हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
money lenders
Money lenders News
Rajkot
20 હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત : વ્યાજખોરોએ બદલો લીધો
Money Lenders : રાજકોટમાં પિતાએ વ્યાજે લીધેલ રૂપિયા પરત આપવા ગયેલ યુવકને આરોપીઓએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, મૃતકની માતા પર પણ કરાયો ખૂની હુમલો
Jan 10,2024, 11:14 AM IST
money lenders
વડોદરામાં વ્યાજખોર ભરવાડ બ્રધર્સના ત્રાસથી વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1માં રહેતા ચેતનભાઇ વાળંદે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરો મરવા માટે મજબૂર કરતા હોવાની વાત લખી છે. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, એક અરજી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને 4 તારીખે તેની મમ્મીએ આપેલી છે. આ મામલે નિવેદન લઇને તપાસ શરૂ કરી છે.
May 9,2023, 15:11 PM IST
gujarat
ગુજરાતના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવાયા, 847 ગુના દાખલ કરી 1039 આરોપી પકડાયા
Money Lenders : વ્યાજખોર વિરુદ્ધની રાજ્યવ્યાપી ડ્રાઇવ દરમિયાન ૮૪૭ એફ.આઇ.આર દાખલ કરવામાં આવી... કુલ ૧૪૮૧ આરોપીઓની સામે ગુના દાખલ કરીને ૧૦૩૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી... માથાભારે વ્યાજખોરો સામે ૨૭ પાસાની દરખાસ્ત કરવામાં આવી... પોલીસ દ્વારા કુલ ૨૩૮૯ લોકદરબાર યોજવામાં આવ્યા... લોક દરબાર માં કુલ ૧,૨૯,૪૮૮ વ્યક્તિઓ પ્રત્યક્ષ હાજર રહ્યા
Feb 3,2023, 11:16 AM IST
gujarat
વ્યાજખોરો સામે સરકારનું બુલડોઝર ફરી વળ્યું, માત્ર બે સપ્તાહમાં 1026 સામે ગુના દાખલ
Money Lenders : અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ... મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે... રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં 1026 સામે ગુના દાખલ : 635 ની ધરપકડ : 622 એફ.આઇ.આર દાખલ... 16 મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજાયા
Jan 17,2023, 13:51 PM IST
gujarat
વ્યાજખોરો સામે સરકારનો સપાટો, 14 દિવસમાં 500 FIR, 643 સામે ગુનો અને 468 ની ધરપકડ
Money Lender : દેવા તળે દબાયેલા લોકો હવે આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યાં છે, એક તરફ ગુજરાત જ્યાં સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે ત્યાં વ્યાજખોરોનો આતંક પણ વધી રહ્યો છે.. 5 વર્ષમાં કેસોમાં 90 ટકાનો વધારો થયો છે
Jan 17,2023, 10:54 AM IST
gujarat
વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલાં નાગરિકોની દર્દનાક સ્થિતિ, પોલીસ બની દેવદૂત
Gujarat Home Ministry: પાંચ લાખ સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પેલા માણસનો લોભ સમાતો ન્હોતો અને મારું ભલું થાય એવા કોઇ સંજોગો મને દેખાઇ રહ્યા ન્હોતા. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આપધાતનો નક્કી હતો.
Jan 13,2023, 14:47 PM IST
gujarat
પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ: અનેકના જીવન બચ્યાં તો અનેકની મળી
Gujarat Money Lenders: કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.
Jan 13,2023, 14:14 PM IST
gujarat
મારી નાંખે છે વ્યાજખોરી! ગુજરાતમાં દેવું ભરી ન શકતાં આટલા લોકોએ કરી આત્મહત્યા
Money Lender : દેવા તળે દબાયેલા લોકો હવે આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યાં છે, એક તરફ ગુજરાત જ્યાં સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે ત્યાં વ્યાજખોરોનો આતંક પણ વધી રહ્યો છે.. 5 વર્ષમાં કેસોમાં 90 ટકાનો વધારો થયો છે
Jan 9,2023, 11:50 AM IST
rajkot police
RAJKOT માં વ્યાંજકવાદીઓનો આતંક, વધારે એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી
શહેરમાં ફરી એક વખત વ્યાંજકવાદ સામે આવ્યો છે. શહેરનાં લાલપરી તળાવ વિસ્તારમાં રહેતા અને ઇમિટેશનનાં વેપારી અશોક મકવાણાએ વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. મૃતક અશોકનાં પિતા રાજૂભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વે મારો દિકરો ઇમિટેશનનો ઘંઘો કરતો હતો. આર્થિક નુકસાની જતા 35 હજાર રૂપીયા વ્યાજે લીધા હતા.
Dec 13,2021, 17:07 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો