SCનો રાજ્યોને આદેશ, કોરોના સંક્રમિતોના ઘરની બહાર નહીં લગાવી શકાય પોસ્ટર
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોને મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ રાજ્ય કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર કોરોના પોસ્ટર લગાવી શકશે નહીં.
Supreme Court says that affixing posters by State Government authorities outside the homes of #COVID19 patients, divulging their identities, is not required unless there is a direction from a competent authority. pic.twitter.com/gcFYBsesgV
— ANI (@ANI) December 9, 2020
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં પોસ્ટર લગાવવા સંબંધિત એવી કોઈ પણ વાત કહેવામાં આવી નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીનો આદેશ હશે તો જ ઘરની બહાર પોસ્ટર લગાવી શકાશે.
વધુ વિગતો થોડીવારમાં....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે