rajiv gauba

PM Modi નો સરકારી ઓફિસોને આદેશ, 31 ઓક્ટોબર સુધી તમામ પેન્ડીંગ ફાઇલ્સનો લાવે ઉકેલ

સરકારી કાર્યાલયોમાં આગામી મહિનાથી એક 'અનોખું' સ્વચ્છતા અભિયાન (Cleanliness Drive) ચલાવવામાં આવશે. ''અનોખું'' એટલા માટે છે કે  આ સાફ- સફાઇ પેન્ડિંગ, જૂની- વણજોઇતી ફાઇલોના ઉકેલ સાથે જોડાયેલી હશે.

Sep 27, 2021, 01:48 PM IST

ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ મિશન મોડમાં અમિત શાહ, રજાના દિવસે પહોંચ્યા ઓફિસ

ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહ મિશન મોડમાં કામ કરી રહ્યાં છે. 5 જૂન ઈદની રજા હોવા છતાં તેઓ મંત્રાલય પહોંચ્યા અને એક પછી એક બેઠક કરી રહ્યાં છે. આજે તેમની પહેલી બેઠક ગૃહ સચિવ રાજીવ ગૌબા અને જોઇન્ટ સેક્રેટરી સાથે યોજાઇ હતી.

Jun 5, 2019, 02:26 PM IST

સર્જીકલ સ્ટ્રાઇક? અજીત ડોભાલ અને ગૃહસચિવ વચ્ચે મીટિંગ બાદ વાતાવરણ ગરમાયું

પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે 4 જવાન શહીદ થયા સમગ્ર દેશમાં રોષની લાગણી

Jun 13, 2018, 06:12 PM IST