મળી. જેમાં એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને મેચ દરમિયાન પ્રપોઝ કર્યું.

Nov 29, 2020, 09:54 PM IST

IND vs NZ : શમી પછી શાર્દુલે છીનવી લીધો ન્યૂઝીલેન્ડ પાસેથી જીતનો પ્યાલો, છેલ્લી ઓવરમાં પલટી બાજી 

India vs New Zealandની મેચમાં ભારતે પહેલાં બેટિંગ કરીને 8 વિકેટ લઈને 165 રન બનાવ્યા હતા. આના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 7 વિકેટ પર 165 રન જ બનાવી શકી હતી અને મેચ ટાઇ થઈ ગઈ હતી. 

Jan 31, 2020, 05:41 PM IST
India-Australia Match On January 17, Cricket Fever In Rajkot PT10M27S

રાજકોટમાં જામ્યો ક્રિકેટ ફિવર, 17 જાન્યુઆરીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેના વનડે મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ (Rajkot) ના મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ 17મી જાન્યુઆરીએ સામસામે ટકરાવાની છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણના દિવસે ઈન્ડિયન ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી છે. જ્યાં હારતોરા કરીને તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવામા આવ્યું હતું.

Jan 15, 2020, 06:00 PM IST
ahmedabad match excitement PT2M36S

ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલ મુકાબલાને લઈને અમદાવાદીઓમાં ઉત્સાહ

ઈન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મુકાબલો, સટ્ટાબજારમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ, આજની મેચ પર ખેલાયો છે કરોડોનો સટ્ટો

Jul 9, 2019, 04:10 PM IST
rivaba jadeja on semi final match PT2M54S

જુઓ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલને લઈને રવિન્દ્ર જાડેજાના પત્નીએ શું કહ્યું

માં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે ઉત્સાહનો માહોલ દરેક પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી અને ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતે તે માટે પણ પ્રાર્થના કરી

Jul 9, 2019, 02:20 PM IST
World Cup 2019:  Justice For Kashmir Banner during India vs Sri Lanka match PT2M2S

જુઓ ભારત-શ્રીલંકાની વર્લ્ડકપ મેચમાં કેમ ઉઠ્યા સુરક્ષા સામે સવાલ

વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડના હેડિંગ્લે સ્ટેડિયમ ઉપર એક પ્લેન જસ્ટિસ ફોર કાશ્મીરનાં બેનર લઈને ઊડતાં ભારતે માગ્યો જવાબ.

Jul 6, 2019, 06:20 PM IST
Mega Debate on India Versus England Match PT54M58S

વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે આજે મુકાબલો, જુઓ શું રહેશે ભારતની સ્ટ્રેટેજી

ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો આજે મહત્વનો મુકાબલો, ઈંગ્લેન્ડ સામે ભારત જીત સાથે કરશે સેમિફાઈનલમાં એન્ટ્રી. જો ઈંગ્લેન્ડ જીતે તો પાકિસ્તાન થઈ શકે છે આઉટ. નવી નારંગી રંગની જર્સીમાં મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા.બંને ટીમની બ્લૂ જર્સી હોવાથી ભારતની જર્સી બદલાઈ.

Jun 30, 2019, 04:55 PM IST
India Win PT6M33S

વર્લ્ડકપ 2019: વિશ્વકપમાં ભારતનો પાંચમો વિજય, વિન્ડીઝને 125 રને હરાવ્યું

બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે આઈસીસી વિશ્વ કપ-2019ની 34મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પાંચમો વિજય મેળવ્યો છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં કોહલી અને ધોનીની અડધી સદીની મદદથી 7 વિકેટે 268 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 34.2 ઓવરમાં 143 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

Jun 27, 2019, 11:55 PM IST
People of Gujarat are very enthusiastic about India and Pakistan match PT21M10S

ભારત અને પાકિસ્તાનની મેચ મામલે આખા ગુજરાતમાં ઉત્સાહનું વાતાવરણ

ભારત અને પાકિસ્તાનની મેચ મામલે આખા ગુજરાતમાં ઉત્સાહનું વાતાવરણ

Jun 16, 2019, 12:50 PM IST
India and Pakistan will play match today PT7M37S

આજે મેનચેસ્ટરમાં રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, તમામ વિગતો જાણવા કરો ક્લિક

આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ભારત અને પાકિસ્તાનની મેચ આજે (રવિવારે) મેનચેસ્ટરમાં રમાશે અને પોલીસના અનુમાન અનુસાર આ મેચને લઇને દિલ્હી એનસીઆરમાં સટ્ટા બજાર 100 કરોડ રૂપિયાને ક્રોસ કરી ગયું છે. સટ્ટાખોરોના ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઇડા અને ગુરૂગ્રામ જેવા દિલ્હીથી નજીકના વિસ્તારોમાં નેટવર્ક ખુબજ મજબૂત માનવામાં આવે છે.

Jun 16, 2019, 10:05 AM IST
India Australia Match Gujarat People Reaction PT25M25S

જુઓ વર્લ્ડકપ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચને લઈને ગુજરાતમાં કેવો છે માહોલ

આજે વર્લ્ડકપ મેચમાં ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ, ભારતીય ટીમે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

Jun 9, 2019, 04:45 PM IST