pashupati paras

Bihar: ચિરાગનું ઇમોશનલ કાર્ડ, બોલ્યા- હવે પિતાનો સાથ નથી, જનતાના આર્શીવાદ લેવા શરૂ કરીશું યાત્રા

ચિરાગ પાસવાને કહ્યુ, મારા પિતાની જયંતિ 5 જુલાઈએ છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી. તેથી અમે હાજીપુરથી 5 જુલાઈએ આશીર્વાદ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે.

Jun 20, 2021, 03:45 PM IST

Bihar: પશુપતિ પારસ બન્યા LJP ના અધ્યક્ષ, રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં લેવાયો નિર્ણય

બુધવારે પશુપતિ પારસ પટના પહોંચ્યા અને ગુરૂવારે યોજાયેલી બેઠકમાં તેમને અધ્યક્ષ પસંદ કરી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સાંસદ પ્રિન્સ રાજ ગેરહાજર રહ્યા હતા.

Jun 17, 2021, 06:02 PM IST

Chirag Paswan સામે બળવો કરનાર પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજની મુશ્કેલીઓ વધી, યુવતીએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો

લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ચિરાગ પાસવાન (Chirag Paswan) ના પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ  (Prince Raj) ની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Jun 16, 2021, 02:18 PM IST

LJP: ચિરાગ પાસવાનને આ ભૂલ પડી ભારે, કાકા બની ગયા બળવાખોર

બિહારની રાજનીતિમાં  LJPમાં વિવાદ વધી ગયો છે કારણ કે ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પાસરે તેને મોટો ઝટકો આપી દીધો છે. પારસે ચિરાગને ચેતવણી આપી કે તે ઈચ્છે તો પાર્ટીમાં રહી શકે છે. એનડીએ સાથે અમારી પાર્ટી રહેશે. 

Jun 14, 2021, 07:49 PM IST

લોકસભામાં LJP ના નેતા બન્યા Pashupati Paras, પાર્ટી પર હવે કાકાનો 'કબજો'

બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીની કમાન તેમના પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં છે પરંતુ હવે પાર્ટીમાં મોટી ફૂટ પડી છે.

Jun 14, 2021, 02:14 PM IST

બિહારના રાજકારણમાં ઉથલપાથલ, LJP માં ચિરાગ પાસવાન સામે બળવો, 5 સાંસદ JDUમાં જોડાઈ શકે છે

બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ઉથલપાથલ જોવા મળી રહી છે.

Jun 14, 2021, 06:45 AM IST