हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
on duty
On duty News
gujarat
કુદરત તારા ખજાને ખોટ શું પડી? જામનગરમાં દુઃખદ ઘટના, વરસાદ બાદ સર્વેની કામ જોતા જોતા.
શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ સર્વે કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. વોર્ડ નંબર 16ના સર્વે કોર્ડીનેટર, 38 વર્ષીય કલ્પેશ ભીખાભાઈ માંડવીયાનું અચાનક હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે.
Sep 3,2024, 15:17 PM IST
Surendranagar
Surendranagar: વોરન્ટ બજાવવા ગયેલા કોન્સ્ટેબલને આરોપીએ કીધું દારૂ પીવું છે? અને
ગુજરાતમાં કાગળ પર તો દારૂબંધી છે જ અને સરકાર દારૂબંધી હોવાનો ડોળ પણ કરે છે. જો કે સામાન્ય નાગરિકો નહી હવે પોલીસ કર્મચારીઓ પણ ખુલ્લમ ખુલ્લા દારૂ પીતા જોવા મળતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મચારીનો આરોપીની ઓફીસમાં દારૂ પીવાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ અંગે વીડિયો ઉતારવામાં આવ્યો છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં વીડિયો ઉતારનાર વ્યક્તિને કહ્યું કે, તારા ઘરે બોલાવીશ તો તારા ઘરે પણ મહેફીલ કરીશ.
Mar 12,2021, 18:37 PM IST
surat police
મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબા પર ગળેફાંસો ખાઇ આપઘાત
જિલ્લાનાં મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી છે. કોન્સ્ટેબલ આશિષ ચૌધરીએ આપઘાત કરતા મહુવા પોલીસ બેડામાં ચકચાર મચી છે. મહુવા પોલીસ મથકમાં આશિષ વિનોદભાઇ ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આશિષ પુણા ગામના એક ખેતરમાં આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઇને જીવ ટૂંકાવ્યું હતું. મહુવા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
Dec 27,2020, 22:07 PM IST
surat
સુરત: SMC કર્મચારીઓ દ્વારા ફરજ દરમિયાન જ ઓફીસમાં દારૂપાર્ટી, VIDEO થઇ રહ્યો છે વાયરલ
રાજ્યમાં કથિત રીતે દારૂબંધી છે. તેવામાં સરકારી કર્મચારીઓ દ્વારા જ દારૂની પાર્ટીઓ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ઓફીસમાં જ દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ બંન્ને અધિકારીઓની ઓળખ કરીને પાલિકા કમિશ્નર દ્વારા બંન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ઝોનમાં કર્મચારીઓ ફરજ દરમિયાન દારૂ પાર્ટી કરતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી.
Sep 5,2020, 17:35 PM IST
Medical Students
મેડિકલનાં વિદ્યાર્થી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવશે તો થશે ફાયદો, સરકારે કરી જાહેરાત
મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના હોસ્પિટલમાં ફરજ પર મોકલવા બાબતે વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓએ કોવિડ હોસ્પિટલમાં જવાની મનાઇ કરી હતી. જેના પગલે સરકારે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા નવા કઢાયેલા રસ્તામાં હવે મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કે ડોક્ટરો કોરોના હોસ્પિટલમાં સેવાઓ આપશે તો તેનો સમયગાળો બોન્ડના સમયગાળામાં ગણી લેવામાં આવશે.
Jul 28,2020, 19:09 PM IST
Rajkot
રાજકોટ: ચાલુ ફરજે તબિયત લથડતા ઘરે નિકળેલા કોન્સ્ટેબલનું બાઇક અથડાતા મોત
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હેટ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ મદ્રેસાણીયાની આજે ચાલુ ફરજે તબિયત બગડી હતી. જેથી તે પોતાનાં ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં ચક્કર આવતા બાઇક થાંભલા સાથે અથડાતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેનું મોત નિપજ્યું હતું.
Jul 27,2020, 23:51 PM IST
suspended
ટિકટોક સ્ટાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરજ પર હાજર, ફેન્સને આપ્યો ખાસ સંદે
પોતાનાં વિવાદિત ટિકટોક વીડિયોનાં કારણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી અલ્પિતા ચૌધરીને ફરી એકવાર ફરજ પર હાજર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર કરવામાં આવી હતી. હાલ તે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર થયા હતા.
Apr 20,2020, 17:36 PM IST
Half a day
પિતાના અવસાન થવા છતા માત્ર અડધા દિવસમાં ફરજ પર હાજર 108નો બહાદુર જવાન
કોરોનાની મહામારી વચ્ચે હાલ ડોક્ટર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ, મીડિયા કર્મચારી સહિતનો સ્ટાફ પોતાનાં જીવના જોખમે પણ ફરજ નિભાવી રહ્યો છે. આવી જ એક ઘટના 108ના કર્મચારી સાથે બની હતી. રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા 108ના પોઇન્ટ પર EMT તરીકે ફરજ બજાવતા કિશભાઇ છાયાના પિતાનું અવસાન થયું હતું. જો કે અડધા જ દિવસમાં પોતાનાં પિતાની અંતિમવિધિ પુર્ણ કરીને તુરંત જ ફરજ પર હાજર થઇ ગયો હતો. આ યુવાનનું કહેવું છે કે, કોરોના સામેની જંગમાં મારૂ યોગદાન મહત્વનું છે.
Apr 14,2020, 17:27 PM IST
ST employee
મહુવામાં એસટી કર્મચારીને કરાયો સસ્પેંડ
મહુવામાં એસટી દ્વારા પોતાના એક કર્મચારીને સસ્પેંડ કરી દેવાયો હતો. કંડકટર હોવા છતા વિવિધ કંડક્ટરની ડ્યુટી ગોઠવતો અને તેના બદલે દારૂની માંગ કરતા કર્મચારીનો વીડિયો વાઇરલ થયા બાદ તેને સસ્પેંડ કરી દેવામાં આવ્યો હતો.
May 5,2019, 0:05 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો