हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
ZIM
58/ 2
(16.4)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RCB vs MI
Rcb vs mi News
IPL 2024
બુમરાહ, કિશન અને સૂર્યાના વાવાઝોડામાં ઉડી ગઈ બેંગલુરૂ, મુંબઈની 7 વિકેટે જીત
IPL 2024: જસપ્રીત બુમરાહની પાંચ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સાત વિકેટે હરાવ્યું છે.
Apr 11,2024, 23:17 PM IST
ipl 2023
IPL 2023માં ઇલેક્ટ્રિશિયનના પુત્રએ બેટથી તબાહી મચાવી, ટીમ ઇન્ડિયાને મળ્યો નવો સ્ટાર
Team India Cricketer: IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પરંપરાને જાળવી રાખતા પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ તેના એક બેટરે વિસ્ફોટક ઈનિંગ રમીને દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
Apr 3,2023, 14:05 PM IST
ipl 2023
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર, જાણો મેચની તમામ વિગતો
RCB vs MI 2023: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB vs MI) વચ્ચે રમાનારી મેચને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બંને ટીમો વચ્ચેની આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે.
Apr 2,2023, 8:22 AM IST
RCB vs MI
મુંબઇની ટીમ માટે ખતરો સાબિત થશે આ ખેલાડી! રોહિતની સેનાએ રહેવું પડશે સાવધાન
IPL 2022 ખુબ જ શાનદાર અંદાજમાં રમાઈ રહી છે. દર્શકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. આજે (9 અપ્રિલ) મુંબઇ ઇન્ડિયન્સનો સામનો આરસીબી ટીમ સાથે થશે.
Apr 9,2022, 16:33 PM IST
royal challengers bangalore
RCB vs MI: હર્ષલ પટેલની હેટ્રિક, કોહલી સેનાનો 54 રને ધમાકેદાર વિજય
આખરે વિરાટ કોહલીની ટીમને યૂએઈની ધરતી પર જીત મળી છે. સાત મેચ હાર્યા બાદ મુંબઈને હરાવી બેંગલોરે શાનદાર વિજય મેળવ્યો છે.
Sep 26,2021, 23:27 PM IST
IPL 2021
IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિત-વિરાટ
શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે.
Apr 8,2021, 15:20 PM IST
RCB vs MI
IPL 2019: પ્રથમ જીતથી ઉત્સાહિત આરસીબી મુંબઈને તેના ઘરમાં ટક્કર આપવા ઉતરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 31માં મેચ વાનખેડે સ્ટિડયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે.
Apr 15,2019, 9:00 AM IST
આઇપીએલ 2019
મુંબઈ જીત્યું ખરું પણ છેલ્લા બોલે થયો મોટો વિવાદ, જાણવા કરો ક્લિક...
આઇપીએલ સિઝન 12ની સાતમી મેચમાં બેંગ્લુરુ અને મુંબઈ વચ્ચે થયેલી મેચમાં મુંબઈની 6 રને જીત થઈ હતી. આ મેચમાં છેલ્લો બોલ સૌથી વધારે ચર્ચાસ્પદ સાબિત થયો હતો. આ બોલને અમ્પાયરે નો બોલ ગણાવ્યો હતો. આ મામલે વિરાટ કોહલીએ જાહેરમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહી દીધું હતું કે આઇપીએલ કોઈ ક્લબ ક્રિકેટ નથી. આ વિવાદમાં મુંબઈના જસપ્રીત બુમરાહ તેમજ બેંગ્લુરુના એબી ડિવિલિયર્સનું શાનદાર પ્રદર્શન સંતાઈ ગયું હતું. આમાં બુમરાહને શ્રેષ્ઠ બોલિંગ માટે મેન ઓફ ધ મેચનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.
Mar 29,2019, 17:12 PM IST
Trending news
Central Govt
કરોડો પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર, વર્ષ 2024-25 માટે મળશે આટલા ટકા વ્યાજ
Pakistan Nuclear
ભારતના હુમલાથી પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને થયું નુકસાન? પાકનું પહેલું નિવેદન
supreme court
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહિલા સરકારી કર્મચારીઓ ખાસ જાણે, જાણો શું કહ્યું?
crime news
પરફ્યૂમના નામે પોર્ન વેચવાના કેસમાં મોટો ખુલાસો : આરોપી રોજના 25-30 હજાર કમાતા
Coronavirus
રસીની અસર ખતમ થઈ ગઈ કે નબળી પડી ઈમ્યુનિટી? આખરે ભારતમાં કેમ વધવા લાગ્યો કોરોના
health tips
શું ખરેખર AC માં સૂવાથી હાડકાં પડી જાય છે નબળા? જાણો શું છે સત્ય
Team India
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી ? અજિત અગરકરે ખોલ્યું મોટું રહસ્ય
Premanand Maharaj
Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું પતિએ પત્નીને કેવી રીતે રાખવી જોઈએ ખુશ
Ratna kalakar
સરકારે બેરોજગાર રત્ન કલાકારોને આપ્યું જીવનદાન, જાહેર કર્યું ખાસ રાહત પેકેજ
RCB vs SRH
પેટ કમિન્સ અને રજત પાટીદાર સામે BCCIની મોટી કાર્યવાહી, આ કારણોસર ફટકારી સજા