ભારતનો એક ક્રિકેટર એવો પણ છે જેની ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ખલ્લાસ થઈ ગઈ હતી. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર ગણાતો હતો. પરંતુ આ ધૂરંધરની ક્રિકેટ કરિયર ખરાબ રીતે તબાહ થઈ ગઈ.
Indian Cricket Team: ટીમ ઈન્ડિયાનો એક એવો ક્રિકેટર છે, જેનું ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર 6 ઈન્ટરનેશનલ મેચ રમ્યા બાદ જ ખતમ થઈ ગયું છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર માનવામાં આવતું હતું, પરંતુ આ ધુરંધર ખેલાડીની ક્રિકેટ કારકિર્દી ખરાબ રીતે બરબાદ થઈ ગઈ હતી. આ ક્રિકેટરને એક સમયે ટીમ ઈન્ડિયાનો આગામી અનિલ કુંબલે માનવામાં આવતો હતો.
ઇન્ટરનેટ પર તેમણે નાનકડી દીકરી અરીનની તસવીર શેયર કરી છે જેમાં તે જબરદસ્ત સ્ટાઇલિશ લાગી રહી છે. અરીનની આ તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ બની ગઈ છે