mothers day

Dahod : મધર્સ ડે ના દિવસે બે બાળકોની માતાએ ગુમાવ્યો પોતાનો જીવ

કોરોનાએ માઝા મુકી છે, સરકાર તમામ પ્રકારે કોરોનાને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પરિવારોનાં માળા આ કોરોનાને કારણે વિખેરાઇ ચુક્યા છે. જ્યારે આજે માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના બાળકોને માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધું છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષનાં પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે હાજર સૌ કોઇ લોકોની આંખો ભિંજાઇ ગઇ હતી. 

May 9, 2021, 11:01 PM IST

Surat: તબીબ પુત્રીએ મધર્સ ડેની કરી અનોખી ઉજવણી, દર્દીઓ પણ ઝુમી ઉઠ્યાં

અલથાણ ખાતે કાર્યરત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરના ઈન્ચાર્જ કૈલાસબેન સોલંકી અને નર્સિંગ એસોસિએશનનાં ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાની હાજરીમાં મધર્સ ડેની ઉજવણીના કરવામાં આવી હતી. આ માતૃદિવસની યાદગાર બનાવવા માતાઓની પસંદગીનું સંગીત પીરસી અને ધાર્મિંક ધૂનના તાલે દર્દીઓ જૂમી ઉઠ્યા હતા. 

May 9, 2021, 08:02 PM IST

Real Corona Warriors Mother: 7 વર્ષની પુત્રીને સાથે રાખી 123 કોવિડ મૃતદેહોના કર્યા અંતિમ સંસ્કાર

જલ્પાબેન પટેલ એ જણાવ્યું હતું કે , આજના સમયમાં પણ મહિલાઓ સ્મશાને જતા નથી પરંતુ કેટલાક પરિવાર એવા હોય છે કે જેમને અંતિમ વિધી કરવા માટે કોઇ હાથ મળતો નથી અને તેવા લોકોને મદદ સમગ્ર ટિમ પુરી પાડે છે.

May 9, 2021, 05:50 PM IST

Happy Mother's Day 2021: તનુજા-કાજોલથી અમૃતા-સારા સુધી, આ મા-પુત્રીની જોડીઓએ બોલીવુડમાં ચલાવ્યો એક્ટિંગનો સિક્કો

અમે તમને બોલીવુડમાં એવી માતા-પુત્રીની જોડીઓ વિશે જણાવીશું. જેમણે હિંદી સિનેમામાં પોતાની એક્ટિંગનો કમાલ બતાવ્યો છે. બબીતા અને કરીના-કરિશ્માથી ડિમ્પલ-ટ્વિન્કલ ખન્ના સુધી તમામનો આ યાદીમાં સમાવેશ થાય છે.

May 9, 2021, 11:55 AM IST
Ahmedabad Youngster Celebrated Mother's Day In Old age Home PT4M2S

અમદાવાદના યુવાનોએ કંઈક આવી રીતે મનાવ્યો મધર્સ ડે, જોઈને આવી જશે આંસુ

અમદાવાદના યુવાનોએ વૃદ્ધાશ્રમમાં જઈ સંતાનોથી દૂર રહેતી માતાઓ સાથે મનાવ્યો મધર્સ ડે

May 12, 2019, 03:30 PM IST

Mother's Day 2019 : દીકરી જ્હાન્વીને આજે બહુ યાદ આવી મમ્મીની, લખ્યો હૃદયને સ્પર્શી જતો મેસેજ

આજે મધર્સ ડે છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તેની સ્વર્ગસ્થ માતા શ્રીદેવીને યાદ કરીને બાળપણનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે જ જ્હાન્વીએ એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. 

May 12, 2019, 03:24 PM IST
Mother's Day celebrated uniquely in Surat's Fashion Institute PT2M31S

સુરતમાં કઈંક આ રીતે ઉજવવામાં આવ્યો મધર્સ ડે

સુરતની ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં ઉજવાયો મધર્સ ડે. વિદ્યાર્થીનીઓએ જુદા જુદા રૂપમાં રેમ્પ વૉક કર્યું.

May 12, 2019, 01:10 PM IST

આજે આખી દુનિયામાં MOTHER'S DAYનું સેલિબ્રેશન, જાણો કેવી રીતે શરૂ થઈ હતી આ પરંપરા

માંના અનેક નામ હોય છે પણ માતાને ભલે કોઈપણ નામ બોલાવવામાં આવે એમાં પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. માતૃત્વની આ ખાસ લાગણીની ઉજવણી કરવા માટે મે મહિના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. 

May 12, 2019, 11:22 AM IST

મધર્સ ડે: રાજકારણમાં હોવા છતા રિવાબા ‘મા’ બનીને સંતાનને આપે છે વાત્સલ્ય પ્રેમ

આજે દેશભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કુદરત બધે પહોચી શકતો નથી એટલે જ કદાચ તેણે માતાનું સર્જન કર્યું હશે. ક્યારેક અચાનક ઠેસ લાગે લાગે ત્યારે મોઢામાંથી સૌથી પેહલો શબ્દ ‘મા’ નીકળે છે. માતાની મમતા તેમજ તેનું વાત્સલ્ય અજોડ છે. એટલેજ તો કેહવાય છે ‘મા તે મા બીજા બધા વગડા ના વા...’જનમોજનમ પણ માતૃઋણ ચુકી શકાતું નથી. જેને ન આપી શકાય તે કોઈ ઉપમા એટલે ’મા’ આવીજ વાતને ખરી રીતે રીતે સાબિત કરી બતાવી છે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા... 

May 11, 2019, 11:08 PM IST

મધર્સ ડે સ્પેશિયલ: ઘરડાં મા-બાપને તરછોડનાર સંતાનોને 6 મહિના જેલ મોકલશે મોદી સરકાર

વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી હાલની કેંદ્ર સરકાર કાનૂનમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં છે, ત્યારબાદ કોઇપણ પુત્ર ઘરડા માતા પુત્રીને એકલા છોડતાં પહેલાં ખચકાશે. કાયદામાં ફેરફાર કરી જોગવાઇ કરવામાં આવી રહી છે

May 13, 2018, 08:21 AM IST