हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monsoon News
Monsoon news News
Monsoon News
આકાશી આફત! ભારે વરસાદથી 24 કલાકમાં 10 ના મોત, પૂરના પાણીમાં 60 ગામડા ગરકાવ
Rainfall Alert: ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં મેઘો મંડાયો છે. ચોમેર ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવનને માઠી અસર પડી રહી છે. ભારે વરસાદને કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
Jul 18,2024, 17:40 PM IST
Gujarat Monsoon 2024
શું ગુજરાતમા નવાજૂની થશે? ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા રમણિક વામજાએ કરી ભયાનક આગાહી
Gujarat monsoon forecast: રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની જેમ હવામાન નિષ્ણાત રમણિક વામજાએ પણ આગામી દિવસોમાં ચોમાસાની ચાલ કેવી રહેશે અને ક્યાં-કેવો વરસાદ પડશે? તે અંગે આગાહી કરી છે.
Jun 30,2024, 12:14 PM IST
monsoon
Monsoon: શું સાચે હિમાલય ના હોત તો ભારતમાં ના થાત વરસાદ? જાણો વરસાદનું ટોપ સીક્રેટ
Monsoon Updates: સામાન્ય રીતે દર વર્ષે ચોમાસું કેરળમાં પહેલી જૂને ભારે વરસાદ લાવે છે. આ પછી, તે કેરળમાં આગળ વધવાનું શરૂ કરે છે જેના કારણે વધુ વરસાદ થાય છે. પછી તે ઉત્તર તરફ આગળ વધે છે અને પશ્ચિમના કેટલાક ભાગોને પણ ભીંજવે છે. આ વખતે એવું લાગે છે કે, 20 જૂનની આસપાસ વરસાદ ઉત્તર ભારતની ગરમીને ઠંડક આપવાનું શરૂ કરશે, ત્યારે જેઠની ગરમી અને કાળા વાદળોથી રાહત મળશે.
Jun 7,2024, 10:26 AM IST
Ahmedabad
ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! અંબાલાલની આગાહી
Gujarat Weather Forecast: અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે.
May 6,2024, 13:03 PM IST
rain
અમદાવાદમાં ભારે વરસાદને પગલે મનપાનો મોટો નિર્ણય, શહેરમાં તમામ ગાર્ડન રહેશે બંધ
અમદાવાદમાં અતિ ભારે વરસાદને કારણે મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો હજુ શહેરમાં વરસાદની આગાહીને કારણે કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે.
Jul 11,2022, 9:55 AM IST
rain
સમગ્ર ગુજરાતમાં પાણી-પાણી, છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદની અસર જનજીવન પર પડી છે. વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ઘણી જગ્યાએ રસ્તાનું ધોવાણ થયું છે. ભારે વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Jul 11,2022, 8:23 AM IST
Monsoon Update
દેશભરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, વરસાદને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Monsoon Update India: હવામાન વિભાગના મતે, ગુજરાત અને રાજસ્થાનમાં શુક્રવારે મોસમનો પહેલો વરસાદ પડવાની સાથે દક્ષિણ-પશ્ચિમ માનસૂન સામાન્ય તારીખથી 6 દિવસ પહેલા દેશમાં એન્ટ્રી કરી લીધી છે. એક જૂનથી સામાન્ય તારીખથી ત્રણ દિવસ પહેલા 29 મેના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત કેરળમાં થઈ હતી.
Jul 3,2022, 8:36 AM IST
weather update
લૂની ચપેટમાં ઘણા રાજ્ય, IMD એ જાહેર કર્યું યલો એલર્ટ, જાણો ક્યારે પડશે વરસાદ
આઇએમડીના અનુસાર દક્ષિણ પ્રયદ્રીપીય વિસ્તારમાં 7 જૂનથી વરસાદ શરૂ થઇ શકે છે. ઉપ હિમાલયી પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.
Jun 5,2022, 18:23 PM IST
Monsoon forecast 2021
Monsoon 2021: દેશમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ, સ્કાઇમેટ વેધરે કરી ભવિષ્યવાણી
સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઈ શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની આશા છે. જૂન મહિનામાં સોન્સૂનની શરૂઆતમાં પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ પડવાની આશા છે.
Apr 13,2021, 15:33 PM IST
gujarat
વરસાદને કારણે રાજ્યના 94 ડેમ હાઈ એલર્ટ, 10 ડેમ એલર્ટ અને 74 ડેમ વોર્નિંગ ઉપર
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
Aug 17,2020, 14:09 PM IST
gujarat
સોમનાથ-જૂનાગઢમાં થઈ રહેલા ભારે વરસાદની અસર, તાલાલા તાલુકો બન્યો સંપર્ક વિહોણો
સતત પડી રહેલા વરસાદને કારણે તાલાલા તાલુકાને જોડતા ત્રણેય સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે.
Aug 17,2020, 13:13 PM IST
gujarat
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, અત્યાર સુધી સીઝનનો 79% વરસાદ
રાજ્યમાં ચોમાસાની સીઝન જામી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.
Aug 17,2020, 8:59 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા