Mount Abu: જે માઉન્ટ આબુ જવા માટે ગુજરાતીઓ પડાપડી કરે છે તે એક સમયે ગુજરાતમાં હતું પરંતુ આંદોલન બાદ રાજસ્થાનમાં ભેળવાઈ ગયું હતું. રજવાડાઓના એકત્રીકરણમાં પહેલા ગુજરાતમાં અને પછી રાજસ્થાનમાં કઈ રીતે ગયું એ ખાસ જાણો.
Mount Abu Renamed As Aburaj: ગુજરાતની પાડોશમાં આવેલા રાજસ્થાનમાં આવેલું અતિ સુંદર અને રમણીય હિલ સ્ટેશન માઉન્ટ આબુ એ ગુજરાતીઓને ખુબ પ્રિય છે. મિની વેકેશન હોય કે ઉનાળા-દીવાળીની રજાઓ હોય, આ જગ્યાએ જવાનું તેઓ ભૂલતા નથી. હવે આ માઉન્ટ આબુ વિશે એક મહત્વના સમાચાર આવ્યા છે.
Gujaratis Favourite hill station Rajasthan Mount Abu become more chilled
bus going from Mount Abu to Ahmedabad met with an accident
Mount Abu Bus Accident: ગુજરાતના પ્રવાસીઓથી ભરેલી બસ આબુ રોડ પર પલટી ગઈ હતી. સુરક્ષા દિવાલ સાથે અથડાયા બાદ બસ નિયંત્રણ બહાર ગઈ, ગુજરાતના પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા. 17 મુસાફરો ઘાયલ થયા.
Temperature drops in Mount Abu watch video
Mount Abu Major tragedy: ખાસ કરીને પર્યટન સ્થળો પર જોખમી રીતે સેલ્ફી લેવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આવા કિસ્સાઓ ઘણી વાર જીવલેણ સાબિત થાય છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક યુવક સાથે આવો જ એક બનાવ બન્યો છે. ત્યાં સેલ્ફી લેવા જતાં મહેસાણાનો યુવક અકસ્માતે ઊંડી ખીણમાં પડ્યો હતો.
રાજસ્થાનના માઉન્ટ આબુનું નામ પડે એટલે ગુજરાતીઓની આંખો ચમકી ઉઠે. કેમ કે માઉન્ટ આબુની વનરાજી અને તેનું વાતાવરણ ગુજરાતીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પરંતુ હાલ ત્યાંના ભયાનક દ્રશ્યોએ લોકોને ડરાવી દીધા છે. ત્યારે અચાનક હિલ સ્ટેશન પર શું આફત આવી?... ક્યાં સુધી પ્રવાસીઓ ત્યાં પાછા આવી શકશે?... જોઈશું આ અહેવાલમાં...
The road to Mount Abu damaged due to heavy rain watch video
Mount Abu News : છાશવારે આબુ ઉપડી જતા ગુજરાતીઓને હાલ માઉન્ટ આબુ જવુ હિતાવહ નથી. કારણ કે, ભારે વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, તેથી આબુમાં આવનજાવન પર તંત્ર દ્વારા હાલ પ્રતિબંધ મૂકાયો છે
માઉન્ટ આબુમાં રાત્રિના સમયે રીંછ બજારોમાં ફરતો દેખાયો જેના કારણે પ્રવાસીઓમાં ખળભળાટ મચ્યો હતો...
Ahmedabad Youth Falls Into Gorge In Abu : અમદાવાદનો યુવક આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડ્યો. એક કલાક બાદ 300 ફૂટ ઊંડેથી જીવતો મળ્યો, પરંતું હોસ્પિટલ લઈ જતી વખતે મોત. જીવનની છેલ્લી ક્ષણોનો હૃદયદ્રાવક વીડિયો
A bear entered a hotel in the famous hill station of Mount Abu, causing chaos.
વરસાદી વાતાવરણમાં હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર આહલાદક વાતાવરણ દેખાયું. સહેલાણીઓ ઉમટી પડ્યાં છે...
Nakki Lake Declared As Buffer Zone Mount Abu : માઉન્ટ આબુના પ્રખ્યાત નક્કી તળાવના 100 મીટર વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો. ગાંધી વાટિકા અને નિર્મલા સ્કૂલ પાસે અતિક્રમણ દૂર કરાયું, ફેરિયાઓ સામે કાર્યવાહી કરાઈ કરાઈ
હરવું ફરવું કોને ન ગમે. એમા પણ ચોમાસું આવે એટલે કેટલાક સ્થળોએ તમને કુદરતી સૌંદર્ય એવું જબરદસ્ત જોવા મળે કે જાણે સ્વર્ગ જેવો આનંદ મળી જાય. રાજસ્થાન આમ તો ગરમી અને રણ માટે જાણીતું છે પરંતુ અહીં પણ ફરવાના એવા અદભૂત સ્થળો છે જે તમને ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ કરાવે. અરવલ્લી હિલ્સની ગોદમાં વસેલું માઉન્ટ આબુ આવું જ એક હિલ સ્ટેશન છે. જે પોતાની હરિયાળી અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.
Accident News : ગુજરાતીઓના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માઉન્ટ આબુમાં ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો હતો. જોકે, આ અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
આ હિલ સ્ટેશન શિમલા અને મસૂરીને પણ ફેલ કરી દે છે. માઉન્ટ આબુ પણ તેની સુંદરતા આગળ સાવ ફીક્કુ છે.જો તમે ટ્રેકિંગના શોખીન હોવ તો આ જગ્યા તમને નિરાશ નહીં કરે. આ હિલ સ્ટેશન ખુબ જ સુંદર છે અને તમે અહીં સારી એવી મજા માણી શકો છો.
Mount Abu Rename: રાજસ્થાનના માઉન્ટ આબુનું નામ બદલીને 'આબુ રાજ તીર્થ' કરવાની માંગ ઉઠી છે. મંત્રી ઓટારામ દેવાસીએ વિધાનસભામાં આ માંગણી કરી છે. તેમણે તેને પવિત્ર સ્થળ ગણાવ્યું અને ત્યાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ અપીલ કરી છે.
Gujarati Couple Suicide In Mount Abu : ગુજરાતના રહેવાસી એક પ્રેમી યુગલે જિલ્લાના માઉન્ટ આબુના જંગલમાં આત્મહત્યા કરી. કપલ સ્કૂટર ભાડે લઈને આબુના જંગલોમાં ફરવા ગયું હતું... ઝેર પીધા બાદ યુવકે હોટલ પર ફોન કરીને મદદ માંગી
Gujarati To Abu : હવે આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ.. રાજસ્થાનથી પરત ફરવાના રુટ પર અપાયું છે ડાયવર્ઝન
Rajasthan Weather: રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે.