Skin Cancer Warning Signs: ખીલની સમસ્યા ઘણા યુવક-યુવતીઓને હોય છે. જો કે ચહેરા પર થતા દરેક પ્રકારના દાણા ખીલ નથી હોતા. ઘણીવાર ચહેરા પર દેખાતા અને ખીલ જેવા લાગતા દાણા સ્કિન કેન્સરનું શરુઆતી લક્ષણ પણ હોય છે. લોકો તેને ખીલ સમજી ઈગ્નોર કરી દે છે અને પછી કેન્સર વધી જતા હાલત ખરાબ થઈ જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ચહેરા પર થતા કેવા ખીલ સ્કિન કેન્સરનું લક્ષણ હોય શકે છે.
Skin Care Tips: એકવાર ચહેરા પર એક્ને અને ખીલ થઈ જાય તો તે ઝડપથી મટતા નથી અને મટી પણ જાય તો તેના નિશાન રહી જાય છે. આ નિશાન અને સ્કિન પર દેખાતા અન્ય ડાઘને દુર કરવાનો રામબાણ ઈલાજ આજે તમને જણાવીએ. આ ટીપ્સ ફોલો કરશો તો તમારી સ્કિન એકદમ સાફ દેખાશે.
Neem oil in Navel Benefits: નાભિમાં તેલ નાખવું ફાયદાકારક છે. આજે તમને જણાવીએ ત્વચાની સમસ્યા જેમકે ખીલ, ફોલ્લીઓથી છુટકારો મેળવવો હોય તો નાભિમાં કયું તેલ નાખવું જોઈએ. આ તેલ નાખવાથી સ્કિન પ્રોબ્લેમ ઝડપથી દુર થઈ શકે છે.
Skin Care Tips: લીમડાના પાનની પેસ્ટ બનાવી તેમાં આ વસ્તુ ઉમેરીને નિયમિત સ્કિન પર લગાડો. આ ફેસપેક સ્કિનની સુંદરતા વધારે છે. સાથે જ ખીલ, ડાર્ક સ્પોટ જેવી તકલીફોને દુર કરે છે.
Neem Face Pack for Pimple Free Skin: ઉનાળામાં ત્વચાને ઠંડક મળે, ખીલ પણ મટે અને ચહેરા પર ગ્લો પણ દેખાય તેવી ઈચ્છા હોય તો આ લીલા પાનની પેસ્ટ બનાવી રાતના સમયે ચહેરા પર અપ્લાય કરો. આ પેસ્ટ લગાડવાની શરુઆત કરશો એટલે થોડા જ દિવસોમાં સ્કિન પર ચમક દેખાવા લાગશે.
How to Get Rid of Pimple: ચહેરા પર વારંવાર થતા જીદ્દી ખીલને કાયમ માટે દુર કરી દેવા છે ? તો આજે તમને ખીલ મટાડવાનો એકદમ સસ્તો ઉપાય જણાવીએ. આ ઉપાયની મદદથી સ્કિન હેલ્ધી પણ રહેશે.
પિમ્પલ્સ જે ઘણીવાર ત્વચા પર સોજા, લાલાશ અને પિમ્પલ્સના રૂપમાં દેખાય છે તે આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા મુખ્યત્વે તૈલી ત્વચા પર થાય છે, પરંતુ કેટલીકવાર અન્ય પ્રકારની ત્વચા પર પણ દેખાઈ શકે છે. પિમ્પલ્સ ઘણી બધી બાબતોને કારણે થઈ શકે છે.
Pimple Home Remedy: ગ્રીન ટીની મદદથી ઓઈલી સ્કીનની સમસ્યાથી પણ મુક્તિ મળે છે અને વારંવાર થતાં ખીલથી પણ કાયમી મુક્તિ મળે છે. ગ્રીન ટીનો આ રીતે ઉપયોગ કરશો તો ત્વચા પર ચમક જોવા મળશે. તો ચાલો સૌથી પહેલા જાણીએ ગ્રીન ટીથી ત્વચાને કેટલા ફાયદા થાય છે અને ગ્રીન ટીનો ફેસપેક કેવી રીતે બનાવી શકાય.
Pimple: આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાઈને તમે ઘણા બધા ફાયદા મેળવી શકો છો. પહેલો ફાયદો કે આ ફળ ઠંડી તાસીરના હોય છે જેના કારણે શરીરને ઠંડક મળે છે, આ ફળ ખાવાથી બીજો ફાયદો એ છે કે તેનાથી આંતરડાની સફાઈ થઈ જાય છે. અને ચોથો ફાયદો એ છે કે તેનાથી ઉનાળામાં ડીહાઇડ્રેશન થતું નથી.
permanent solution: જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે.
Skin Care: ખીલને દૂર કરવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટને બદલે તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવી શકો છો. આજે તમને એવા પાંચ ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીએ જેને કરવાથી તમે ખીલથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ખીલથી તુરંત મુક્તિ કેવી રીતે મેળવી શકાય અને તે પણ કોઈ પણ જાતના ખર્ચ વિના.
Skin Care: ત્વચાની સુંદરતા પર આપણી લાઈફ સ્ટાઈલ અને આહાર પણ અસર કરે છે. સાથે જ વાતાવરણમાં થતા ફેરફાર પણ ત્વચાને અસર કરે છે. આવી સ્થિતિમાં ત્વચાને સુંદર અને દમકતી રાખવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કામ આવે છે. આ ઘરગથ્થુ ઉપચારની મદદથી ત્વચાની સંભાળ લેવાથી ગરમીના કારણે થતી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.
Side Effects Of Pimple Popping: ઘણી યુવતીઓને માસિક સમયે પણ ચહેરા પર નાના ખીલ દેખાવા લાગે છે. જ્યારે આ રીતે અચાનક ખીલ થઈ જાય તો યુવતીઓ ઘણીવાર તેને દબાવીને ફોડી નાખે છે. તેમનું માનવું હોય છે કે ખીલમાંથી પરુ બહાર કાઢી નાખવામાં આવે તો તેનાથી ખીલ પણ બેસી જાય છે. પરંતુ આ રીતે ખીલ ફોડવા ખતરનાક સાબિત થઈ શકે છે.
Home Remedies For Pimple: ઘણી વખત એવું થાય કે માસિકનો સમય નજીક હોય ત્યારે અચાનક ચહેરા પર ખીલ દેખાવા લાગે. આવા સમયે જ્યારે કોઈ ફંક્શન કે પાર્ટીમાં જવાનું થાય ત્યારે ચિંતામાં પડી જવાય છે કે ખીલનું શું કરવું ? આ સમસ્યાથી મુક્તિ અપાવે તેવી જોરદાર ટીપ્સ આજે તમને જણાવીએ.
permanent solution: જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે.