mythology

Furniture ખરીદતી વખતે વાસ્તુની દ્રષ્ટિએ આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો પાણીમાં જશે પૈસા!

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના નિર્માણ અથવા દિશા નિર્દેશોથી સંબંધિત માહિતી જ હાજર નથી પરંતુ આમાં ઘરમાં રાખેલી વસ્તુઓ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ફક્ત જીવંત પ્રાણીઓમાંથી જ નહીં પણ દરેક વસ્તુમાંથી એક વિશેષ પ્રકારની એનર્જી બહાર આવે છે જે આપણા જીવનને કોઈક રીતે અસર કરે છે. 

Sep 12, 2021, 06:30 AM IST

કેમ ભગવાન શ્રીરામને આવ્યો મહાદેવ પર ગુસ્સો? રામ અને મહાદેવ બન્ને વચ્ચેના યુદ્ધમાં કોણ જીત્યું? જાણો રોચક કથા

રામાયણ અને મહાભારત મુખ્યરૂપથી ધર્મની સ્થાપના કરવા માટે બે મહાકાવ્યના સ્વરૂપની ઓળખવામાં આવે છે. અને તેની વાર્તા રામ-રાવણ યુદ્ધ અને કૌરવ-પાંડવનું યુદ્ધની વાર્તા છે. બે કાવ્યો તેમના યુગમાં એક મહાન પ્રસંગના સ્વરૂપમાં આગળ પડતી આવી છે. અને ઘણી બધી વાર્તાઓ પણ દરેક સમાજના લોકોના જીવનમાં અસર કરે છે.
 

May 27, 2021, 12:09 PM IST

ઋષિ દુર્વાસાએ ઈન્દ્રને શા માટે આપ્યો શ્રાપ? જાણો કેવી રીતે ઈન્દ્રને ભારે પડી ગયું હતું અભિમાન

દેવરાજ ઈન્દ્રએ ત્રણેય દેવતાઓના કારણે જ દાનવો સામે દ તેમને જીત મેળવી હતી. પણ ત્યારે તે એવા વિચારમાં હતા કે કોઈ આક્રમણ થશે નહીં. યુદ્ધ કર્યા પછી ગ્રહમંડળની બેઠક જ નહોતી કરી.
 

May 15, 2021, 05:20 PM IST

કૃષ્ણ-અર્જૂન અને રાક્ષસોની વાર્તા જીવનમાં આવતા કપરા સમયમાં કેવી રીતે થાય છે ઉપયોગી

જ્યારે પણ આપણે ગુસ્સો કરો છો ત્યારે પરિસ્થિતિ વધારે પડતી ગંભીર પણ બની જાય છે. આ સમસ્યાઓ તે ધીરે-ધીરે નાની થતી જાય છે. અને ગુસ્સા પર કાબુ હશે તો અંતમાં તે આના પર કાબુ મેળવી શકાશે.

May 9, 2021, 11:14 AM IST

શનિની સાડેસાતી આવવા ના આ છે લક્ષણો, આ ઉપાયથી દૂર થશે સમસ્યા

 જ્યોતિષ શાસ્ત્રના અનુસાર માનવામાં આવે છે કે શનિ ભગવાન સાડા સાત વર્ષ સુધી તમારા ગ્રહની દશા ખરાબ કરે છે. તમારા જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાથી છૂટકારો મળશે. બસ તમારે કરવા પડશે આ ઉપાયો.

May 7, 2021, 05:25 PM IST

Vastu Tips: આ વસ્તુની માત્ર એક ચપટી દૂર કરી દેશે તમારા ઘરના અનેક દુઃખ, બદલાઈ જશે તમારું જીવન

મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

Apr 30, 2021, 03:20 PM IST

Vastu Tips For Home: ઘર માટે ફર્નિચર ખરીદતી વખતે આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો થશે મસમોટું નુકસાન

ફર્નિચર એ આપણા ઘરનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી, જો તમે નવું ફર્નિચર બનાવવાનું અથવા ખરીદવાનું વિચારી રહ્યાં છો. તો પછી પ્રથમ જાણો કે વાસ્તુ અનુસાર તમારા ઘર માટે કઇ ફર્નિચર યોગ્ય રહેશે અને કયા દિવસે તમારે ફર્નિચર ન ખરીદવું જોઈએ.
 

Mar 26, 2021, 09:43 AM IST

Vaastu Shastra: આ 4 વસ્તુઓ હાથમાંથી પડી જશે તો ગણાશે અશુભ, જાણી લો નહીં તો થશે મોટું નુકસાન

વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ એવી છે કે જો વસ્તુઓ હાથથી નીચે પડે છે. તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિના જીવન અથવા ઘર પર અશુભ અસર કરી શકે છે.

Mar 16, 2021, 01:56 PM IST

ઘરની દરેક સમસ્યાઓ ઝડપથી આ રીતે થઈ જશે દૂર, જાણો ચપટી મીઠાંનો ચમત્કાર...

મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

Mar 11, 2021, 05:38 PM IST