oxygen cylinder

ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઈકોસિસ થતો હોવાની માન્યતા ખોટી : ડો પાર્થિવ મહેતા

  • ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગ બાદ મ્યુકોરમાઇકોસિસ થવા અંગે પલ્મેનોલોજીસ્ટ ડો. પાર્થિવ મહેતા પાસેથી માહિતી મેળવી

May 25, 2021, 03:56 PM IST

અમેરિકાથી આવ્યું ઓક્સિજન, પાટીદારોએ મોકલેલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર અમદાવાદ પહોંચ્યા

ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ (Vishv Umiya Dham) ટીમ ગુજરાતની વ્હારે આવી છે. વિશ્વ ઉમિયાધામ યુએસએ (USA) ટીમે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલવાની જાહેરાત કરી હતી. જેનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે. 

May 13, 2021, 12:03 PM IST

Coronavirus: Oxygen લેવલ ઓછું થઈ જાય તો ગભરાશો નહીં, સરકાર ઘરે સિલિન્ડર પહોંચતો કરશે, આ રીતે કરો રજિસ્ટ્રેશન

રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે સરકાર ઘરે જ ઈમરજન્સી ઓક્સિજન (Emergency Oxygen) આપવા માટે ઓક્સિજન પૂલ બનાવશે. ઓક્સિજન પૂલ (Oxygen Pool) ની નિગરાણી ડીએમ પોતે કરશે. 

May 6, 2021, 11:29 AM IST

શરીરમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરીને કોરોના દર્દીઓની સારવાર, બહુ જ કામની છે આ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ

  • હાલ કોરોનાના દર્દીઓ ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે, પણ આપણા શરીરમાં જ મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે
  • પાલનપુરના નિસ્વાર્થ સેવા સંગઠન અને ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને ઉત્તમ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 17 બેડનું અનોખું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

May 6, 2021, 08:17 AM IST

ક્યાંયથી પણ ઓક્સિજન નથી મળતુ, તો આ મશીનથી હવે ઘરે જાતે હવામાંથી ઓક્સિજન બનાવો

  • ઓક્સિજનની અછત વચ્ચે વાતાવરણમાંથી જ વાયુનો ઉપયોગ કરીને પ્યોર ઓક્સિજન બનાવતી આ ઓટોમેટિક મશીનની ડિમાન્ડ વધી
  • હોમ ક્વોરેન્ટાઈન થયેલા એવા લોકો કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું હોય તેમને માટે આ મશીન અસરકારક સાબિત થઈ રહ્યું છે

May 4, 2021, 11:51 AM IST

આ પ્રયોગથી થશે ઓક્સિજનના એક-એક ટીપાનો ઉપયોગ, એક ઓક્સિજનના પુરવઠાથી 4 દર્દીને સારવાર મળે છે

  • આ પ્રયોગથી 5૦ ટકા કરતાં વધારે ઓક્સિજનની બચત થાય છે. લિક્વીડ ઓક્સિજનના એક એક ટીપાંનો આ પ્રયોગથી સદુપયોગ થાય છે. હાલની ઓક્સિજનની કટોકટીમા આ ઉપાય અક્સીર સાબિત થયો છે

May 1, 2021, 04:19 PM IST

રાજકોટ : બિનજરૂરી ઓક્સિજનની માંગ કરતી 14 હોસ્પિટલોને તંત્રએ લિસ્ટમાંથી બાકાત કરી

  • બે દિવસ પહેલા શહેરની 102 હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવ્યો હતો. છતાં પણ કેટલીક હોસ્પિટલો પાસે ઓક્સિજન હોવા છતાં ડિમાન્ડ મૂકવામાં આવી હતી

Apr 30, 2021, 11:23 AM IST

માનવતા મહેંકી ઉઠી, રોડ પર ઢળી પડેલા યુવકને સ્થાનિક લોકોએ ઓક્સિજન આપ્યો

  • પાટણ શહેરના પારેવા સર્કલ પાસે રોડ પર દર્દીને લોકોએ સારવાર રોડ પર જ સારવાર આપી
  • સાંતલપુરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક યુવકની હાલત બની નાજુક

Apr 25, 2021, 01:52 PM IST

ફેક્ટરીઓ ઓક્સીજનની રાહ જોઈ શકે છે, માણસ નહીં, કોર્ટે આજે સરકારને સમજાવી જીવનની કિંમત

કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે, ઉદ્યોગોને ઓક્સીજનની સપ્લાઈ ઓછી કરી તે દર્દીઓને ઉપલબ્ધ કરાવી શકે છે. કોર્ટે કહ્યું કે, ઉદ્યોગો રાહ જોઈ શકે છે દર્દી નહીં. માનવ જીવન ખતરામાં છે. 

Apr 20, 2021, 03:54 PM IST

Oxygen Level: શું કપૂર, લવિંગ અને અજમાનો નુસ્ખો ઓક્સિજનલ લેવલ વધારી શકે છે? અહીં જાણો સત્ય

જે ગતીથી સમગ્ર દેશમાં કોરોના વાયરસના (Coronavirus) દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે જ ઝડપે હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર (Oxygen cylinder) અને બેડની (Bed in hospital) પણ માંગ વધી રહી છે

Apr 19, 2021, 08:00 PM IST

Corona: Oxygen Cylinder ની જરૂરિયાત છે? ઘરે બેઠા આ રીતે કરી શકો છો ઓર્ડર

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજનની વધતી માંગ પણ એક મોટો મુદ્દો બની રહી છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ઓક્સિજન બનાવતી કંપનીઓને ઉત્પાદન વધારવા કહ્યું છે.

Apr 17, 2021, 02:56 PM IST

દેશમાં આજે પણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો રોકવામાં નિષ્ફળઃ સુપ્રીમ કોર્ટ

ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ થવા અંગે સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું કે, 'સફાઈ કામદારોને ઓક્સિજન સિલિન્ડર કેમ ઉપલબ્ધ કરાવાતા નથી?' કોર્ટે પુછ્યું કે, "તમે આ માટે શું કર્યું છે?" કોર્ટે જણાવ્યું કે, આ દેશમાં અસ્પૃશ્યતાનું આજે પણ ચલણ છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની સફાઈ ગતિવિધિઓમાં સામેલ લોકો સાથે રહેવા માગતું નથી. બેન્ચે જણાવ્યું કે, આ સ્થિતિમાં સુધારો કરવો જોઈએ. 

Sep 18, 2019, 04:57 PM IST