हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
property investment
Property investment News
Business News
ફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડ પ્રોપર્ટી શું છે, કઈ ખરીદવી સૌથી વધુ સારી? તમે પણ જાણી લો
ફ્રીહોલ્ડ અને લીઝહોલ્ડ પ્રોપર્ટીમાં મોટું અંતર હોય છે. સૌથી મોટો તફાવત માલિકી હકને લઈને હોય છે, તેથી પ્રોપર્ટી ખરીદતા પહેલા આ બંને વચ્ચેનું અંતર સમજવું જરૂરી છે.
Nov 11,2024, 18:14 PM IST
new rule
બિલ્ડરો નહી કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા,સરકાર લઈ શકે છે આ નિર્ણય
મકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી. જો ઘર ખરીદનારાઓને કોઈ સમસ્યાને કારણે તેમનો ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેમને આર્થિક નુકસાન ન થવું જોઈએ.
Oct 12,2024, 17:45 PM IST
Ahmedabad
અમદાવાદીઓને રસ પડે તેવા સમાચાર, રિવરફ્રન્ટના નવા પ્રોજેક્ટ અંગે આવ્યા મોટા અપડેટ
Ahmedabad Riverfront : અમદાવાદ રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ હાઈરાઈઝ ઈમારતો બનવાની છે, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બે પ્લોટની જાહેર હરાજી માટે બેઝ પ્રાઇઝ જાહેર કરાઈ
Sep 14,2024, 11:21 AM IST
Ahmedabad
અમદાવાદની આ જગ્યાના કરોડોમાં ઉંચકાશે પ્રોપર્ટીના ભાવ, આવી રહ્યો છે મેગા ફૂડ પાર્ક
Ahmedabad Property Market : વાઈબ્રન્ટ ગુજરાતને કારણે હવે વિદેશી રોકાણકારોના મોઢે એક જ નામ છે, ગુજરાત. રાજ્ય હવે દેશવિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં દુબઈના પ્રેસિડન્ટની હાજરી ખૂબ જ મહત્વની બની રહી. યુએઈએ એ પણ ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી હતી. UAE એ જાહેરાત કરી હતી કે, ત્યાંની કંપની દેશનો સૌથી મોટો મોલ ગુજરાતમાં બનાવશે. આ એક શોપિંગ મોલ હશે, જે અમદાવાદમાં બનાવવામાં આવશે. ત્યારે UAE એ અમદાવાદમાં વધુ એક મોટા રોકાણની જાહેરાત કરી છે. UAE અમદાવાદમાં મેગા ફૂડ પાર્ક બનાવશે. ગઈકાલે આ અંગે એમઓયુ કરવામા આવ્યા છે.
Sep 10,2024, 12:41 PM IST
Patan news
ભાવનગર બાદ ગુજરાતના આ શહેરમાં લાગુ થઈ શકે છે અશાંતધારો, પ્રોપર્ટી ખરીદતા વિચારજો
પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 9માં આવેલી સાગોટાની શેરી, રાજકાવાડો, બુકડી, ટાંક વાડો, નિશાળની પોળ, મલાતનો પાડો, લોટેશ્વર, ચાચરિયું, બળીયાપાડો અને લખિયાર વાડો જેવા મહોલ્લા અને પોળોમાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી છે. આ વિસ્તારોમાં વિધર્મીઓ ઊંચા ભાવે મકાનો વેચાણ લઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિક બહૂમતિવાળો સમાજ ટૂંકા સમયમાં લઘુમતિમાં આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
Feb 29,2024, 20:09 PM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો