हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
201/ 4
(37.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nuclear war
Nuclear war News
world
જો ન્યૂક્લિયર વોર થઈ જાય તો આ જગ્યાઓ પર નહીં થાય અસર, આ છે સૌથી સુરક્ષિત જગ્યાઓ
Nuclear War Safest Place: વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષના ધોરણે, પરમાણુ યુદ્ધનો ભય રહે છે. આવી સ્થિતિમાં એ જાણવાની ઉત્સુકતા થવી સ્વાભાવિક છે કે શું દુનિયામાં એવી કોઈ જગ્યા છે જ્યાં પરમાણુ યુદ્ધથી અસર ન થાય.
Dec 12,2024, 15:42 PM IST
World War III
પરમાણુ હુમલામાં આ 10 દેશોનો વાળ પણ વાંકો નહિ થાય એટલા સુરક્ષિત છે, નહિ થાય કોઈ અસર
દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. હાલ જે રીતે એક પછી એક દેશ યુદ્ધમાં સામેલ થઈ રહ્યં છે, તે જોતા આખું વિશ્વ સળગશે. ત્યારે આવામાં કેટલાક દેશો એવા પણ છે જેઓને વિશ્વ યુદ્ધ કે પરમાણુ બોમ્બની કોઈ અસર નહિ થાય. પરમાણુ યુદ્ધ સમયે સુરક્ષિત રહેનારા દેશોનું નિર્ધારણ ભૂગોળ, રાજકીય સ્થિરતા, સેના સ્થિતિ અને રાજકીય સ્થિતિ પર નિર્ભર કરે છે.
Nov 30,2024, 15:58 PM IST
World news
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું સ્થિતિ થાય? અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયા-યુક્રેનનું યુદ્ધ હજી થમ્યું નથી. ત્યાં ચીન-તાઈવાન વચ્ચે ચકમક થતા યુદ્ધનો ખતરો વધ્યો. આ 4 દેશ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો 5થી 12.5 કરોડ લોકો મરી શકે. એટલું જ નહીં આ યુદ્ધથી સમગ્ર દુનિયા પર તેની અસર થઈ શકે છે.
Aug 19,2022, 8:05 AM IST
Nuclear war
શું હવે પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે પુતિન? આ એક આદેશના પગલે દુનિયામાં ખળભળાટ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 25મો દિવસ છે. પરંતુ આ યુદ્ધ અટકવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી ભલે દુનિયાભરના દેશોને રશિયા પર દબાણ બનાવવાની અને યુદ્ધ રોકવામાં મદદ કરવાની ગુહાર લગાવી રહ્યા હોય પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની ઈચ્છા કઈક અલગ જ છે. જેનો ઈશારો તેમણે યુદ્ધના મેદાનમાં હાઈપરસોનિક મિસાઈલની એન્ટ્રી કરીને કરાવી દીધી છે. હવે રિપોર્ટ્સ છે કે પુતિને પરમાણુ યુદ્ધ તરફ પહેલું ડગ ભર્યું છે.
Mar 20,2022, 7:43 AM IST
Russia Ukraine war
Nuclear War થી ધરતી પર બધુ તબાહ થઇ જશે, છતાં બચી જશે 5 સૌથી સુરક્ષિત સ્થળો!
Nuclear War: રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધમાં હવે પરમાણુ હુમલાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો આમ થશે તો મોટા ભાગના દેશોના નામ પૃથ્વી પરથી ભૂંસાઈ જશે. જો કે 5 જગ્યાઓ એવી હશે, જ્યાં આ પરમાણુ યુદ્ધની કોઈ અસર નહીં થાય અને લોકો ત્યાં ખુશીથી જીવી રહ્યા હશે.
Mar 6,2022, 22:14 PM IST
Russia Ukraine war
પુતિનની એક ધમકીના કારણે યુરોપમાં દહેશતનો માહોલ, આ 'ગોળીઓ' માટે થઈ રહી છે પડાપડી
રશિયા-યુક્રેન વચ્ચે જંગનો આજે આઠમો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલા સતત ચાલુ છે.
Mar 3,2022, 11:03 AM IST
પરમાણુ યુદ્ધ
કોરોનાકાળમાં દુનિયા પર હવે 'પરમાણુ યુદ્ધ'નું જોખમ, ટ્રમ્પે ચીનને આપી ચેતવણી
દુનિયાની મહાશક્તિઓ જે પ્રકારે તૈયારીઓ કરી રહી છે ત્યારબાદ મહાયુદ્ધ થવાની આશંકા વધી રહી છે. આ એક એવું યુદ્ધ (Nuclear War) હશે જે ધરતીનો વિનાશ કરી શકે છે. આ જંગ માનવતા માટે સૌથી વધી અભિશાપ સાબિત થઈ શકે છે જેનાથી કેટલા લોકોનો જીવ જશે એ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.
Aug 17,2020, 15:49 PM IST
nuclear weapons
શું થવા જઈ રહ્યું છે પરમાણુ યુદ્ધ? ચીન 300 ટકા વધારવા માગે છે ન્યૂક્લિયર હથિયાર
દુનિયાભરમાં ખલનાયક બનેલું ચીન (China) કોરોના વાયરસ (Coronavirus) બાદ હવે દુનિયાને ઉગ્ર પરમાણુ યુદ્ધ (Nuclear War)ની મુશ્કેલીમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
May 11,2020, 22:10 PM IST
Trending news
Bharuch
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
Virat Kohli
Virat Kohli: નિવૃત્તિ બાદ વિરાટ કોહલી મોટું પગલું ભરશે, બાળપણના કોચે કર્યો ખુલાસો
Milk With Dates
એનર્જીનું પાવરહાઉસ છે આ ડ્રિંક, પીતા જ શરીરના તમામ અંગમાં આવી જશે હાથી જેવી તાકાત!
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!