pi

વડોદરાના કસ્ટોડિયલ ડેથ મુદ્દે હાઇકોર્ટના આદેશ બાદ PI-PSI સહિત 6 સામે ગુનો દાખલ

7 મહિના અગાઉ ચોરીની શંકામાં ઝડપાયેલા આધેડનું ફતેહગંજ પોલીસ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્કવોર્ડ 6 પોલીસ જવાનોએ માર મારતા મોત નિપજ્યું હતું. આ ચકચારી બનાવમાં હાઇકોર્ટનાં આદેશ અનુસાર તમામ 6 આરોપીઓ સામે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં હજી સુધી એક પણ આરોપી ઝડપાયો નથી. 

Jul 21, 2020, 05:58 PM IST

દાહોદના લીમડી પોલીસ દ્વારા સ્થાનિકોને માર માર્યાનો આક્ષેપ

દાહોદના લીમડી પોલીસ સ્ટેશનના પીઆઇએ સ્થાનિકોને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા પીઆઇ વિરુદ્ધ કાયદેસની કાર્યવાહી કરવાની માગ સાથે હોબાળો કર્યો હતો. જેને લઇને લીમડી પોલીસ મથકે પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

Jun 16, 2020, 05:05 PM IST

ગુજરાતમાં PIની પરીક્ષાને લાગ્યું Coronaનું ગ્રહણ, ખાસ સમાચાર જાણવા કરો ક્લિક

આ પહેલાં પરીક્ષા 29 માર્ચે લેવાનું પ્લાનિંગ હતું પણ લોકડાઉનના પગલે આ સમયે પણ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

Apr 10, 2020, 05:16 PM IST

પોલીસને સ્થાનિકોના મનોરંજન માટે સિંગર બોલાવવાનું પડ્યું ભારે, વીડિયો વાયરલ થતા જ...

આ કાર્યક્રમમાં સ્થાનિકો ગરબા કરવા લાગતા શિસ્તભંગ બદલ બોપલ PI ને સસ્પેન્ડ કરાયા

Apr 6, 2020, 03:41 PM IST

ACB પી.આઇ ચાવડાની કૌભાંડની કલગીમાં વધારે એક પીંછુ ઉમેરાયું! જૂનાગઢમાં ફરિયાદ

તાજેતરમાં અમદાવાદમાંથી ૧૮ લાખની લાંચ લેતા ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા સામે લાંચ માંગવાની વધુ એક ફરિયાદ જૂનાગઢ એસીબીએ નોંધી તપાસ રાજકોટ એકમને સોપી છે. 

Dec 30, 2019, 10:05 PM IST
Arrested PI Of ACB Taking Bribe In Junagadh PT4M13S

જૂનાગઢમાં ACBના PI લાંચ લેતા ઝડપાયો

જૂનાગઢ ACBના ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતો. 18 લાખની લાંચ લેતા પીઆઈ ડીડી ચાવડા રંગે હાથ પકડાયા હતો. અમદાવાદ ACBએ છટકું ગોઠવ્યું હતું. ગૌશાળાના કેસમાં લાંચ માંગી હતી. અમદાવાદ ACBની ટીમે જૂનાગઢ જઈ સપાટો બોલાવ્યો હતો.

Dec 25, 2019, 11:50 AM IST

ભ્રષ્ટાચારીઓ સાવધાન! ACB એ 83 નવા PI સાથે સજ્જ બન્યું

ગુજરાત એસીબી વધુ સજ્જ થઇ ગઈ છે. લાંચિયા બાબુઓને પકડવા માટે એસીબીએ 83 પીઆઇને ખાસ ટ્રેંનીંગ આપી ફિલ્ડમાં મુક્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પહેલી વાર સંપૂર્ણ મહેકમ પુરી કરવામાં આવી છે તો આ સ્પેશિયલ 83 પીઆઇ ની ટિમ કઈ રીતે લાંચિયા બાબુઓ પર બાઝ નજર રાખશે. છેલા ઘણા વર્ષોથી ગુજરાત એસીબીમાં પીઆઇની અછત હતી. 

Nov 16, 2019, 12:15 AM IST

બનાસકાંઠા એસપીના ચાર્જમાં રહેલા DYSP અજિત રાજીયાણ સામે કોર્ટમાં અરજી કરાઇ

થરાદ DYSP અને બનાસકાંઠાના ઇન્ચાર્જ SP સહિત અન્ય 5 પોલીસ કર્મીઓ સામે થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. નાનામેસરા ગામના માવજીભાઈ દરજી નામના વ્યક્તિએ થરાદ DYSP સહિત થરાદ પોલીસ સ્ટેશનના PI તથા બે PSO અને એક કોન્સ્ટેબલ વિરુદ્ધ થરાદ કોર્ટમાં અરજી કરવામાં આવી છે 

Sep 11, 2019, 07:07 PM IST

અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ

નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.

Jul 23, 2019, 08:44 PM IST
Surat Custodial Death Case: PI Still on Run PT1M56S

સુરત કસ્ટોડિયલ ડેથ મામલો: એક સપ્તાહ બાદ પણ PI વિશે કોઇ જાણ નહીં

સુરતઃ ખટોદરા કસ્ટોડિયલ ડેથનો મામલો, સિવિલ હોસ્પિટલના CCTV ફૂટેજ અને દસ્તાવેજી પુરાવા લેવાયા. ત્રણ હોમગાર્ડને તપાસ અધિકારીથી દૂર રખાયા.

Jun 9, 2019, 09:20 AM IST
Surat Custodial Death Case: Family accept Dead Body PT3M

ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલો: અંતે પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો

પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતદેહને લઈ જવાયો. મૃતકનો ભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો,મૃતકના ભાઈને મળ્યા વચગાળાના જામીન.

Jun 4, 2019, 04:30 PM IST
Surat Custodial Death Case: Family Denies Taking Dead Body PT5M55S

સુરત કસ્ટોડિયલ ડેથ મામલો: પરિવારજનોએ મૃતદેહનો કબજો લેવા કર્યો ઇન્કાર

સુરત કસ્ટોડિયલ ડેથ મામલો: પરિવારજનોએ મૃતદેહનો કબજો લેવા ઇન્કાર કર્યો. પરિવારજનોએ પોલીસે શું કાર્યવાહી કરી તેની માહિતી આપવા કરી માંગણી.

Jun 4, 2019, 03:20 PM IST
Surat: Accused Officers on Run PT7M19S

સુરત ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલો: ફરાર પોલીસકર્મીને પકડવાનો રાજ્યની પોલીસને આદેશ

સુરત ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે પીઆઈ ખીલેરીના વતનમાં તપાસ કરવામાં આવી,તમામ ફરાર પોલીસકર્મી સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

Jun 4, 2019, 01:10 PM IST
Surat Costodial Death: Omprakash Family Accept Deadbody PT8M11S

સુરત કસ્ટોડિયલ ડેથ: ઓમપ્રકાશના પરિવાર આજે તેનો મૃતદેહ સ્વીકારશે

ઓમપ્રકાશના પરિવાર આજે તેનો મૃતદેહ સ્વીકારશે. આ સમગ્ર મામલે ઓમપ્રકાશના પરિવારજનો આજે તેનો મૃતદેહ સ્વીકારશે. તેનો પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓમપ્રકાશનો મૃતદેહ રાખવામા આવ્યો છે. તેના મોત બાદ ફોરેન્સિક પોર્સ્ટમોર્ટમ કરાયું હતું. ગત મોડી રાત્રે તેના પરિવારજનો સુરત પહોંચ્યા હતા.

Jun 4, 2019, 11:20 AM IST

સુરત: ખડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યા મામલે પોલીસ કમીશનર એક્શનમાં

આરોપી ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીની હત્યા મામલે સુરત પોલીસ કમીશ્નર સતીષ શર્મા દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત પોલીસ કમીશ્વર દ્વારા આદેશ આપાવામાં આવ્યો છે, કે પોલીસ સ્ટેશનમાં LIBના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં નોકરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 

Jun 3, 2019, 09:32 PM IST

VS યુવતીઓના અદલા-બદલીનો મામલો: બંન્ને પરિવારે ફરિયાદ નોધાવી મૃતદેહ સ્વિકાર્યા

વીએસ હોસ્પિટલમાં યુવતીઓના મૃતદેહ અદલા-બદલીનો મામલે મિત્તલના પિતાએ ફરિયાદ નોધાવી છે. અને તેમણે કહ્યું કે, હવે અમે મિત્તલનો મૃતદેહ સ્વિકારી વતનમાં જઇને અંતિમ સંસ્કાર કરીશુ. જ્યારે નસરીનના પરિવારે પણ તેનો મૃતદેહ સ્વિકારીને અંતિમ ક્રિયા કરવાની પ્રક્રિયા કરી છે. 

May 11, 2019, 08:15 PM IST

VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, સર્વન્ટની ભૂલના કારણે બદલાયો મૃતદેહ

શહેરની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓના મૃતદેહની અદલાબદલી થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે પ્રાથમિક તબ્બકે હોસ્પિટલના એક સર્વન્ટ અશ્વિન વાઘેલાનું નામ સામે આવ્યું છે.

May 11, 2019, 02:59 PM IST

VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, પેનલ ડોક્ટર દ્વારા ફરી કરવામાં આવશે PM

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં બે મહિલાઓની લાશની અદલા-બદલી થઇ જતા તંત્રની બેદરકારીને લઇ દાણીલીમડાના પીઆઇ એચ.એસ.ચાવડાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આજે બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પીએમ કરવામાં આવશે.

May 11, 2019, 10:12 AM IST

લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાનું કૌભાંડ, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

લકઝરી બસના ચેસિસ-એન્જિન નંબર બદલવાના રાજ્યવ્યાપી રેકેટનો પર્દોફાશ કરવા બદલે રૂપિયા 31 લાખનો વહીવટ કરનાર પીઆઇ એન.ડી.ચૌધરી સહિત ચાર વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

Apr 6, 2019, 03:18 PM IST

આ શહેરના પોલીસ અધિકારીઓને હવે મળશે વિકલી ઓફ, કમીશનરે કરી જાહેરાત

સામાન્ય રીતે સરકારી નોકરી અંગે લોકોના મનમાં એક પ્રકારની ગ્રંથી બંધાયેલી હોય છે. સરકારી નોકરી એટલે શનિ-રવિ રજા અને ઓફિસ ટાઇમની સવારે 10થી સાંજના 7 સુધીની નોકરી, પરંતુ પોલીસની નોકરીમાં કોઇપણ પ્રકારની રજા કે વીકઓફ હોતા નથી. માટે જ સુરતના ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ માટે ઔતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સુરત પોલીસ કમીશ્નર શતીશ શર્માએ પોલીસ અધિકારીઓને વિક ઓફ આપની જાહેરાત કરી છે. 

Jan 8, 2019, 06:46 PM IST