royal challengers bangalore

IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિતની સામે વિરાટ

શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. 

Apr 8, 2021, 03:20 PM IST

IPL 2021 પર આ દિગ્ગજની ભવિષ્યવાણી, કહ્યું- કોણ બનશે ચેમ્પિયન; CSK માટે ખરાબ સમાચાર

ઇન્ડિયન પ્રિમિયર લીગની (IPL 2021) 14 મી સિઝનની શરૂઆતમાં થોડા જ દિવસો બાકી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 9 એપ્રિલના મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને RCB વચ્ચે મેચથી થશે

Apr 2, 2021, 07:56 PM IST

Vijay Hazare Trophy : વિરાટ કોહલીની ટીમના યુવા ઓપનરે ફટકારી સતત ચોથી સદી, આઈપીએલ પહેલા દેખાડ્યું ફોર્મ

Vijay Hazare Trophy : 20 વર્ષીય બેટ્સમેન  દેવદત્ત પડિક્કલ વિજય હઝારે ટ્રોફીની હાલની સીઝનમાં 168.25ની એવરેજથી અત્યાર સુધી 6 મેચોમાં 673 રન ફટકારી ચુક્યો છે. આ દરમિયાન તેણે 4 સદી અને 2 અડધી સદી ફટકારી છે. 

Mar 8, 2021, 07:15 PM IST

IPL 2020 Playoff: આ ત્રણ ટીમોની પ્લેઓફ ટિકિટ તો પાક્કી, ચોથા સ્થાન માટે પાંચ ટીમો વચ્ચે જંગ

 ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં 39 મુકાબલા રમાઇ ચુક્યા છે. આ વર્ષે પ્લેઓફમાં પહોંચનારી ટીમોમાં ત્રણ નામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. 
 

Oct 22, 2020, 03:11 PM IST

KXIPvsRCB: ગેલ-રાહુલની અડધી સદી, રોમાંચક મેચમાં છેલ્લા બોલે જીત્યું પંજાબ

કિંગ્સ ઇલેવન પંજાબને આખરે પોતાની બીજી જીત મળી છે. પંજાબે આરસીબીને 8 વિકેટે પરાજય આપ્યો છે. 

Oct 15, 2020, 11:05 PM IST

RCB vs KXIP Playing xi: આજે કોહલીની વિરુદ્ધ ઉતરશે ક્રિસ ગેલ, આ છે બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે રમાનાર મુકાબલો રોમાંચક રહેવાની આશા છે. આજે કિંગ્સ ઇલેવન પંજાબનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થવાનો છે. 

Oct 15, 2020, 03:51 PM IST

IPL 2020: પ્રથમ ટાઇટલ પર કોહલીની નજર, જાણો RCBની તાકાત અને નબળાઈ

વિરાટની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે દર વર્ષે આશા રાખવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી ટીમ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. આ વર્ષે એરોન ફિન્ચ અને ક્રિસ મોરિસ આવવાથી ટીમ જરૂર મજબૂત થઈ છે. 

Sep 15, 2020, 03:32 PM IST

IPL 2020: વિરાટ કોહલીની આવી મસ્તી પહેલા ક્યારે જોઈ નહીં હોય, જુઓ આ રહ્યો VIDEO

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેદાનમાં તેના આક્રમક રમત અને વલણ માટે દુનિયામાં પ્રખ્યાત છે. પરંતુ એવા ઘણા પ્રસંગો પણ બન્યા છે જ્યારે વિરાટ કોહલી ક્રિકેટ પ્રેમીઓને ખૂબ રમૂજી રીતે પોતાનો અંદાજ લોકોને દેખાડે છે અથવા ઉજવણી કરતા જોવા મળ્યો હોય. આ આધારે હાલમાં કિંગ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરાટ તેની આઈપીએલ (IPL) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સાથે અનોખી રીતે મજાક કરતો જોવા મળી રહ્યો છે.

Sep 13, 2020, 10:30 PM IST

IPL 2020: રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે કરી પ્રેક્ટિસ, 5 મહિના બાદ મેદાન પર ઉતર્યો વિરાટ

આઈપીએલની 13મી સીઝન માટે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર શનિવારે પ્રેક્ટિસ માટે ઉતરી હતી. 
 

Aug 29, 2020, 05:57 PM IST

IPL 2019: RCB પર વિજય માલ્યાનો કટાક્ષ, કહ્યું- કાગળ પર મજબૂત ટીમ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ માલિક વિજય માલ્યાએ આઈપીએલમાં પોતાની જૂની ટીમના ખરાબ પ્રદર્શન પર કોમેન્ટ કરી છે. માલ્યાએ લખ્યું કે, બેંગલોરની ટીમ મજબૂત દેખાઈ છે પરંતુ દર વખતે માત્ર કાગળ પર મજબૂતી દેખાઈ છે. 

May 8, 2019, 03:17 PM IST

RCBvSRH: અંતિમ મેચ પહેલા વિરાટ-ડિવિલિયર્સનો ભાવુક મેસેજ વાયરલ

આ વીડિયોમાં એબીડી અને વિરાટ બંન્ને મળીને ફેન્સનો સમર્થન આપવા માટે આભાર માન્યો અને પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકવા માટે ચાહકોની માફી પણ માગી હતી. 

May 4, 2019, 04:09 PM IST

IPLમાં કોહલીની ટીમનો શરમજનક રેકોર્ડ, બની પ્રથમ ભારતીય ટી-20 ટીમ

દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આઈપીએલની એક મેચમાં દિલ્હી કેપિટલ્સના હાથે થયેલા પરાજયની સાથે કોહલીની ટીમ આરસીબીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. 

Apr 29, 2019, 03:46 PM IST

VIDEO: ડિવિલિયર્સે એક હાથે આ રીતે ફટકારી સિક્સર, બોલ પહોંચ્યો સ્ટેડિયમના છાપરે

ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં બેંગલુરૂની ટીમ પહેલાં છ મેચ હાર્યા બાદ જરૂર પ્લેઓફની દોડમાંથી થતી જોવા મળી. પરંતુ ટીમમાં જ્યારે વિરાટ કોહલી અને એબી ડિવિલયર્સ જેવા ખેલાડી હોય તો તેના પર સરળતાથી વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જશે. બુધવારે સીઝનની 42મી મેચ બેંગલુરૂનો પંજાબ વિરૂદ્ધ મુકાબલો હતો. આ મેચમાં એબી ડિવિલયર્સએ પોતાના 360 ડિગ્રીવાળું હુનર અલગ જ અંદાજમાં બતાવતાં એક અવિશ્વનીય સિક્સર ફટકારી.

Apr 25, 2019, 03:54 PM IST

VIDEO: ચાલુ મેચમાં ગાયબ થઇ ગયો દડો, Replay માં થયો ખુલાસો કે આખરે ક્યાં હતો દડો

ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બેંગલુરૂ અને પંજાબ વચ્ચેની મેચમાં દર્શકોને લઇને ભરપૂર રોમાંચ જોવા મળ્યો. આ મેચમાં વિરાટ ભલે લાંબી ઇનિંગ રમી ન શક્યો, પરંતુ એબી ડિ વિલિયર્સે પોતાની ટીમના ફેન્સને નિરાશ ન કર્યા અને પોતાના તોફાની ઇનિંગ રમી. આ દરમિયાન એક વિચિત્ર પરંતુ મજેદાર પળ ઇનિંગના બીજા સ્ટ્રેટજિક ટાઇમ આઉટ પછી આવી. ટાઇમ આઉટ બાદ બધા ખેલાડીઓ આશ્વર્યચકિત થઇ ગયા જ્યારે કોઇને ખબર ન હતી કે બોલ ક્યાં છે.

Apr 25, 2019, 10:53 AM IST

IPL 2019: દિલ્હીની વિરુદ્ધ ગ્રીન જર્સી પહેરીને ઉતરી કોહલી સેના, આ છે કારણ

વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આજે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમવા ઉતરી તો તે રેડ જર્સીમાં નહીં પરંતુ ગ્રીન જર્સીમાં જોવા મળી હતી. 

Apr 7, 2019, 05:47 PM IST

IPL 2019: ડિવિલિયર્સે પત્ની માટે શેર કર્યો ભાવુક મેસેજ, જાણો શું લખ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર ક્રિકેટર એબી ડિવિલિયર્સે પોતાની પત્ની માટે ઇંસ્ટાગ્રામ પર ખાસ મેસેજ લખ્યો છે. એબી ડિવિલિયર્સે જણાવ્યું કે, કઈ રીતે 2007 બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું છે. 
 

Mar 30, 2019, 06:51 PM IST

IPL 2019 : વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેનું એક જ લક્ષ્ય, આ મહારથી સાથે ઉતરશે મેદાને જંગમાં

આઇપીએલ 2019 (IPL 2019) સિઝન 12 નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વધુ એક મોટી ટક્કર થવાની છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓનું આ મેચને લઇને કોમન લક્ષ્ય છે. અગાઉની મેચમાં જીત મળી ન હોવાથી આ બંને ખેલાડીઓ જીતનું ખાતું ખોલવા મરણીયો જંગ ખેલશે.

Mar 28, 2019, 03:28 PM IST

IPL 2019: આઈપીએલની 12મી સિઝનના પ્રથમ 2 સપ્તાહનો કાર્યક્રમ જાહેર, ધોની-કોહલી વચ્ચે પ્રથમ જંગ

આઈપીએલના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શરૂઆતી બે સપ્તાહના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. 
 

Feb 19, 2019, 03:33 PM IST

IPL 2018: પંજાબ પર ચાલ્યું બેંગલુરૂનું બુલડોઝર, વિરાટ સેનાનો 10 વિકેટે વિજય

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ માત્ર 88 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  

May 14, 2018, 10:31 PM IST

IPL 2018: એબી ડિવિલિયર્સના 'વિરાટ' શો સામે દિલ્હી ફેલ, બેંગલોર 5 વિકેટે જીત્યું

આઈપીએલની 45મી મેચમાં રોયલ ચેલેજર્સ બેંગલોરે દિલ્હી ડેયરડેવિલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો છે.

 

May 12, 2018, 11:38 PM IST