हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sabarmati river
Sabarmati river News
Kavi village
ભક્તિનો સાગર છલકાયો! માછીમારોને દરિયામાથી મળ્યું અઢી ફૂટનુ શિવલિંગ, શિવ ભક્તો ઉમટ્યા
જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી રહ્યું છે. 12થી વધુ લોકોએ દોરડા વડે શિવલિંગને ઊંચકી બોટમાં કિનારે લઈ આવ્યા હતા. શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવભક્તોની ભીડ જામી હતી.
Feb 7,2024, 20:57 PM IST
breaking news
આ શહેર આકર્ષી રહ્યું છે પ્રવાસીઓ! 16 મહિનામાં 43 લાખ ફરી આવ્યા, તમે ગયા કે નહીં...
વર્ષો જુનું આપણું અમદાવાદ અને અત્યારના અમદાવાદમાં ઘણો ફરક આવી ગયો છે. સાબરમતી નદી કાંઠે વસેલું ગુજરાતનું હ્રદય કહેવાતું આ શહેર હવે પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષી રહ્યું છે. જે સાબરમતી નદીને પહેલા કોઈ જોવાનું પણ પસંદ કરતું નહતું, તે નદી પર હવે રોજ હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
Jan 3,2024, 16:30 PM IST
gujarat
જન્માષ્ટમીના પર્વે ડૂબવાથી 5ના કરૂણ મોત, છોટા ઉદેપુરમાં 2 અને સાબરમતી નદીમા 3 ડૂબ્યા
Mahesana News: મહેસાણાના વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં રાજપૂત પરિવારના 3 યુવક ડુબી જતાં મોત થયા છે, ત્રણેય યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Sep 7,2023, 17:43 PM IST
gujarat
Gujarat: અશોક ગહેલોતે દાવ ખેલ્યો તો મોદીનું હોમટાઉન તરસે મરશે, 5 જિલ્લાને થશે અસર
Sabarmati River Dam Row: ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં સાબરમતી અને સેઈ નદી પર નવા ડેમના નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા જણાવ્યું છે. વોરાએ કહ્યું છે કે મુખ્યમંત્રીએ આ મામલો કેન્દ્રમાં ઉઠાવવો જોઈએ.
Aug 11,2023, 15:44 PM IST
sabarmati river
અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણનો મામલો
The case of Sabarmati river pollution in Ahmedabad
Aug 2,2023, 20:00 PM IST
Ahmedabad
અમદાવાદ: સાબરમતી નદી બે કાંઠે થવાના આરે, ગાંધીનગરના સંત સરોવરમાંથી 14,000 ક્યુસેક પાણી છોડાયું...
Ahmedabad: Sabarmati River nears to Overflow
Aug 2,2023, 19:05 PM IST
Ahmedabad
આનંદો! હવે ફટાફટ બાબુ સોનાને લઈને માણો અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની મઝા, જાણો
જોકે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા માણવા માટે તમારે 1800થી 2000 રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. લંચના એક વ્યક્તિના 1800 રૂપિયા, જ્યારે ડિનરના પ્રતિ વ્યક્તિ 2000 નક્કી કરવામાં આવ્યા છે.
Jul 7,2023, 13:44 PM IST
Jal Yatra
ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળી, 108 કળશમાં જળ ભરાઈને જળાભિષેક કરાયો
Rathyatra 2023 : ભગવાન જગન્નાથની જળયાત્રા નીજ મંદિર પરત ફરી....108 કળશમાં સાબરમતી નદીમાંથી લવાયું પવિત્ર જળ...ભજન મંડળી, અખાડા, સંતો-મહંતો, ગજરાજ અને મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા....
Jun 4,2023, 12:10 PM IST
Ahmedabad
સાબરમતી નદી બની સ્યુસાઈડ પોઇન્ટ! માત્ર 5 કલાકમાં આ બ્રિજ પાસેથી 4 મૃતદેહ મળતા ખળભળાટ
અનેક લોકો જીવનથી થાકી-હારીને નદીનાં વહેતાં નીરમાં પડતું મૂકી મોતને વહાલું કરી રહ્યા છે. આજે સાબરમતી નદીમાં પાંચ અલગ અલગ બનાવમાં 4 મૃતદેહ મળી આવ્યા છે.
Apr 29,2023, 18:06 PM IST
sabarmati river
સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસી ગયો, સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત
અમદાવાદથી મહેસાણા જિલ્લાના આગલોડ ગામે પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા બે યુવકોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત થયા છે.
Apr 24,2023, 17:59 PM IST
sabarmati river
સાબરમતી નદીમાં કાયાકિંગની મજા માણવા જઈ રહ્યા છો તો સાવધાન! બેલેન્સ બગડતા યુવક નદીમાં પડ્યો...
Beware before Kayaking in Sabarmati river
Apr 6,2023, 17:15 PM IST
Ahmedabad
અમદાવાદીઓ એપ્રિલ મહિનાના અંત સુધીમાં સાબરમતી નદીમાં ક્રૂઝની મજા માણી શકશે
Amdavadis can enjoy Cruise facility at Sabarmati river from April
Mar 31,2023, 10:35 AM IST
Most Polluted River
સાબરમતી બની દેશની બીજી સૌથી અસ્વચ્છ નદી, હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતાં આપ્યો આ આદેશ
River pollution: હાઇકોર્ટની મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટીસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સાબરમતી નદીને દેશની બીજી સૌથી પ્રદૂષિત નદી બતાવનાર સીપીસીબીના રિપોર્ટને હાઇકોર્ટના રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.
Feb 18,2023, 11:31 AM IST
sabarmati river
અમદાવાદના બે ચહેરા : ચકચકિત રિવરફ્રન્ટ બાદ સાબરમતી નદીના પ્રદૂષણના દ્રશ્યો તો જુઓ...
Ahmedabad News : કોના પાપે સાબરમતી નદી બની રહી છે પ્રદૂષણનો પર્યાય?... નદીમાં બેરોકટોક ઠલવાતું કેમિકલયુક્ત, સિવરેજનું પાણી... AMC પણ ટ્રીટ કર્યા વિનાનું સિવરેજનું પાણી છોડે છે!... નદીના પાણીમાં જીવલેણ બેકટેરિયા સહિતની ગંદકીમાં વધારો જવાબદારી માટે એકબીજાને ખો આપતાં AMC-ઉદ્યોગો
Feb 4,2023, 9:51 AM IST
ahmedabad municipal corporation
સતત પ્રદૂષિત થઇ રહી છે સાબરમતી, નદીમાં ઠલવાઇ રહ્યાં છે કેમીકલના પાણી, તંત્રનું મૌન
ગુજરાત હાઇકોર્ટે આ વિષયની સુનાવણી દરમ્યાન સતત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ ઔદ્યોગિક એસોસીએશનને આડે હાથે લીધે રાખ્યા છે. પરંતુ સરકારી તંત્ર વિવિધ કામગીરીની આંટીઘૂંટી બતાવીને સતત પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
Jan 30,2023, 22:31 PM IST
sabarmati river
Gujarat : સાબરમતી નદીમાં સતત ઠલવાઈ રહ્યું છે ઝેરીલું પાણી
Gujarat: Poisonous water is continuously pouring into Sabarmati river
Jan 21,2023, 11:15 AM IST
Ahmedabad
અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને મંત્રી મુકેશ પટેલની તપાસ
Ahmedabad: Minister Mukesh Patel's inquiry due to pollution in Sabarmati river
Jan 12,2023, 17:05 PM IST
Ahmedabad
વિધર્મી યુવતી સાથે લગ્ન કરતા હિન્દુ યુવકને મળ્યુ મોત, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ
હિતેશના લગ્ન 10 માર્ચ 2022 ના રોજ અન્સારી આફરીનબાનુ સાથે થયા હતા. બંનેને પ્રેમ થતા પરિવારને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પરિવારને જાણ કરી હતી
Sep 5,2022, 22:33 PM IST
Narmada water
અમદાવાદીઓ સાવધાન! સાબરમતી નદી પાસેનાં નીચાણાવાળા વિસ્તારોને કરાયાં અલર્ટ
જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠામા ભારે વરસાદ પડવાને કારણે તેની અસર સાબરમતી નદીમાં જોવા મળી છે.
Aug 11,2022, 22:17 PM IST
Ahmedabad
ભાજપ અવસરની રાહ જોતી રહી, ને કોંગ્રેસે સાબરમતી નદી પર ફુટઓવર બ્રિજનુ ઉદઘાટન કરી દીધુ
અમદાવાદના સાબરમતી નદી પર શાનદાર ફુટઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ બન્યાને ચાર મહિના થવા છતાં સરકાર આ બ્રિજને ખુલ્લો મૂકવાનુ નામ નથી લેતી. એક તરફ ભાજપ સરકાર અવસરની રાહ જોઈ રહી, અને બીજી તરફ વિરોધ પક્ષના નેતાઓએ બ્રિજને ખુલ્લો મૂકી દીધો. વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે કાર્યકર્તાઓ સાથે મળીને ફુટઓવર બ્રિજનુ ઉદઘાટન કર્યું. ફુગ્ગાઓ લગાવીને રિબન કટ કરવામાં આવી હતી. શાનદાર રીતે બ્રિજની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આમ, કોંગ્રેસ એએમસીને એક લપડાક મારી છે.
Jul 19,2022, 11:27 AM IST
Trending news
Ahmedabad
અજીબ કિસ્સો!! ગ્રાહકે ઓર્ડર કરેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો, રેસ્ટોરન્ટે જ ગ્રાહક સામે
Aam Manorath
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
loksabha election
રૂપાલાએ જાહેરમાં માફી માંગી ક્ષત્રિયોને કરી વિનંતી, પોતાની ભૂલ સ્વીકારીને કહી આ વાત
Lok Sabha Election 2024
ચિંતા કે હારવાનો ડર! રૂપાલાએ ફરી માંગી માફી, 'ભૂલ મારી તો મોદી સાહેબનો વિરોધ કેમ?'
Ghee purity
તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ થઈ છે કે નહીં
Ambalal Patel
ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે
Kutch
કચ્છી કલાકારોની વર્ષોની તપસ્યા ફળી, અજરખ કળાને મળ્યું GI ટેગ
People Pleasing
દરેક વ્યક્તિને ખુશ કરવા જશો તો પોતે રહેશો દુ:ખી, આ 4 ટીપ્સ ફોલો કરી બદલી દો સ્વભાવ
accident
લિફ્ટથી સાવધાન, સુરતમાં લિફ્ટ પડતા 4 ના હાડકાં તૂટ્યા, જામનગરમાં ફસાયેલા સગીરનું મોત
Garlic Peels
કામની વસ્તુ છે લસણના ફોતરા, અસ્થમા સહિત 5 સ્વાસ્થ્ય સમસ્યામાં દવાની જેમ અસર કરે છે