paresh rawal

Dear Father: પરેશ રાવલે નવી ફિલ્મની કરી જાહેરાત, ગુજરાતી નાટક "ડિયર ફાધર" પર હશે આધારિત

હું લગભગ 40 વર્ષના સમયગાળા બાદ હું ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યો છું જે મારા સુપરહિટ ગુજરાતી નાટક "ડિયર ફાધર" (Dear Father) ઉપર આધારીત છે.

Jul 12, 2021, 12:31 PM IST

Paresh Rawal એ શેર કર્યા પોતાના મોતના સમાચાર, ફેન્સે આપ્યા આ રિએક્શન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal) ફિલ્મના પડદે ઘણા રમૂજી પાત્રો ભજવ્યા છે, એટલા જ રમુજી તેઓ વાસ્તવિક જીવનમાં પણ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચાર ફેલાયા હતા

May 15, 2021, 12:14 AM IST

વેક્સીન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ થયા Paresh Rawal, ટ્વીટ કરી આપી જાણકારી

પરેશ રાવલ (Paresh Rawal) એ શુક્રવારે જણાવ્યું કે તે કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટ્વિટર દ્રારા પોતે સંક્રમિત હોવાની જાણકારી આપી અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ તપાસ કરાવવાની અપીલ કરી. 

Mar 27, 2021, 08:34 AM IST

મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને એમ.પી પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીયા પકડાયા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં  ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

Jul 22, 2020, 10:51 AM IST

પરેશ રાવલના પુત્રના પર્દાપણ માટે અમિતાભ બચ્ચને આપી શુભેચ્છા

થોડા દિવસ પહેલા પરેશ રાવલે ખુદ સોશિયલ મીડિયા પર પોતાના પુત્રની પર્દાપણ ફિલ્મ વિશે માહિતી આપી હતી. હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને આદિત્યને શુભેચ્છા આપી છે. 
 

Apr 5, 2020, 09:21 AM IST

પરેશ રાવલ ગુસ્સામાં લાલચોળ, કહ્યું હવે બાપુ નથી પણ બાપ છે

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે.

Jan 25, 2020, 05:45 PM IST

રાહુલના યોગ પ્રસંગ પર વ્યંગ, પરેશ રાવળે કહ્યું તમારા કરતા કુતરાઓ પણ સ્માર્ટ

રાહુલ ગાંધીનો યોગ દિવસ પર કરવામાં આવેલા વ્યંગ અંગે વિવાદ વધી રહ્યો છે. યોગ દિવસના પ્રસંગે રાહુલ ગાંધીએ સેનાનાં જવાનો અને સ્નિફર ડોગ પાસે પણ યોગ કરાવતા હોવાની તસ્વીરો ટ્વીટ કરી હતી. આ અંગે ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. આ તસ્વીરમાં જવાનોની સાથે સેનાનાં ડોગ્સ પણ યોગ કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધીએ વ્યંગ કર્યો હતો. 

Jun 21, 2019, 09:50 PM IST

Lok Sabha Results 2019 : EVM મુદ્દે પરેશ રાવલે માર્યો ટોણો, ટ્વિટ થઇ ગઇ વાયરલ...

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. મોદી લહેર વચ્ચે પાર્ટીના નેતાઓનો ઉત્સાહ પણ હાઇ છે. ભાજપના નેતા અને એક્ટર પરેશ રાવલનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. એક્ઝિટ પોલના પરિણામો બાદ સામે આવેલા પરિણામો બાદ જ વિપક્ષી પાર્ટીઓ EVM હેક થવાની વાત કરી રહ્યા હતા. 

May 23, 2019, 09:51 AM IST

રાબડી દેવીએ આ કોને ગણાવ્યાં 'જોકર'? કહ્યું 'ગજબના ગુજરાતી છે...બોમ્બ સહિત લોખંડ ચાવી ગયા'

લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણી મંચની સાથે સાથે ટ્વીટર ઉપર પણ જાણે યુદ્ધ છેડાઈ ગયું છે. આરજેડી નેતા રાબડી દેવી અને અભિનેતા પરેશ રાવલ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક જંગ જામ્યો.

May 3, 2019, 04:13 PM IST
Priyanka Chopra, Anil Ambani, Paresh Rawal turn out as Mumbai votes PT30M

લોકસભા ચૂંટણી 2019: અનિલ અંબાણીથી માંડીને પરેશ રાવલ સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન

મુંબઈ નોર્થથી કોંગ્રેસના ઉમેદવાર અને અભિનેત્રી ઉર્મિલા માર્તોંડકરે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બાંદ્રા ખાતે મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના ગોરખપુરથી ભાજપના ઉમેદવાર અને અભિનેતા રવિકિશને મુંબઈના ગોરેગાંવમાં મતદાન કર્યું. જ્યારે અભિનેત્રી રેખાએ બાન્દ્રામાં મતદાન કર્યું હતું.

Apr 29, 2019, 10:00 AM IST

સુરત: અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરૂદ્ધ કોંગ્રેસ કરશે ચૂંટણી પંચમાં ફરિયાદ

ચુંટણીમાં નેતાઓના બગડેલા બોલ સતત સાંભળવા મળી રહ્યા છે, અવ્યવહારિક, અપશબ્દો સતત નેતાઓ પોતાના ભાષણોમાં બોલી રહ્યા છે. જેમાં અભિનેતાઓ માંથી નેતા બનેલાઓનો પણ સમાવેશ થાય છે, ત્યારે સુરતમાં પ્રચાર અર્થે આવેલા અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચુંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.

Apr 22, 2019, 09:48 PM IST
Paresh rawal campaign in Kutiana PT1M22S

કુતિયાણામાં ભાજપ નેતા પરેશ રાવલની જાહેરસભા

કુતિયાણામાં ભાજપ નેતા પરેશ રાવલની જાહેરસભા યોજવામાં આવી હતી. અહીં પરેશ રાવલે ઉમેદવાર રમેશ ધડુક માટે પ્રચાર કર્યો હતો.

Apr 20, 2019, 12:35 PM IST
I will not elect LS Poll 2019: MP Paresh Rawal PT4M17S

પરેશ રાવલે લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ પરેશ રાવલની ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ લાગશે. ઝી 24 કલાક સાથેની ટેલિફોનિક વાતમાં તેમણે ફરી દાવો કર્યો કે મેં હાઈ કમાન્ડને 4-5 મહિના પહેલા જ ચૂંટણી ન લડવા માટે જાણ કરી હતી. પરેશ રાવલનો દાવો છે કે તેઓ વ્યવસાયે રાજકારણી નથી. ફક્ત પીએમ મોદીના સમર્થન માટે તેઓ રાજકારણમાં આવ્યા હતા.

Mar 23, 2019, 12:15 PM IST

પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર, માત્ર PM મોદી માટે કરશે પ્રચાર

પરેશ રાવલનું માનવું છે કે ચૂંટણી લડ્યા વગર પીએમ મોદીને વધુ મદદ કરી શકાય તેમ છે અને તેઓ પીએમ માટે પ્રચાર પણ કરશે. રાજકારણને વ્યવસાય બનાવવાની તેમની કોઈ ઈચ્છા નહોતી.

Mar 23, 2019, 12:11 PM IST

20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં આ ગુજરાતી મહિલા કરે છે સમાજ સેવાનું કાર્ય

શહેરની એક એવી મહિલા જેમને આંખે ઓછુ દેખાતું હોવા છતાં તેઓ યુવાનો અને સમાજ માટે કામ કરી રહ્યા છે. માત્ર 20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં સામાજિક કાર્યકર લીના ઠકકર યુવાનોને જાગૃત કરવા તનતોડ મહેનત કરે છે. વડોદરાના સુભાનપુરામાં રહેતા અને હેલ્ધી કેમ્પસ એનજીઓ ચલાવતા લીના ઠકકર યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. 
 

Mar 12, 2019, 10:01 PM IST

બાબાની બિન્દાસ્ત લાઇફની બ્લોકબસ્ટર કહાની એટલે સંજુ

રાજકુમાર હિરાનીનો કસબ, 15 વર્ષમાં 5 મુવી, પાંચે પાંચ માસ્ટર પીસ: હિરાની, રણબીર ભલે કેપ્ટન હોય પણ મેન ઓફ ધ મૂવી છે કૌશલ

Jun 29, 2018, 04:20 PM IST

હવે, અમદાવાદ એરપોર્ટ પર સંભળાશે સિંહની ત્રાડ, નિહાળી શકાશે ગીરનું જંગલ

અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો હવે સાસણ ગીરની ઝલક નિહાળી શકશે. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના હેતુસર એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીં ડોમેસ્ટિક ટર્મિનલની બાજુમાં રેપ્લિકા : ધ ગીર નામે આખું આભાસી જંગલ ઉભું કરાયું છે. અહીં તમને સિંહની પ્રતિકૃતિની સાથોસાથ સિંહની ત્રાડ પણ સાંભળવા મળશે.

Jun 27, 2018, 03:07 PM IST

ભાષણમાં કોને કહ્યા હતાં વાંદરા ? પરેશ રાવલે કરી સ્પષ્ટતા

રાજકોટમાં ભાજપની ઓફિસનું ઉદ્ઘાટન કરવા બોલિવૂડના જાણીતા એકટર પરેશ રાવલ પહોંચ્યા હતા

Nov 26, 2017, 12:46 PM IST

ચાયવાલા વિવાદ : BJP નેતા પરેશ રાવલે ડિલીટ કરી ટ્વીટ

પરેશ રાવલે લખ્યું કે, ‘અમારા ચાવાળા તમારા બારવાળા કરતા કોઈપણ દિવસે બહેતર છે.’

Nov 22, 2017, 01:16 PM IST