chirag paswan

Bihar: પશુપતિ પારસ બન્યા LJP ના અધ્યક્ષ, રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં લેવાયો નિર્ણય

બુધવારે પશુપતિ પારસ પટના પહોંચ્યા અને ગુરૂવારે યોજાયેલી બેઠકમાં તેમને અધ્યક્ષ પસંદ કરી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સાંસદ પ્રિન્સ રાજ ગેરહાજર રહ્યા હતા.

Jun 17, 2021, 06:02 PM IST

LJP: કાકાના ષડયંત્રથી તૂટી ગયું ચિરાગનું દિલ, કહ્યું- હવે આ લડાઈ લાંબી ચાલશે

ચિરાગ પાસવાને કહ્યુ કે, પિતાના નિધન બાદ નહીં પરંતુ કાકાના ષડયંત્ર બાદ હું અનાથ થઈ ગયો છું. તેમને (પશુપતિ પારસ) રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવાનો કોઈ અધિકાર નથી. આ એક લાંબી લડત છે જે હજુ ચાલુ રહેશે.

Jun 16, 2021, 05:47 PM IST

Chirag Paswan સામે બળવો કરનાર પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજની મુશ્કેલીઓ વધી, યુવતીએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો

લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ચિરાગ પાસવાન (Chirag Paswan) ના પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ  (Prince Raj) ની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Jun 16, 2021, 02:18 PM IST

LJP માં બબાલ યથાવત, હવે ચિરાગે કાકા સહિત પાંચેય બળવાખોર સાંસદોને પાર્ટીમાંથી હટાવ્યા

બિહારમાં હવે કાકા ભત્રીજા વચ્ચે પાર્ટીમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે. ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ આમને-સામને આવી ગયા છે. 

Jun 15, 2021, 06:15 PM IST

Bihar: ચિરાગ પાસવાનની LJP અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી, સૂરજભાન સિંહ નવા પાર્ટી ચીફ

બિહારની રાજનીતિમાં હલચલ ચાલી રહી છે. લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ પદેથી ચિરાગ પાસવાનને હટાવી દેવામાં આવ્યા છે. હવે ચિરાગ અને તેના સમર્થક પણ આર-પારની લડાઈના મૂડમાં છે. 
 

Jun 15, 2021, 05:04 PM IST

ચિરાગને વધુ એક ઝટકો, લોકસભા અધ્યક્ષે પશુપતિ પારસને આપી LJP નેતા તરીકે માન્યતા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ પશુપતિ પારસને એલજેપી સંસદીય દળના નેતા તરીકે માન્યતા આપી છે. 
 

Jun 14, 2021, 10:36 PM IST

LJP: ચિરાગ પાસવાનને આ ભૂલ પડી ભારે, કાકા બની ગયા બળવાખોર

બિહારની રાજનીતિમાં  LJPમાં વિવાદ વધી ગયો છે કારણ કે ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પાસરે તેને મોટો ઝટકો આપી દીધો છે. પારસે ચિરાગને ચેતવણી આપી કે તે ઈચ્છે તો પાર્ટીમાં રહી શકે છે. એનડીએ સાથે અમારી પાર્ટી રહેશે. 

Jun 14, 2021, 07:49 PM IST

લોકસભામાં LJP ના નેતા બન્યા Pashupati Paras, પાર્ટી પર હવે કાકાનો 'કબજો'

બિહારમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) તેના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટીની કમાન તેમના પુત્ર ચિરાગ પાસવાનના હાથમાં છે પરંતુ હવે પાર્ટીમાં મોટી ફૂટ પડી છે.

Jun 14, 2021, 02:14 PM IST

બિહારના રાજકારણમાં ઉથલપાથલ, LJP માં ચિરાગ પાસવાન સામે બળવો, 5 સાંસદ JDUમાં જોડાઈ શકે છે

બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ઉથલપાથલ જોવા મળી રહી છે.

Jun 14, 2021, 06:45 AM IST

Bihar: ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર માટે આપ્યા આટલા રૂપિયા

Chirag Paswan Latest Statement: પાસવાને ટ્વીટ કર્યુ, વંચિત વર્ગથી આવતા શ્રીરામના પરમભક્ત માતા શબરીના વંશજ જોવાને કારણે આપણા બધાનું કર્તવ્ય છે કે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણમાં પોત-પોતાની ભાગીદારી આપે. 
 

Feb 27, 2021, 11:27 PM IST

Nitish Kumar એ કરી સ્પષ્ટતા, 'મે ક્યારેય રિટાયરમેન્ટ વિશે કહ્યું નથી, લોકો ખોટું સમજ્યા'

બિહાર (Bihar) ના મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) પોતાની છેલ્લી ચૂંટણીવાળા નિવેદન પરથી પલટી ગયા છે. નીતિશકુમારે કહ્યું કે ચૂંટણી રેલીમાં આપવામાં આવેલા તેમના ભાષણને ખોટી રીતે લોકો સમજ્યા. તેઓ આગળ પણ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતા રહેશે. 

Nov 13, 2020, 11:25 AM IST

બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેતાની સાથે જ નીતિશકુમારને નામે થશે આ રેકોર્ડ

બહુ જૂની કહેવતને ચૂંટણીના છેલ્લા તબક્કામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉચ્ચારી અને ચૂંટણીના પરિણામ સ્વરૂપે મતદારોએ જવાબ આપ્યો. તો આ જ કહ્યું 'અંત ભલા તો સબ ભલા'. એક્ઝિટ પોલ બાદ નીતિશ કુમારની ઓફિસ પર સન્નાટો છવાઈ ગયો હતો. ત્યાં પરિણામ બાદ તીર છાપ ઝંડો ફરકવા લાગ્યો. કાર્યકર્તાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ઉત્સાહથી તેમનો ચહેરો ખીલી ઉઠ્યો.

Nov 12, 2020, 10:59 AM IST

બિહારમાં ફરીથી નીતિશ સરકાર, આ દિવસે લઈ શકે છે મુખ્યમંત્રી પદના શપથ 

બિહાર (Bihar) માં નવી સરકારની રચનાની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. ચૂંટણી પંચ આજે રાજ્યપાલને નવા વિધાયકોની સૂચિ સોંપશે. રાજભવનમાં સૂચિ આવ્યા બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. 16મી વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થાય છે. આથી નવી સરકારની રચના તે પહેલા થઈ જવી જોઈએ.

Nov 12, 2020, 09:13 AM IST

આ ‘silent voters' છે ભાજપની સફળતાનું મજબૂત કારણ!, પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ

આ વખતે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એક ખાસ વાત કરી અને તે હતી સાઈલેન્ટ વોટર્સની. એવા મતદારો જે ચૂપચાપ મતદાન મથકો પર આવીને ભાજપને મત આપીને વિજયી બનાવવામાં કારણભૂત બની રહ્યા છે. આ મતદારોનો એક સમૂહ છે દેશની નારીશક્તિ. દેશની મહિલાઓ-દીકરીઓ.

Nov 12, 2020, 07:12 AM IST

જીત બાદ BJP હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ, PM મોદી કાર્યકરોને કરશે સંબોધન

: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result) માં એનડીએની જીત બાદ નવી દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. કહેવાય છે કે આજે સાંજે 6 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જશ્નમાં સામેલ થશે અને કાર્યકરોને સંબોધન કરશે. 

Nov 11, 2020, 12:24 PM IST

Bihar Election:  પોતે હારીને પણ ચિરાગ પાસવાને BJP ને અપાવી ભવ્ય જીત, જાણો કઈ રીતે 

બિહાર વિધાનસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીને ફક્ત એક જ સીટ મળી અને પાર્ટીએ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ચિરાગ પાસવાને પોતે હારીને પણ ભાજપને મોટી જીત અપાવી દીધી. ભાજપને આ વખતે બિહાર ચૂંટણીમાં 74 બેઠકો પર જીત મળી. જ્યારે નીતિશકુમારની પાર્ટી જેડીયુએ 43 બેઠકો મેળવી. આવો જાણીએ કઈ રીતે ચિરાગ પાસવાને ભાજપને ફાયદો પહોંચાડ્યો. 

Nov 11, 2020, 11:25 AM IST

બિહાર: તેજસ્વી માટે 'વિલન' બની ગયા ઓવૈસી, આટલી બેઠકો પર વોટબેંકમાં પાડ્યું મસમોટું ગાબડું

ઓવૈસીની પાર્ટીએ 5 સીટો જીતીને મહાગઠબંધનના વોટબેંકમાં મસમોટું ગાબડું પાડીને તેમની જીતમાં મોટો રોડો નાખી દીધો. જેના કારણે તેજસ્વી યાદવ શાઈનિંગ સ્ટાર બનવા છતાં મુખ્યમંત્રી બનવાથી  છેટે રહી ગયા. 

Nov 11, 2020, 10:51 AM IST

Bihar Election Results: તેજસ્વી ચમક્યા...પણ મહાગઠબંધન ઊંધા માથે પછડાયું, આ રહ્યા હારના 5 મોટા કારણ

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ વખતે ચૂંટણી અનેક રીતે ખુબ ખાસ રહી. નીતિશકુમારની વાપસીથી લઈને તેજસ્વી યાદવના નેતૃત્વ સુધી આ ચૂંટણી યાદ રખાશે. સવાલ એ ઉઠે છે કે તેજસ્વીનો સિતારો આટલો બધો ચમક્યો તો પણ મહાગઠબંધનના હાથમાં સત્તાનો પેંડો કેમ ન આવ્યો. આ રહ્યા કારણ....

Nov 11, 2020, 08:59 AM IST

Bihar Result : 'મોદી મેજિક' એ તેજસ્વીનું સપનું રોળી નાખ્યું, આ રહ્યા NDA ની જીતના 5 કારણ 

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. એનડીએની જીતના સૌથી મોટા નાયક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા અને મોદી મેજિકે તેજસ્વી યાદવનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળી નાખ્યું. 

Nov 11, 2020, 08:28 AM IST

Bihar Election result: NDAની ભવ્ય જીત બાદ PM મોદીએ કહ્યું- 'બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો'

પીએમ મોદીએ કહ્યું કે, બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે.

Nov 11, 2020, 07:43 AM IST