हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
271/ 10
(42)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NPPA
Nppa News
Government of India
Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા
Essential Drugs Price: ભારત સરકારે ડાયાબિટીઝ-હાર્ટ અને લીવર જેવી બિમારીઓની સારવાર માટે કામ આવતી દવાઓના ભાવ પર રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે 41 દવાઓ અને 6 ફોર્મૂલેશનના ભાવ નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે.
May 17,2024, 10:23 AM IST
NPPA
NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?
National Pharmaceutical Pricing Authority (NPPA) એ શુક્રવારે કહ્યું કે તેમણે 23 દવાઓની રિટેલ કિંમત નિર્ધારિત કરી છે. જેમાં ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.
Jun 10,2023, 10:26 AM IST
Ayush Doctors
11 મા દિવસે પણ આયુષ તબીબોની હડતાળ યથાવત, કહ્યું-સરકારે વચન ન પાળ્યું
સરકાર દ્વારા 10 દિવસોથી હડતાળનો જવાબ ન આપ્યા બાદ આયુષ ડોક્ટરોએ સીએમ ડેસ્ક પર રોજનો રિપોર્ટ આપવાનો બંધ કર્યો છે. આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલોના 1000 થી વધુ ડોક્ટર એનપીપીએ અને વધુ પગારની માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે. આયુષ તબીબોને આયુષ સેક્રેટરી અને આરોગ્ય મંત્રીની બાંહેધરી છતાં NPPA ના ચૂકવાતા વિરોધ પ્રદર્શનનો અગિયારમો દિવસ ચાલી રહ્યો છે.
Jul 11,2022, 23:39 PM IST
DCGI
હવે બજારમાં વેચાણમાં ઉપલબ્ધ થશે Covishield અને Covaxin, આટલી હો શક છે કિંમત
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ એન્ટિ-કોવિડ-19 રસીઓ કોવિશિલ્ડ( Covishield) અને કોવેક્સિન (Covaxin) ના નિયમિત બજારમાં વેચાણની મંજૂરી આપી છે. સત્તાવાર સૂત્રએ તેની જાણકારી આપી છે.
Jan 27,2022, 16:04 PM IST
Pulse oximeter
Pulse Oximeter-BP મશીનના ભાવમાં થશે ભારે ઘટાડો, આ પ્રકારે નક્કી થશે કિંમત
ભારત સરકારની નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંહ ઓથોરિટી (NPPA) એ પલ્સ ઓક્સીમીટર (Pulse Oximeter), બ્લડ પ્રેશર મશીન (Blood Pressure Machine), ઇંફ્રારેડ થર્મોમીટર (Infrared Thermometer), ગ્લૂકોમીટર (Glucometer) અને નેબુલાઇઝર (Nebulizer) ના ભાવ પર કેપ લગાવી છે.
Jul 14,2021, 19:37 PM IST
એનપીપીએ
બાળકોની વેક્સિન સહિત 21 જરૂરી દવાઓના ભાવ 50% વધારવાની મંજૂરી
ખાણીપીણીનો સામાન બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ 21 જરૂરી દવાઓના ભાવ વધારાની પરવાનગી આપી દીધી છે. આ ભાવ 50 ટકા સુધી વધારવામાં આવશે. માર્કેટમાં મહત્વપૂર્ણ દવાઓની સપ્લાઇને ધ્યાનમાં રાખતા ના નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 14,2019, 12:37 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા