pixel 6

iphone 13 ને પણ ટક્કર મારે એવો જાલિમ ફોન લઈને આવ્યું Google! જોઈને તમે પણ કહેશો કે આ ફોન છે કે, જાદુની છડી!

Google એ પોતાના ઈવેન્ટમાં Pixel 6 અને Pixel 6 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા. Pixel 6માં ગૂગલે બનાવેલી Tensor ચીપસેટ આપવામાં આવી છે. ગૂગલે કહ્યું છે કે Tensor ચીપસેટ AI(આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ)ને ઈમ્પ્રુવ કરશે. આ સિવાય આ ફોનની સિક્યોરિટીને પણ વધારશે. Google Pixel 6માં ડિસ્ટિંક્ટ કેમેરા બાર આપવામાં આવ્યું છે. આમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે આપવામાં આવી છે. જે એન્ડ્રોઈડ 12 પર કામ કરે છે. કંપનીએ કહ્યું છે કે સેફ્ટી અને સિક્યોરિટીને ધ્યાને રાખી ફોનને ડિઝાઈન કરવામાં આવ્યો છે.

Oct 20, 2021, 03:50 PM IST

Google હવે વેચશે 'ચિપ્સ', સાથે પેકેટ પર તમને આપી રહ્યું પોતાનું નામ છપાવવાની તક

જાણિતિ ટેક ફર્મ Google જલદી જ આગામે ફ્લેગશિપ ફોન Pixel 6 લોન્ચ કરશે. Pixel 6 ના ફોટા પહેલાં જ સામે આવી ચૂક્યા છે. પરંતુ શું તમને ખબર છે કે હવે કંપની Google ઓરિજનલ ચિપ્સ પણ વેચી રહી છે? જોકે ગૂગલે પહેલીવાર સ્માર્ટફોન ચિપસેટ રજૂ કર્યો છે.

Sep 16, 2021, 11:59 PM IST