punjab politics

Punjab: કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, નવી પાર્ટી 'પંજાબ લોક કોંગ્રેસ'ની કરી જાહેરાત

કોંગ્રેસમાંથી નારાજ થયેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે તેમણે પંજાબમાં પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. 

Nov 2, 2021, 05:43 PM IST

શું કોંગ્રેસમાં વાપસી કરશે કેપ્ટન? અટકળો પર અમરિંદર સિંહે આપ્યો સ્પષ્ટ જવાબ

કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે પૂર્વ મુખ્યમંત્રીના ટ્વિટર પર નિવેદન જાહેર કર્યુ. આ નિવેદનમાં કેપ્ટને કહ્યુ કે, તે કોંગ્રેસમાં રહેશે નહીં અને જલદી પોતાની પાર્ટી બનાવશે. 

Oct 30, 2021, 07:57 PM IST

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે યથાવત રહેશે સિદ્ધુ, હાઈકમાન્ડને મળ્યા બાદ વલણ નરમ પડ્યું

કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ વારતે સ્પષ્ટ કરી દીધુ છે કે સિદ્ધુ જ પાર્ટી અધ્યક્ષ હશે. આ મુલાકાત બાદ સિદ્ધુએ કહ્યુ કે તેમને પાર્ટીનો દરેક નિર્ણય મંજૂર હશે. 

Oct 14, 2021, 09:57 PM IST

પંજાબમાં ચાલુ છે પોલિટિકલ થ્રિલર! અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબના રાજકીય ઘટનાક્રમ વચ્ચે મોટા સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  (Amit Shah) સાથે મુલાકાત કરી.

Sep 29, 2021, 06:41 PM IST

પંજાબમાં રાજકીય ભૂકંપઃ રાજીનામા બાદ નવી રણનીતિ બનાવી રહ્યા છે સિદ્ધુ, ચન્નીએ બોલાવી કેબિનેટની બેઠક

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ અત્યાર સુધી પંજાબ કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામુ આપ્યું છે. તેમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાની સાથે-સાથે મોહમ્મદ મુસ્તફા, સુખવિંદર સિંહ ડૈની અને કુલજીત સિંહ નાગરનું નામ મુખ્ય છે. 

Sep 28, 2021, 10:10 PM IST

Amit Shah ને મળી શકે અમરિંદર સિંહ, પંજાબના રાજકારણમાં કંઇક મોટું થવાની સંભાવના

પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) આજે (28 સપ્ટેમ્બર) દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહે પહેલાં તેમના વફાદારા અને કોંગ્રેસી નેતા (Congress Leaders) દિલ્હીમાં મળી ચૂક્યા છે.

Sep 28, 2021, 02:31 PM IST

હરીશ રાવતની સ્પષ્ટ વાત, કહ્યુ- કેપ્ટન અમરિંદર સિંહ શપથ ગ્રહણમાં આવે કે નહીં તેમની મરજી

પંજાબના નવા મુખ્યમંત્રી (Punjabs New Chief Minister) તરીકે ચરણજીત સિંહ ચન્ની સોમવારે શપથ લેવાના છે. 
 

Sep 19, 2021, 10:30 PM IST

Punjab Politics: રાજીનામું આપીને ભડક્યા કેપ્ટન અમરિંદર, કહ્યું-પાકિસ્તાન અને ઇમરાન સાથે છે સિદ્ધૂ

પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઉથલપાથલ બાદ સીએમ પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહ (Capt. Amarinder Singh) એ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) પર નિશાન સાધ્યું છે. કેપ્ટને કહ્યું કે સિદ્ધૂ પાકિસ્તાન અને બાજવા (પાકિસ્તાને આર્મી ચીફ) સાથે છે.

Sep 18, 2021, 09:14 PM IST