posters

આયેશાના પતિ અંગે અમદાવાદના અનેક વિસ્તારોમાં પોસ્ટર, પિતાએ કહ્યું કરોડો રૂપિયા છતા પણ માફી નહી

આઇશા નામની યુવતીએ કરેલા આપઘાતના કેસમાં હવે નવો ખુલાસો થયો છે. આઇશા દ્વારા આપઘાત અગાઉ આરિફ સાથે વાત કરવામાં આવી હતી. આઇશાને સામાન્ય વાતો શરૂ કરી હતી પણ આરીફ વારંવાર વટવામાં નોંધાવેલી ફરિયાદ પાછી લેવા માટે દબાણ કરી ત્રાસ આપતો હતો. જેને લઇ જવાની મનાઇ કરતો રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ આરીફને શોધવા માટે રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચી ચુકી છે. જો કે આયેશાના વાયરલ થયેલા વીડિયો બાદ આરીફ ભાગી છુટ્યો હોવાનું સામે આવ્યું છે. 

Mar 1, 2021, 09:00 PM IST

SCનો રાજ્યોને આદેશ, કોરોના સંક્રમિતોના ઘરની બહાર નહીં લગાવી શકાય પોસ્ટર 

કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોને મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ રાજ્ય કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર કોરોના પોસ્ટર લગાવી શકશે નહીં. 

Dec 9, 2020, 11:29 AM IST

અમદાવાદ: શ્રમિકોને લઇ જતી એસટી બસ પર 'હમ વાપસ આએગે'ના સૂત્ર સાથે લાગ્યા પોસ્ટર

કોરોના વાયરસને લઇને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. ત્યારે શ્રમિકોને તેમના વતન મોકલવાના મામલે એસટી બસો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે

May 22, 2020, 05:56 PM IST
posters on migrant workers buses PT1M32S

શ્રમિકોની બસો પર 'હમ વાપસ આએંગે'ના પોસ્ટર

posters on migrant workers buses watch video for more details.

May 22, 2020, 03:55 PM IST
Missing Gautam Gambhir Poster In Delhi PT1M29S

દિલ્હીમાં લાગ્યા ‘લાપતા ગૌતમ ગંભીરનાં’ પોસ્ટર

દિલ્હીમાં લાગ્યા ‘લાપતા ગૌતમ ગંભીરનાં’ પોસ્ટર

Nov 17, 2019, 12:40 PM IST

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેના વિરોધમાં બજરંગ દળે લગાવ્યા લવ જેહાદના પોસ્ટર

બજરંગ દળનું કહેવું છે આ પોસ્ટરોના માધ્યમથી યુવાનોને એક સાથે સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રથમ લવ જેહાદના ખતરાનો ખ્યાલ આવે અને બીજો વેલેન્ટાઈન ડેની ઉજવણી ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.

Feb 12, 2018, 10:54 PM IST

અમદાવાદમાં લવ જેહાદ અને વેલેન્ટાઈનના વિરોધમાં લાગ્યા પોસ્ટર

 ગુજરાત યુનિવર્સિટી અને એએમટીએસના બસ સ્ટોપ પર પોસ્ટરો લગાવીને વિરોધ કરવામાં આવ્યો છે.

Feb 10, 2018, 11:28 AM IST