हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
20/ 3
(8.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NZ vs IND
Nz vs ind News
Anil Kumble
કુંબલેનો મહાન રેકોર્ડ ધ્વસ્ત! ટીમ ઈન્ડિયાના આ બોલરે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1
વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત ન્યૂઝીલેન્ડ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને અનિલ કુંબલેનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી પોતાની જાતને નંબર-1 પર કબજો કરી લીધો છો. આ મેચના બીજા દિવસે રેકોર્ડ નોંધાયો છે.
Nov 2,2024, 21:56 PM IST
Shreyas Iyer
IND vs NZ: ભારતીય સ્પિનરોની મહેનત પાણીમાં, કાનપુર ટેસ્ટ ડ્રો
ન્યૂઝીલેન્ડને કાનપુર ટેસ્ટના અંતિમ દિવસે પોતાની શાનદાર બેટિંગ દ્વારા મેચ ડ્રો કરાવવામાં સફળતા મળી છે. રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને અશ્વિન જેવા સ્પિનર બોલર સામે દમદાર બેટિંગ કરી હતી.
Nov 29,2021, 16:48 PM IST
Shreyas Iyer
IND vs NZ 1st Test : ચોથા દિવસની રમત પૂરી, ભારત જીતથી 9 વિકેટ દૂર
કાનપુર ટેસ્ટના ચોથા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારતે આપેલા 284 રનના લક્ષ્ય સામે ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં 1 વિકેટે 4 રન બનાવ્યા છે.
Nov 28,2021, 17:01 PM IST
Shreyas Iyer
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રેયસ અય્યરે રચ્યો ઈતિહાસ, પ્રથમ ટેસ્ટમાં 100-50 બનાવનાર પ્રથમ
ઘરેલૂ ક્રિકેટમાં મુંબઈ તરફથી રમનાર શ્રેયસ પર્દાપણ ટેસ્ટમાં સદી અને અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
Nov 28,2021, 15:21 PM IST
indian cricket team
WTC ફાઇનલમાં કારમા પરાજય બાદ કોચ શાસ્ત્રીનું પ્રથમ નિવેદન આવ્યું સામે
વિરાટ કોગલીની ટીમ એકવાર ફરી મોટુ ટાઇટલ જીતવાની નજીક આવી ચુકી ગઈ. કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ એકપણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.
Jun 24,2021, 20:44 PM IST
ICC World Test Championship
89 વર્ષમાં પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ લખશે ભારતીય ટીમ, કારણ છે રસપ્રદ
18 જૂને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે સાઉથેમ્પ્ટનના મેદાનમાં ઉતરતાની સાથે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડાશે.
May 23,2021, 15:29 PM IST
Michael Vaughan
પૂર્વ દિગ્ગજની ભવિષ્યવાણી, ભારત નહીં જીતી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલી ટેસ્ટ ચેમ્પિયનશિપ લીગની પ્રથમ ફાઇનલ આગામી મહિને રમાશે. ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં 18થી 22 જૂન વચ્ચે આ મેચ રમાવાની છે.
May 19,2021, 15:23 PM IST
ICC World Test Championship
WTC ની ફાઇનલ સાથે બદલાય જશે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ, 89 વર્ષમાં પ્રથમવાર બનશે ઘટના
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે, જે બન્ને દેશો માટે તટસ્થ સ્થળ છે.
May 17,2021, 18:20 PM IST
ICC World Test Championship 2021
ICC એ કરી સત્તાવાર જાહેરાત, આ શહેરમાં રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18થી 22 જૂન વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે.
Mar 10,2021, 16:04 PM IST
India vs New Zealand 2nd ODI
INDvsNZ 2nd ODI: વિરાટ બ્રિગેટ માટે ઓકલેન્ડમાં 'કરો યા મરો'
સિરીઝની પ્રથમ મેચમાં બોલિંગ અને ફીલ્ડિંગમાં કમી ઉજાગર થયા બાદ ભારતીય ટીમ હવે તેને ભૂલીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શનિવારે બીજી વનડે મેચમાં ઉતરશે.
Feb 7,2020, 15:27 PM IST
slow over-rate
હેમિલ્ટન વનડેઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની હાર, હવે ICCએ ફટકાર્યો
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.
Feb 5,2020, 18:28 PM IST
Ross Taylor
Ind vs NZ: ભારતને હરાવી ન્યૂઝીલેન્ડે રચ્ચો ઈતિહાસ, મેળવ્યો સૌથી મોટો વિજય
ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરની સદીની મદદથી 347 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 88 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં રોસ ટેલરની અણનમ સદીની મદદથી ન્યૂઝીલેન્ડે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.
Feb 5,2020, 16:23 PM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
INDvsNZ: રોસ ટેલરની અણનમ સદી, પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય
રોસ ટેલરની શાનદાર સદીની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડે મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Feb 5,2020, 15:46 PM IST
Rohit Sharma
ઈજાને કારણે રોહિત શર્મા વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી બહાર
ભારતીય ઓપનરને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ ટી20 મેચમાં બેટિંગ કરવા સમયે ઈજા થઈ હતી. રોહિત શર્માને પગમાં સમસ્યા થઈ અને તે મેદાન છોડી ચાલ્યો ગયો હતો.
Feb 3,2020, 15:41 PM IST
IND vs NZ
INDvsNZ T20: ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, આ બોલરની અઢી વર્ષ બાદ થઈ વાપસી
ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસન ઈજાગ્રસ્ત હોવાને કારણે ન્યૂઝીલેન્ડે ગુરૂવારે મધ્યમ ગતિના ફાસ્ટ બોલર હામિશ બેનેટને અઢી વર્ષ બાદ ટીમમાં તક આપી છે.
Jan 16,2020, 16:26 PM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
વર્લ્ડકપ 2019 INDvsNZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ રદ્દ, બંન્ને ટીમન
આઈસીસી વિશ્વ કપ-2019માં વરસાદને કારણે ચોથી મેચ રદ્દ કરવામાં આવી છે. નોટિંઘમમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ ટોસ કર્યા વિના રદ્દ કરી દેવામાં આવી છે.
Jun 13,2019, 19:34 PM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
વર્લ્ડકપ 2019 INDvsNZ: ફેન્સ નિરાશ, વરસાદને કારણે મેચ રદ્દ
આઈસીસી વિશ્વકપ-2019ની 18મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે.
Jun 13,2019, 19:35 PM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
વર્લ્ડ કપ 2019 INDvsNZ: ટોસ બનશે બોસ, જાણે તેની પાછળ ત્રણ મોટા કારણ
આઈસીસી વિશ્વ કપમાં ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. બંન્ને ટીમો અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી.
Jun 13,2019, 12:42 PM IST
ભારત vs ન્યૂઝીલેન્ડ
વિશ્વકપ 2019: આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ભારત, મેચમાં વરસાદની સંભાવના
ભારતીય ટીમ આજે વિશ્વકપમાં પોતાની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ઈજાગ્રસ્ત શિખર ધવન નહીં રમે. કેએલ રાહુલ કરશે ઓપનિંગ.
Jun 13,2019, 7:00 AM IST
Trending news
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે