India vs Sri Lanka : ભારતીય ટીમે રવિવારે શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામેની ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ છ વિકેટથી જીતી લીધી હતી. જોકે, જીત મેળવ્યા બાદ પણ, ભારતીય બેટ્સમેનોએ બેટિંગ ચાલુ રાખી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે મેચ જીત્યા બાદ પણ બેટ્સમેનો કેમ બેટિંગ રમી રહ્યા હતા.
IND vs SL : ભારતે શ્રીલંકા ક્રિકેટ-11ને છ વિકેટે હરાવીને શાનદાર રીતે પ્રવાસની શરૂઆત કરી હતી. આ વોર્મ-અપ મેચ પછી બંને ટીમો વચ્ચેની પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બેટિંગ કરી હતી.
Mohammed Siraj : ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. BCCI મેડિકલ ટીમની સલાહ પર લેવામાં આવેલા આ નિર્ણય બાદ પસંદગીકારોએ ટીમમાં તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન આપ્યું છે. ત્યારે મોહમ્મદ સિરાજને અચાનક કેમ બહાર કરવામાં આવ્યો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
IND vs USA: ટી20 વિશ્વકપ 2026મા ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં અમેરિકાને 29 રને હરાવ્યું પરંતુ આ જીત મુશ્કેલથી ટીમને મળી છે. ભારતની જીતમાં સિરાજની મહત્વની ભૂમિકા રહી, જેને હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થતાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
Mohammed Siraj : સ્ટાર ભારતીય બોલર મોહમ્મદ સિરાજ હાલમાં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં રમી રહ્યો છે. તેને રણજી ટ્રોફી સીઝનની બાકીની બે મેચો માટે હૈદરાબાદ ટીમની કમાન સોંપવામાં આવી છે.
T20 World Cup 2026: ટીમ ઇન્ડિયાએ ટી-20 વિશ્વ કપ 2026 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય સ્ક્વોડમાં 4 સ્ટાર ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે ટી-20 ફોર્મેટમાંથી આ 4 દિગ્ગજ ખેલાડીઓની કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે.
India vs South Africa Test, Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને 14 નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. સીરિઝ ની પ્રથમ ટેસ્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ પહેલા ફાસ્ટ બોલર બુમરાહની ફિટનેસે ટીમ ઇન્ડિયાની ચિંતા વધારી દીધી છે. મેચ પહેલા બુમરાહની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે જમણા ઘૂંટણ પર પટ્ટી બાંધેલી જોવા મળી રહી છે.
IND vs WI 1st Test : ભારતના ખતરનાક ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં તબાહી મચાવી છે. સિરાજે ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના ટોપ ઓર્ડરને તબાહ કરી દીધો છે.
Australia A tour of India : ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝની બીજી મેચ પહેલા નાટક જોવા મળ્યું. લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ શરૂ થવાના થોડા મિનિટ પહેલા ભારત Aના કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા.
Mohammed Siraj : 9 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બહેનોએ તેમના ભાઈઓને પ્રેમથી રાખડી બાંધી. તેમણે સોશિયલ મીડિયા પર તેમના રક્ષાબંધનની ઉજવણીના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. આ બધા વચ્ચે ઈન્ટરનેટ યુઝર્સ ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજનો રાખડી બંધાવતો વીડિયો જોઈને દંગ રહી ગયા છે.
Mohammed Siraj : ઓવલ ટેસ્ટમાં 9 વિકેટ લઈને ઇતિહાસ રચનાર મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ દારૂની બોટલ ભેટમાં આપવામાં આવી ત્યારે તેણે તે લેવાની ના પાડી દીધી. ત્યારે આ લેખમાં ના પાડવા પાછળનું કારણ શું છે, તે જાણીશું.
Mohammed Siraj Net Worth 2025:ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજને BCCI તરફથી કરોડો રૂપિયાનો વાર્ષિક પગાર મળે છે. તે IPLમાં પણ ઘણી કમાણી કરે છે. જાણો સિરાજ પાસે કેટલી મિલકત છે?
Mohammed Siraj Shubman Gill : સિરાજે અંતિમ ઇનિંગ્સમાં 104 રન આપીને 5 વિકેટ લીધી અને 23 વિકેટ સાથે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. ઓવલમાં જીત બાદ સિરાજને પોતાનો પહેલો પ્રેમ યાદ આવ્યો હતો.
IND vs ENG 5th Test: મોહમ્મદ સિરાજે 5મી ટેસ્ટના છેલ્લા દિવસે 3 વિકેટ લઈને બુમરાહના રેકોર્ડની બરાબરી કરી. શુભમન ગિલે 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ભારતે આ ટેસ્ટ 6 રને જીતી.
India vs England 5th Test : 'અશક્ય' શબ્દ મોહમ્મદ સિરાજની ડિક્શનરીમાં નથી. ભારતીય ફાસ્ટ બોલરે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો હિંમત હોય તો કંઈપણ શક્ય છે. ઓવલ ટેસ્ટમાં તેણે કંઈક અદ્ભુત કર્યું જે લાંબા સમય સુધી યાદ રહેશે.
Mohammed Siraj : ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓવલના મેદાન પર એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં વિકેટોની સદી ફટકારી છે.
India vs England 5th Test : ઇંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા બેકફૂટ પર હોય તેવું લાગે છે. ભારતીય ટીમે ચોથા દિવસે 2 મોટી વિકેટ લઈને જીતની આશા જગાવી હતી, પરંતુ સિરાજની આ ભૂલે તેના પર પાણી ફેરવી દીધું. જે બેટ્સમેનને તેણે જીવનદાન આપ્યું હતું તેણે સદી ફટકારીને ટીમ ઇન્ડિયાની જીત મુશ્કેલ બનાવી દીધી છે.
Mohammed Siraj : ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને આ જાણીને વિશ્વાસ નહીં થાય કે સિરાજે એવો કયો મહાન ચમત્કાર કર્યો છે. મોહમ્મદ સિરાજે ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ નોંધાવ્યો છે.
Ind Vs Eng: માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ વચ્ચે, ત્રીજા દિવસે એક અનોખી ઘટના બની જ્યારે જો રૂટનું બેટ મોહમ્મદ સિરાજના હાથમાં વાગ્યું. બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ કેએલ રાહુલ અને શુભમન ગિલ વચ્ચેની શાનદાર ભાગીદારીએ ટીમને સંભાળી રાખી છે.
India vs England Mohammed Siraj: ભારત લોર્ડ્સ ટેસ્ટ મેચ હારી ગયું છે. સોમવારે (14 જુલાઈ) મેચના પાંચમા દિવસે મોહમ્મદ સિરાજ બીજી ઈનિંગમાં આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ભારતને બીજી ઈનિંગમાં જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. મેચના છેલ્લા સત્રમાં ટીમ ઈન્ડિયા 170 રનમાં સમેટાઈ ગઈ હતી.
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે ભારે હોબાળો થયો હતો, જ્યારે ભારતીય કેપ્ટન શુભમન ગિલનો અમ્પાયર સાથે ઝઘડો થયો હતો. એટલું જ નહીં, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો.
RCB vs GT : એક સમયે વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા મોહમ્મદ સિરાજને બુધવારે મોટી મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025માં ગુજરાત ટાઇટન્સના અગ્રણી ફાસ્ટ બોલર તરીકે તેની જૂની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બોલિંગ કરતી વખતે મોહમ્મદ સિરાજ ભાવુક થઈ ગયો હતો.