crorepati

Flipkart દ્વારા દિવાળી પહેલાં ત્રણ દિવાળીમાં 70 લોકો બન્યા કરોડપતિ, Sale થી થયો ફાયદો

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) દ્વારા ફક્ત 3 દિવસમાં 70 લોકો કરોડપતિ બની ગયા છે. એટલું જ નહી 10 હજાર લોકો લખપતિ પણ બની ગયા છે.

Oct 21, 2020, 11:22 PM IST

માલદાર થવાની આ છે દમદાર ફોરમ્યુલા, રોજ 200 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ

કોરોના વાયરસ (Coronavirus) ના પગલે  ભારતીય શેર માર્કેટ (Stock Market) માં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત કેટલાક દિવસોથી માર્કેટમાં અપસાઈડ મૂવમેન્ટ જોવા મળી છે. પરંતુ હજી પણ મોટભાગના શેર પોતાના નીચા સ્તર પર છે. મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં પણ લોકોને આશા મુજર રિટર્ન નથી મળી રહ્યું. આવામાં કોઈ ઈન્સ્ટ્રમેન્ટ છે, જે તમારા રૂપિયાને સેફ રાખી શકે છે. આવામાં એવું કોઈ ફંડ છે, જેનાથી તમારી કમાણી તેજ બની શકે છે. હા, એક રીત છે. જેનાથી ન માત્ર તમારા રૂપિયા વધશે, પરંતુ થોડા રૂપિયાની બચતથી ફંડમાં મોટો બદલાવ આવશે. 

Jul 15, 2020, 08:45 AM IST

દર મહિને પ્લાનિંગથી કરો આટલું નાનું રોકાણ, તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં પણ ઓછા રોકાણમાં તમે કરોડપતિ બની શકો છો. જ્યાં શેર બજારમાં રોકાણ પર મળનાર રિટર્નમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ છુટક અને નાના રોકણકારો માટે ફાયદો કમાવવો મુશ્કેલ થઇ જાય છે.

Apr 19, 2020, 02:33 PM IST

લોકસભા ચૂંટણી 2019: 110 મહિલા ઉમેદવાર સામે અપરાધિક કેસ, 255 કરોડપતિ ઉમેદવાર

ADRના રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2019 લડી રહેલી 716 મહિલા ઉમેદવારમાંથી 110 મહિલા (15 ટકા) ઉમેદવાર સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 78 મહિલા એ તેમની સામે ગંભીર અપરાધિક કેસ જેવા કે બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલા સામે અત્યાચાર જેવા કેસ નોંધાયા હોવાનું પોતાના સોગંદનામામાં સ્વીકાર કર્યો છે. 

May 18, 2019, 11:54 AM IST

તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે?

જો તમે સાધારણ સરકારી અથવા પ્રાઇવેટ નોકરી કરો છો તો તમે કરોડપતિ બનવા વિશે વિચારતા પણ નહી હોવ. મિડલ ક્લાસ લોકો માટે કરોડપતિ બનવાનું સપનું સપનું જ રહી જાય છે. આવક અને ખર્ચનો હિસાબ એટલો કસોકસ રહે છે કે બચત થઇ શકતી નથી, એવામાં કરોડપતિ બનવું દૂરની વાત છે. જો તમે પણ આમ વિચારી રહ્યા છો તો તમારી વિચારસણી બદલી દો. જી હાં કરોડપતિ બનવું મુશ્કેલ નહી હોય. આજે અમે તમને જે રીત બતાવી રહ્યા છીએ, જો તમે તેને અપનાવશો તો તમારા માટે કરોડપતિ બનવું મુશ્કેલ નથી. 

Jan 4, 2019, 07:26 AM IST

Rs 786 તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું છે રીત

બચત દરેક વ્યક્તિ કરવા માંગે છે પરંતુ તેના માટે મોટા દ્વઢ નિશ્વયની જરૂર પડે છે. અને વાત જ્યારે પોતાની મહેનતની કમાણીને બચાવીને કરોડપતિ બનવાની હોય તો તે વધુ જરૂરી બની જાય છે. તેના માટે બજારમાં મ્યૂચુઅલ ફંડો (MF) ના SIP સહિત ઘણી રોકાણની યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ લો રિસ્કથી માંડીને હાઇ રિસ્ક કેટેગરીની છે. હવે આ તમારા બજેટ પર નિર્ભર કરશે કે તમે કેટલી રકમ દર મહિને સિપમાં નાખો છો.

Dec 18, 2018, 10:18 AM IST

દેશમાં 4 વર્ષમાં કરોડપતિની સંખ્યામાં 60% જેટલો વધારોઃ CBDT રિપોર્ટ

દેશમાં છેલ્લા ચાર વર્ષમાં વિવિધ વર્ગના એવા કરદાતાઓની સંખ્યા 60 ટકા વધીને 1.40 લાખ જેટલી થઈ ગઈ છે, જેમની વાર્ષિક આવક રૂ.1 કરોડથી વધારે છે

Oct 22, 2018, 10:43 PM IST

KBC-10ની પ્રથમ કરોડપતી બીનિતા જૈને આ સવાલ પર હાર્યા 6 કરોડ....?

બીનિતા જૈનનો એપિસોડ અત્યંત રસપ્રદ રહ્યો, કેમ કે તેણે રૂ.50 લાખના સવાલ સુધી પોતાની તમામ લાઈફલાઈનનો ઉપયોગ કરી લીધો હતો. ત્યાર બાદ બીનિતા સામે રૂ.1 કરોડનો સવાલ આવ્યો હતો 

Oct 4, 2018, 05:18 PM IST

Video : કરોડપતિ પરિવારનો દીકરો દિક્ષા લઈને આગળ વધી ગયો સંયમમાર્ગ પર

નિમિત્ત હવે રાષ્ટ્રસંત પદ્મસાગર સુરીશ્વર મહારાજના શિષ્યરત્ન આચાર્ય વિમલસાગર સૂરીજીના શિષ્ય બન્યા છે.

Jan 27, 2018, 06:11 PM IST