AMUL Cuts Prices of 700 Products: 36 લાખ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ જણાવ્યું હતું કે GST દરમાં ઘટાડો તેના ડેરી ઉત્પાદનોની માંગમાં વધારો કરશે અને તેના વ્યવસાયને વેગ આપશે.
જીએસટીમાં ઘટાડાની જાહેરાત બાદ હવે મધર ડેરીએ પોતાના 1 લીટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ 77 રૂપિયાથી ઘટાડી 75 રૂપિયા કરી દીધો છે.
Milk Prices Hike: સામાન્ય માણસ ફરી એકવાર મોંઘવારીની માર પડ્યો છે. મધર ડેરીએ તેના દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ 29 એપ્રિલથી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.
Mother Dairy Investment In Gujarat : મધર ડેરી, જે દિલ્હી-એનસીઆરના દૂધ બજારમાં મોટી હાજરી ધરાવે છે, તે ગુજરાતમાં વડોદરા પાસે ઈટોલામાં એક પ્લાન્ટ પર રૂ. 400 કરોડથી વધુ ખર્ચ કરશે
Cheapest milk price : ભારતમાં એક એવું શહેર પણ છે જ્યાં એક લિટર દૂધ માત્ર રૂ.39માં મળે છે. હા, જો તમે ત્યાં ફુલ-ક્રીમ દૂધ ખરીદવા માંગો છો, તો તમને તે માત્ર રૂ.49માં મળશે. આ જ સમયે, દિલ્હીમાં ફુલ ક્રીમ દૂધની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ દરમાં આટલો તફાવત શા માટે છે? ચાલો જાણીએ.
Price of Milk: નવા વર્ષ પહેલાં સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.
Mother Dairy Milk Price Hike : મધર ડેરીએ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે. મધર ડેરીએ ફુલ ક્રીમ દૂધની કિંમતમાં પ્રતિ લીટર એક રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ટોકનવાળા દૂધમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં આ ભાવ વધાર્યાં છે.
Milk Price Hike: ઇનપુટ કોસ્ટની વાત કરી ડેરી કંપનીઓ દૂધના ભાવ સતત વધારી રહી છે. તો બેંગલુરૂમાં આશરે દૂધ 16 રૂપિયા સુધી સસ્તું મળી રહ્યું છે. બેંગલુરૂમાં ફુલ ક્રીમ દૂધ હજુ 46 રૂપિયા પ્રતિ લીટર અને ટોન્ડ મિલ્ક 38 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.
મધર ડેરી માટે બુધવારે ફૂલ ક્રીમ દૂધની કિંમત 59 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 61 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ટોંડ દૂધની કિંમત વધીને 51 રૂપિયા અને ડબલ ટોંડ દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ગાયના દૂધની કિંમત 53 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવશે
મધર ડેરી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, દુનિયાભરના બજારોમાં ખાદ્યતેલના ભાવ નીચે ઉતર્યા છે. જેણા કારણે અમે આ નિર્ણય લીધો છે. કંપની ખાદ્યતેલની ધારા બ્રાન્ડ હેઠળ વહેંચે છે. ધારા સરસો તેલ (એક લીટર પોલી પેક)ની કિંમત 208 રૂપિયાથી ઘટાડીને 193 રૂપિયા પ્રતિ લીટર કરી નાખવામાં આવી છે.
અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ થઈ ગયું છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી-NCRમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો રવિવાર રાતથી લાગુ થશે. ભાવ વધારાના કારણે ગૃહીણીનું બજેટ હવે વધારે ખોરવાશે.
ગત એક વર્ષમાં દૂધ (Milk Prices) ની ખરીદી માટે વધુ કિંમત ચૂકવવા છતાં ગ્રાહકોને માટે કિંમત વધારી નથી. આ નવા ભાવ સાથે દૂધના ભાવમાં ચાર ટકાનો ફેરફાર થઇ રહ્યો છે.
કોરોના વાયરસનો પ્રભાવ સતત દિલ્હીમાં વધતો જાય છે. રવિવારે શાલીમાર બાગમાં એક મધર ડેરી બૂથ ચલાવનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ નિકળ્યો હતો. આ સમાચાર સાંભળતા જ આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
થોડીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેઓ બહાર ન નિકળી શક્યા અને અંદર ભડથુ થઈ ગયા હતા.
ડેરી પ્રોડક્ટ્સ વેચનારી અમૂલ (Amul) અને મધર ડેરી (Mother Dairy)એ દિલ્હી-એનસીઆર સહિત દેશના બીજા શહેરોમાં દૂધના ભાવ વધારી દીધા છે. દૂધનો આ ભાવ વધારો આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. અમૂલે 2 રૂપિયા પ્રતિ લિટર દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે મધર ડેરીએ ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે.