close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

rabri devi

તેજપ્રતાપ યાદવના બાઉન્સર્સની ગુંડાગીરીઃ રિપોર્ટર પર ગાડી ચડાવી, પછી ઢોર માર માર્યો

RJDના નેતા તેજ પ્રતાપ યાદવની વોટ આપ્યા પછી મીડિયા કર્મચારીઓ પ્રતિક્રિયા લેવા માટે તેની પાસે પહોંચ્યા હતા, પરંતુ તેના પહેલા જ તેજ પ્રતાપના બાઉન્સર્સ રિપોર્ટર અને કેમેરા જોઈને ભડકી ગયા હતા 
 

May 19, 2019, 12:59 PM IST

રાબડી દેવીએ આ કોને ગણાવ્યાં 'જોકર'? કહ્યું 'ગજબના ગુજરાતી છે...બોમ્બ સહિત લોખંડ ચાવી ગયા'

લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણી મંચની સાથે સાથે ટ્વીટર ઉપર પણ જાણે યુદ્ધ છેડાઈ ગયું છે. આરજેડી નેતા રાબડી દેવી અને અભિનેતા પરેશ રાવલ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક જંગ જામ્યો.

May 3, 2019, 04:13 PM IST

લાલુ યાદવને મારવા માંગે છે ભાજપ: રાબડી દેવીનો ચોંકાવનારો આરોપ

કોર્ટ તરફથી સજા મેળવી ચુકેલા લાલુ પ્રસાદ યાદવ સ્વાસ્થયના કારણોથી રિમ્સમાં સારવાર કરાવી રહ્યા છે

Apr 20, 2019, 10:06 PM IST

JDU અને RJD વિલયનો પ્રસ્તાવ લઇને આવ્યા હતા પ્રશાંત કિશોર: રાબડી દેવીનો દાવો

રાબડી દેવીએ કહ્યું કે જો કિસોર, પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ પાસેના આ પ્રસ્તાવ મુદ્દે મુલાકાત કરવાનો ઇન્કાર કરે છે તો તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યા છે

Apr 12, 2019, 09:53 PM IST

મુલાયમના PM મોદી વિશેના નિવેદનથી રાજકીય ભૂકંપ, રાબડીદેવીએ આપ્યું આઘાતજનક નિવેદન 

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે બુધવારે લોકસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે લોકસભા સમાપન ભાષણ દરમિયાન પીએમ મોદીના ખુબ વખાણ કર્યાં. એટલું જ નહીં પીએમ મોદી દેશના ફરીથી વડાપ્રધાન બને તેવી શુભેચ્છાઓ પણ આપી.

Feb 14, 2019, 02:38 PM IST

IRCTC કૌભાંડ: લાલુ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ નિકળ્યું, 6 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ 

IRCTC હોટલ ટેન્ડર કૌભાંડ મામલે પટિયાલા હાઉસ કોર્ટે આજે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ જારી કર્યું છે. કોર્ટે લાલુને આગામી 6 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવાના આદેશ જારી કર્યા છે. જેના કારણે હવે તેમને પેશી માટે રાંચીથી દિલ્હી લાવવામાં આવશે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસે લાલુ પ્રસાદ યાદવની પેશી માટે પ્રોડક્શન વોરન્ટની માંગ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી છે. 

Aug 31, 2018, 11:37 AM IST

તેજપ્રતાપે ફરી આપી ધમકી- આટલા પ્રેશરમાં ન થાય કામ, છોડી દઈશ રાજનીતિ

આ પોસ્ટમાં લખેલા એક-એક શબ્દમાં તેજ પ્રતાપે પોતાના જ પરિવારને કઠઘરામાં લાવીને ઉભું રાખ્યું છે. રાજનીતિના જાણકાર આને લાલૂ પરિવારના વિઘટનની શરૂઆત ગણાવી રહ્યાં છે. 

 

Jul 2, 2018, 10:05 PM IST

કોર્ટનો નિર્ણય તેમની વિરુદ્ધ આવ્યો છે, પરંતુ અમે દેશ છોડીને ભાગશું નહિઃ રાબડી દેવી

દુમકા કોષાગર મામલે લાલૂ યાદવ સહિત 19 આરોપીઓની સજા પર 21 માર્ચે ચર્ચા અને 23 માર્ચે સજાની જાહેરાત થશે. 

 

Mar 19, 2018, 07:03 PM IST

ભાજપ કાર્યાલયમાં સમગ્ર દેશનાં આતંકવાદીઓ બેસે છે: રાબડી દેવી

પેટાચૂંટણીમાં અરસિયા લોકસભા સીટ પર રાષ્ટ્રીય જનતા દળની જીત બાદ ભારતીય જનતા પાર્ટી નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વિવાદિત ટીપ્પણી કરી છે

Mar 15, 2018, 08:28 PM IST