Padminiba Vala's son Controversy: રાજકોટ ગરબામાં પદ્મિનીબા વાળાના પુત્રના સિનસપાટા. અટલ સરોવરમાં આયોજીત ગરબામાં કર્યા સિનસપાટા. રિવોલ્વર લઈને ગરબામાં પહોંચ્યો પદ્મીનીબાનો પુત્ર. લોકોને ધ્યાને આવે તે રીતે રોલો પાડતો દેખાયો પદ્મીનીબાનો પુત્ર. રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. હવે હથિયાર લાઇસન્સ વાળું કે લાઇસન્સ વગરનું તેને લઈને ઉઠ્યા સવાલો. વિડીયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો.
Padminiba Vala On PT Jadeja Arrested : રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ... બે દિવસ પહેલા અમરનાથ મંદિરમાં આરતી ન કરવાની ધમકી આપવા મુદ્દે કાર્યવાહી.. પીટી સામે પાસા હેઠળ એક્શન... સાબરમતી જેલમાં મોકલાયા પીટી જાડેજા..
"We will not tolerate this dictatorship, the Kshatriya community is still one" - Padminiba Vala
Padminiba Wala Honeytrap Controversy : રાજકોટમાં ચકચારી હનીટ્રેપમાં ફસાવવા મામલે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાની ધરપકડ ....પદ્મિની વાળા સહિત 4 લોકોની પોલીસે કરી ધરપકડ....મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી બહાર... પદ્મિની વાળાએ ગોંડલના રમેશ અમરેલિયાને હનીટ્રેપમાં ફસાવ્યા....
Padminiba Wala Controversy : પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં આવ્યા... ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ
Amreli Letterkand : અમરેલીના લેટરકાંડના આરોપીની જામીન અરજી પર આજે સુનાવણી... ચારેય આરોપીની જામીન અરજી પર સુનાવણી થશે... ગઈકાલે પાટીદાર દીકરીની જામીન અરજી અને જેલમુક્ત થવા બાબતેની પ્રક્રિયાનો ચુકાદો હતો પેન્ડિંગ... આજે રેગ્યુલર જામીન બાબતે પ્રક્રિયા હાથ ધરાશે
Padminiba Vala Warning To Lawrence Bishnoi : પદ્મિનીબા વાળાએ લોરેન્સ બિશ્નોઈને ચેતવણી આપતાં કહ્યું હતું કે, બેટા.. તું એકવાર સામે આવ.તને ખબર પાડી દઉે કે હું કોણ છું
Padminiba Vala Angry : અમદાવાદમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં હોબાળો.... કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ કર્યો હંગામો... સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબાએ દર્શાવ્યો વિરોધ... અમારું સન્માન નથી જાળવવામાં આવતુઃ પદ્મિનીબા...
"સંકલન સમિતિના હિસાબે અમારી હાર થઇ...", ચૂંટણી પરિણામ બાદ પદ્મિનીબાનું સીધુ નિશાન કરણસિંહ ચાવડા પર...
Padminiba vala : રાજકોટમાં પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે કર્યા સવાલ... સમિતિના 4-5 લોકો આંદોલન કોંગ્રેસ તરફી લઈ ગયા... આ લોકો શું કરવા માગે છે તે સમજાતું નથી... પી.ટી.જાડેજા હવે કેમ ડરે છે તેવા કર્યા સવાલ
Loksabha Election 2024:રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે. રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું? પદ્મિનીબા પછી પ્રજ્ઞાબાએ કહ્યું; હું સંકલન સમિતિ સાથે નથી. બધાનો વોટ મહત્વનો છે ફાલતુ ન જવા દેશો, કેમ કે રૂપાલાને હરાવવા જરૂરી છે.
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજના જે સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ પોતાના વિવાદીત નિવેદન પછી માફી માગી હતી. તેવું જ વધુ એક સંમેલન 5 મેના દિવસે ગોંડલમાં યોજાવાનું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશસિંહ જાડેજાના નેતૃત્વમાં આ સંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ગરાસિયા રાજપૂત, કાઠી દરબાર, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે. ત્યારે સંકલન સમિતિ પર અનેક આક્ષેપો લાગ્યા છે. રૂપાલા સામે સૌથી પહેલા ખુલ્લીને બહાર આવેલા પદ્મિનીબા વાળાએ ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
Padminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
Loksabha Election 2024: ક્ષત્રિયો દ્વારા એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, ઉમેદવારની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૧૯મી એપ્રિલ છે. જો રૂપાલા ફોર્મ પરત નહી ખેંચે તો ગુજરાતમાં ભાજપ વિરૂધ્ધ ચૂંટણી પ્રચારને વેગીલો બનાવાશે.
Loksabha Election 2024: રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ શાંત પડતો જ નથી પરિણામે ભાજપની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજીત બેઠકમાં કોઇ સમાધાન થઇ શક્યુ ન હતું. ક્ષત્રિય સંકલન સમિતીએ એવી જાહેરાત કરી છેકે, રામનવમીથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-૨ ધમધમતુ થશે.
Loksabha Election 2024: કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર અને ક્ષત્રિયો વચ્ચેનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ લગાવ્યો છે ગુજરાત ભાજપના 4 દિગ્ગજ નેતાઓ પર મોટો આરોપ. જાણો શું છે સમગ્ર મામલો...
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે. જી હા...બ્લડ પ્રેશર લો થતાં AIIMSમાં દાખલ કરાયા છે. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ તે રૂપાલાની ટિકિટ રદની માગ સાથે પદ્મિનીબા 14 દિવસથી અન્ન ત્યાગ કર્યો હતો.
PadminiBa vala's statement in Rajkot Maharalli
Rupala Row: Ahead of meeting of Kshatriyas-BJP leaders today, audio clip of Padminiba Vala goes viral
Special interaction with Padminiba Vala after the Kshatriya-BJP meeting
Padminiba Vala reached the meeting of Kshatriya Samaj and BJP