हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanitation
Sanitation News
Dhoraji Municipality
ધોરાજીમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો રોષે ભરાયા, ભગવાનને આપ્યું આવેદનપત્ર
ધોરાજીનો રામપરા વિસ્તાર છેલ્લા 50 વર્ષથી રોડ રસ્તા અને સફાઈ સહિતની સુવિધાઓ માટે મુશ્કેલી અનુભવી રહ્યો છે. આ વિસ્તારમાં 5 હજાર જેટલા લોકો રહે છે અને નગરપાલિકાને નિયમિત રીતે તમામ વેરો ભરે છે. પરંતુ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ જાતની રોડ અને રસ્તાની સુવિધાઓ આપવામાં આવી નહિ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
Feb 3,2022, 12:18 PM IST
Vadodara
વડોદરામાં તળાવો બન્યા ગંદકીનું ઘર, કોર્પોરેશને બ્યુટીફિકેશન પાછળ કર્યો 76 કરોડ
વડોદરા મહાનગર પાલિકાએ શહેરમાં આવેલા વિવિધ તળાવોના બ્યુટીફિકેશન માટે અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ હજુ સુધી તળાવોની સ્થિતિ સુધરી નથી.
Aug 30,2021, 13:05 PM IST
Ahmedabad
અમદાવાદ: “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ સાથે ગામે-ગામ સેનિટાઇઝ કરવા ફરે છે ટીમ
અમદાવાદ જિલ્લા પંચાયતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૭,૩૯,૭૬૩ ઘરોને છેલ્લા એક વર્ષમાં સેનિટાઇઝ કર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતે ગત વર્ષે ૩ મે ના રોજ એક સાથે ૪૬૪ ગામ સેનિટાઇઝ કરી કોરોના નિયંત્રણની પ્રભાવક રીત અમલમાં મુકી હતી
May 2,2021, 18:28 PM IST
Bhavnagar division
કોરોના વાયરસથી બચવા ભાવનગર ડિવિઝન દ્વારા તમામ ટ્રેન સ્વચ્છ કરવામાં આવી
પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝનની તમામ ટ્રેઇનોમાં રેલ્વે તંત્ર દ્વારા કોરોના વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી સાફસફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કર્મીઓ માસ્ક પહેરી ખુબજ સાવધાની પૂર્વક કેમિકલથી ટ્રેઇનના દરેક ભાગની સફાઈ કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા મહત્વના પગલાંઓ ભરાઈ રહ્યા છે, ભારતમાં પણ આ વાયરસે પગ પેસારો કરી દીધો છે ત્યારે તેની સંભવિત અસરોને રોકવા સાવધાની જરૂરી બની છે.
Mar 15,2020, 20:32 PM IST
somnath
પવિત્ર યાત્રાધામ સોમનાથ સ્વચ્છ આઇકોનીક પ્લેસ જાહેર થયું, જુઓ વિગત
સ્વચ્છ ભારત મિશનમાં ગુજરાતની વધુ એક ગૌરવ સિધ્ધિ.ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
Sep 3,2019, 18:20 PM IST
પાટણ
સ્વચ્છતા અભિયાનના નામે બનાવામાં આવતા શૌચાલયમાં બહાર આવ્યું લાખોનું કૌભાંડ
સરકાર દ્વારા સ્વછતા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો પણ સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુ થી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી બનાવવામાં આવી છે. પરંતુ તેના લાભાર્થીઓને સરકારી સહાયની રકમ મળે તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર ઉપડી જતા મસ મોટું શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો હારીજ તાલુકાના રસુલપુરાનો પ્રકાશમાં આવવા પામ્યો છે. જે મામલે તપાસ નો દોર ધમધમતો બનવા પામ્યો છે.
May 14,2019, 21:37 PM IST
ડીસા
ચીફ ઓફિસરને નશો કરવો ભારે પડ્યો, કોર્ટે ફટકારી સફાઇની સજા
મળતી માહિતી મુજબ 9 વર્ષ અગાઉ ડીસા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સહિત 3 લોકો સરકારી ગેસ્ટહાઉસમાં દારૂ પીતા રંગેહાથ ઝડપાયા હતા.
Nov 15,2018, 16:01 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી