parents

અરવલ્લીમાં શાળા મર્જ કરવા મામલે શિક્ષણ વિભાગ સામે વાલીઓનો વિરોધ

અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોડાસાના દધાલિયા ગામે શાળા મર્જ કરવાના નિર્ણયના વિરોધમાં 39 વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટ લઇ વાલીઓએ બાળકોને શિક્ષણથી દૂર કરી દીધા છે

Oct 12, 2021, 08:49 PM IST

વલસાડમાં ફરી કોરોનાનો પગપેસારો, સ્કૂલની શિક્ષિકા પોઝિટિવ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ

વલસાડ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી છે

Sep 21, 2021, 02:26 PM IST

Relationship: રિસાઈ ગયેલા માતા-પિતાને મનાવવા માંગો છો? તો માત્ર આટલું કરો

આપણાં જીવનમાં કોઈને કોઈ વ્યક્તિ સાથે કંઈક સંબંધ જોડાયેલો હોય છે. પરંતુ વાત જ્યારે માતા-પિતાની આવે છે ત્યારે તેમની આગળ બાકીના બધા જ સંબંધો ફિકા પડી જાય છે. બાળકો હંમેશા ખુશ રહે તે માટે તેઓ કેટકેટલા પ્રયત્ન કરે છે. પરંતુ એક સમય એવો પણ આવે છે જ્યારે માતા-પિતા કોઈ કારણોસર બાળકોથી રિસાઈ જાય છે.

Aug 17, 2021, 07:53 PM IST

માતા-પિતાએ 10 વર્ષથી દીકરીને રૂમમાં પુરી રાખી, અભયમ ટીમ તેની હાલત જોઈ ચોંકી ઉઠી

ભાવગનરમાં (Bhavnagar) એક પિરવારે છેલ્લા 10 વર્ષથી તેમની દિવ્યાંગ દીકરીને (Disabled Daughter) રૂમમાં પૂરી રાખવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી

Aug 12, 2021, 01:03 PM IST

વલસાડ: માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવનાર 183 બાળકોની પડખે આવી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ

વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં 183 બાળકોએ તેમના માતા પિતામાંથી કોઈ એકને ગુમાવી દીધા હોવાનું જીલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બહાર આવ્યું છે

Jul 29, 2021, 12:41 AM IST

HOT Girl પોતાના માતા-પિતા પાસે જ કરાવે છે Bold Photoshoot, વાયરલ થઈ રહી છે તસવીરો

નવી દિલ્લીઃ સોશલ મીડિયા પર પોતાના વીડિયો અને તસવીરો પોસ્ટ કરવા માટે લોકો જાતજાતના ફોટોશૂટ કરાવે છે. અલગ-અલદ અંદાજમાં ફોટો અપલોડ કરીને લોકો સોશલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ વધારવાનો પ્રયાસ કરતા રહે છે. આવા ફોટોશૂટ માટે લોકો પોતાના અંગત મિત્રોને આવું કામ સોંપતા હોય છે. પણ તમે ક્યારેય સાંભળ્યું છેકે, કોઈ છોકરીએ પોતાના માતા-પિતા પાસે જ પોતાનું હોટ ફોટોશૂટ કરાવ્યું હોય. વાત નવાઈ લાગે તેવી છે. તો જુઓ આ યુવતીની હોટ તસવીરો જે તેના માતા-પિતાએ જ ક્લિક કરી છે.
 

Jun 24, 2021, 02:35 PM IST

જો પરિવારમાં કોઈ કોરોના સંક્રમિત છે તો સરકારી કર્મચારીને 15 દિવસની મળશે 'સ્પેશિયલ લીવ'

કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓને તેના માતા-પિતા કે પરિવારના કોઈ Dependant સભ્ય કોવિડથી સંક્રમિત થવાની સ્થિતિમાં 15 દિવસની સ્પેશિયલ રજા (SCL) મળશે.

Jun 9, 2021, 07:30 PM IST

માતા-પિતા મજૂરીએ ગયા અને બાળકનું થયું અપહરણ, પોલીસ 2 આરોપીની કરી ધરપકડ

ગાંધીનગર પોલીસે બાળકના અપહરણ મામલે બે આરોપીની ધરપકડ કરી છે. સંતાન વિહોણા રાજસ્થાનના બાંસવાડાના પતિ પત્નીએ બાળકનું ગત પાંચ જૂનના રોજ ગાંધીનગરના ઝૂંડાલથી અપહરણ કર્યું હતું

Jun 9, 2021, 07:04 PM IST

કોરોનામાં મૃત્યુ પામેલા માતા-પિતાના ડેથ સર્ટિ.માં કોરોના નહી લખ્યું હોય તો પણ સહાય

કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા પિતા બંન્ને ગુમાવ્યા હોય તેવા બાળકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સરકાર જાહેર કરી છે. કોરોના કાળ શરૂ થયાથી લઇને પુરો થાય ત્યાં સુધી આ સહાય મળવા પાત્ર છે. રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના કરી છે. જે મુજબ બાળકોને દરમહિને 4 હજારનું અને તે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી 6 હજારની દર મહિને સહાયની જાહેરાત કરી છે. 

Jun 3, 2021, 07:42 PM IST

Bhavnagar Accident: બાળકોના માથેથી છીનવાઈ છત્રછાયા, નજર સામે માતા-પિતાનું મોત

ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી

May 26, 2021, 09:32 PM IST

મેં મારા માતા-પિતાને ગુમાવ્યા પણ અન્ય લોકોના માતા-પિતાને બચાવીશ: MBBSની વિદ્યાર્થી

રાજકોટ મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાના માતા-પિતા કોરોનામાં મોતને ભેટ્યા. તેમ છતાં પણ આ દીકરીએ હિંમત હાર્યા વગર જ સમરસ કોવિડ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી જોઈન્ટ કરી લીધી

May 3, 2021, 11:24 PM IST

Relationships: રિસાઈ ગયેલા માતા-પિતાને મનાવવામાં કામ લાગી શકે છે આ તરકીબ, મજબૂત થશે તમારા સંબંધો

એક સમય એવો પણ આવે છે જ્યારે માતા-પિતા કોઈ કારણોસર બાળકોથી રિસાઈ જાય છે. જેના કારણે બાળકોને શું કરવુ અને શું નહીં તેની સતત ચિંતા રહે છે. તો ચાલો જાણીએ મમ્મી-પપ્પાને મનાવવાની તરકીબ વિશે.

Apr 23, 2021, 01:26 PM IST

Child Care: જો તમને પણ તમારા બાળકને મારવાની ટેવ હોય તો સાવધાન, અધ્યયનમાં થયો છે મોટો ખુલાસો

તાજેતરમાં હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું હતું જેમાં તેમણે અધ્યયન કર્યુ છે કે, જો બાળકોને મારવામાં આવે છે તો તેમના મગજના વિકાસ પર તેની ઊંડી અસર પડી શકે છે.

Apr 21, 2021, 06:01 PM IST

OXFORD GRADUATE એ વૃદ્ધ માતા-પિતા પાસેથી માંગ્યું જીવનભરનું વળતર? મનને વિચલીત કરી દેશે આ કિસ્સો

ફૈઝ સિદ્દકીના માતા પિતા દુબઈમાં રહે છે. ફૈઝના પિતા જાવેદ 71 વર્ષના છે અને માતા રક્ષંદા 69 વર્ષના છે. આટલી ઉંમર હોવા છતા પણ તેઓ ફૈઝને દર મહિને 1000 હજાર પાઉન્ડ એટલે 1 લાખ રૂપિયા મોકલે છે. તો જાણો કેમ 41 વર્ષનો ઓક્સફર્ડ ગ્રેજુએટ માંગે છે માતા-પિતા પાસેથી પૈસા.

Mar 11, 2021, 11:41 AM IST

Shahrukh Khan ની આ તસવીરો જોઈને તમે પણ થઈ જશો ભાવુક, જાણો કોની કબર પર જુકાવ્યું માથું

શાહરૂખ ખાનની હાલમાં પોતાના માતા-પિતાની કબર પર માથું જુકાવતા ફોટા જોઈનને ચાહકો ખૂબ ભાવુક થઈ ગયા છે. શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ વ્યસ્તતા પછી પણ તે પુત્ર હોવાનો ફરજ નિભાવવાનું ભૂલ્યો નથી. 

Mar 7, 2021, 04:07 PM IST

Love Your Parents: માતા-પિતા પણ પોતાના સંતાનો પાસેથી ઈચ્છે છે પ્રેમ અને પ્રશંસા...

ઝી બ્યૂરો, અમદાવાદઃ માતા-પિતા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરતા હોય છે. નાનપણથી પેરેન્ટ્સ પોતાના બાળકોને ખુબ જ પ્રેમ, લાગણી અને કાળજી રાખીને ઉછેરતા હોય છે. જોકે, માતા-પિતા પોતે પણ એવી આશા રાખતા હોય છેકે, તેમના સંતાનોને પણ તેમની તરફથી એવો જ પ્રેમ મળે. 

Feb 25, 2021, 02:04 PM IST

ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો મેસેજ વાયરલ કરનારાને શિક્ષણ વિભાગે મોકલી નોટિસ

  • ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવામાં આવશે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા (social media) માં વાયરલ થયા
  • આશિષ કાણઝરીયાએ કાયદાકીય પગલાથી બચવા 7 દિવસમાં સંતોષકારક જવાબ આપવાનો રહેશે

Jan 31, 2021, 04:41 PM IST

આ હોસ્પિટલે ક્રિસમસમાં બાળકોનો જન્મ કરાવી માતા-પિતાનો આનંદ ડબલ કરી દીધો

25 મી ડિસેમ્બરની ઉજવણી દુનિયા ભરમાં થઇ રહી છે, ત્યારે આ દિવસે લોકો માટે મહત્વનો અને ખાસ બની રહેતો હોય છે. ત્યારે ખાસ કરીને ક્રિશ્ચયન લોકો માટે 25મી ડિસેમ્બરે તહેવાર છે. ત્યારે આ દીવસના ગર્ભવતી મહિલાએ પણ વધુ ખાસ અને યાદગાર બનાવ્યો છે. મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આવા દિવસની ખાસ ઈન્કવાયરી આવતી હોય છે. બાળકોના જન્મને લઇને ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ સાનિધ્ય હોસ્પિટલમાં ડૉ.અર્ચના શાહે ઘણા દિવસથી ખાસ ઓપરેશન અને આયોજનબધ ચાર બાળકોના જન્મ કરવાયા છે.  

Dec 25, 2020, 07:37 PM IST

Unlock 5.0: સરકારનો આદેશ! પરિજનોના નામ પર શાળાઓ પોતે જવાબદારીમાંથી છટકી શકશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 5 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી અનલોક 5ની ગાઈડલાઈન(Unlock 5.0 Guidline) મુજબ શાળાઓને ફરીથી ખોલવા માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા. કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો મુજબ શાળા અને કોચિંગ સંસ્થાઓને શ્રેણીબદ્ધ રીતે ખોલી શકાય છે. જો કે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલાક પ્રદેશોએ આ અંગે નિર્ણય લેવાના શરૂ કરી દીધા છે. 

Oct 9, 2020, 01:30 PM IST