Gujarat Titans Player: ભારતના ઉભરતા યુવા બેટ્સમેન અને ગુજરાત ટાઈટન્સના ક્રિકેટરનેને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. આવી ઈજાને સાજા થવામાં સામાન્ય રીતે 6થી 8 અઠવાડિયા લાગે છે.
India vs South Africa 2nd Test : ભારતની ટેસ્ટ ટીમમાં સતત તક મેળવનાર આ ખેલાડી હજુ સુધી પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નથી. ઇંગ્લેન્ડ પ્રવાસ પરના પોતાના ડેબ્યૂથી લઈને દક્ષિણ આફ્રિકા સામેની ચાલુ શ્રેણી સુધી તેણે છ ટેસ્ટ રમી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે માત્ર 87 રનની ઇનિંગ સિવાય, તેણે કંઈ ખાસ સિદ્ધિ મેળવી નથી. હવે તે ટીમમાંથી બહાર થઈ શકે છે.
દિલ્હીમાં બીજી ટેસ્ટ દરમિયાન સાઈ સુદર્શનને જમણી આંગળીમાં ઈજા થઈ હતી. સુદર્શનની જગ્યાએ દેવદત્ત પડિકલે મેદાનમાં ઉતર્યો હતો. આ મેચમાં સુદર્શને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું.
Sai Sudharsan: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતા મહિને બે મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતની મુલાકાતે આવી રહી છે. આવી સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ માટે એક ભારતીય બેટ્સમેને પસંદગી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.
IND vs ENG 4th Test: માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા હતા. ગૌતમ ગંભીરના મતે, તે વ્યક્તિગત સ્કોર કરતાં ભાગીદારીને વધુ પસંદ કરે છે અને આ ભાગીદારીમાં ત્રીજા નંબરના બેટ્સમેનની ભૂમિકાને મહત્વ આપે છે.
Ind vs Eng : માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પહેલા દિવસે સાઈ સુદર્શન થોડો નર્વસ દેખાતો હતો. કરુણ નાયરના સ્થાને ટીમમાં સામેલ થયેલા સુદર્શનની શરૂઆત ધીમી હતી. તેણે પહેલા 18 બોલમાં ફક્ત 3 રન બનાવ્યા. બ્રાયડન કાર્સેની ઓવરમાં રન લેવાની ઉતાવળમાં તે રન આઉટ થવાથી માંડ માંડ બચ્યો હતો.
IND vs ENG : ભારતને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર સારો બેટ્સમેન મળ્યો નથી. એક વિસ્ફોટક બેટ્સમેન છે જે ભારતીય ટેસ્ટ ટીમની આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો શ્રેષ્ઠ નંબર-3 બેટ્સમેન સાબિત થઈ શકે છે.
Shubman Gill Statement : ગુજરાત ટાઇટન્સને એલિમિનેટર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર્યા બાદ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે આ હારનું કારણ જણાવ્યું છે.
Unique Cricket Records : IPLને યુવાઓની લીગ કહેવામાં આવે છે, દર વર્ષે આ લીગમાંથી ઘણા અસાધારણ ખેલાડીઓ બહાર આવે છે. આ વખતે આ 23 વર્ષીય બેટ્સમેન વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, જેણે T20 ક્રિકેટમાં પોતાના નામે એક અનોખી સિદ્ધિ મેળવી છે.
IPL 2025 Orange Purple Cap : લખનઉ સુપર જાયન્ટ્સનો વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરન CSK સામે ફ્લોપ સાબિત થયો હતો, જેના કારણે હવે તેના પર ઓરેન્જ કેપ ગુમાવવાનો ખતરો છે. આ ભારતીય બેટ્સમેન ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે.
IND A vs ENG Lions Scorecard: કેપ્ટન અભિમન્યુ ઇશ્વરનનો સંભવિત રૂપથી કેરિયર બદલનાર મુકાબલામાં નિષ્ફળતાનો દૌર ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડ 'A' ટીમ શુક્રવારે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત બાદ ભારત 'A' સામે મોટી જીતથી છ વિકેટ દૂર છે. ભારતની 'A' ટીમ 490 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં સ્ટમ્પ આઉટ સુધી 159 રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું.
CSK vs GT, Final: હાર્દિક પંડ્યાના સુકાની ગુજરાત ટાઇટન્સ ટીમનો એક અનામી ખેલાડી સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગયો છે. ગુજરાત ટાઇટન્સના આ બેટ્સમેને IPL 2023ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાઈ રહેલી ફાઈનલમાં બેટ વડે એવી ધૂમ મચાવી દીધી કે કોઈએ વિચાર્યું પણ ન હતું. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓની તૈયારી કરીને આવી હતી.
IPL 2023: ગુજરાત ટાઈટન્સની ટીમે આઈપીએલની 16મી સીઝનમાં પોતાના વિજય રથને જારી રાખતા છ વિકેટથી મેચ પોતાના નામે કરી છે. જેમાં સાઈ સુદર્શને બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને આઇપીએલના 16 મુકાબલામાં 6 વિકેટે માત આપી. આ મુકાબલામાં ગુજરાત માટે શુભમન ગિલ અને રાહુલ તેવતિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન સદી ચૂકી ગયો. તેમણે 96 રનની ઇનિંગ રમી. જ્યારે રાહુલ અંતિમ એ બોલમાં સિક્સર ફટકારી ટીમને જીત અપાવી.