sanjay singh

UP Assembly Election ને લઇને AAP ની મોટી જાહેરાત, 'સરકાર બની તો લોકોને દર મહિને આપશે 300 યૂનિટ ફ્રી વિજળી'

આપ નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું કે જો યૂપીમાં AAP ની સરકાર બનેશે તો 24 કલાકની અંદર દરેક પરિવારને 300 યૂનિટ ફ્રી વિજળી (Free Bijli) મળવાનું શરૂ થઇ જશે. 

Sep 16, 2021, 07:03 PM IST

Ram Mandir: આપ સાંસદે રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- ED અને CBI કરે તપાસ

આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. 

Jun 13, 2021, 07:17 PM IST

Rajya Sabha માં હોબાળો મચાવતા હતા AAP ના સાંસદ, માર્શલ ઉઠાવીને લઈ ગયા

સસ્પેન્શન બાદ સંજય સિંહે કહ્યું કે સદનમાં અમને ત્રણેયને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ આ સસ્પેન્શનથી કોઈ ફરક પડતો નથી. અમે ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવતા રહીશું.

Feb 3, 2021, 03:29 PM IST

હાથમાં બોર્ડ લઇને AAP નેતાઓએ સંસદમાં લગાવ્યા નારા, PM મોદીને કરી આ અપીલ

કૃષિ કાયદા સામે જ્યાં એક તરફ ખેડૂત વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ વિરોધી પક્ષ કેન્દ્રની મોદી સરકારને ઘેરી લેતા જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં શુક્રવારે સંસદમાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહ અને ભગવંત માનએ પીએમ મોદી (Narendra Modi)ની સામે સૂત્રોચ્ચાર કર્યા

Dec 25, 2020, 09:13 PM IST

હાથરસ પહોંચેલા સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી, પરિવારને મળ્યા બાદ યોગી સરકારને ઘેરી

જ્યારથી હાથરસમાં રાજનેતાઓને જવાની એન્ટ્રી મળી છે, ત્યારથી ઘણી પાર્ટીઓના પ્રતિનિધિ પહોંચ્યા છે. સોમવારે અહીં આપ નેતા સંજય સિંહ પહોંચ્યા હતા. 

Oct 5, 2020, 03:52 PM IST

AAP નેતા સંજય સિંહની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?

કોરોના વાયરસ (Coronavirus) સંકટ સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આપ સાંસદ સંજયસિંહના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના કોવિડ-19 સેન્ટર જવાને લઇ નિશાન સાધ્યું હતું.

Jun 27, 2020, 07:18 PM IST

AAP એ વ્યક્ત કરી EVM માં ગોટાળાની આશંકા, સંજય સિંહે ચૂંટણી પંચ પર લગાવ્યા મોટા આરોપ

એક્ઝિટ પોલનાં પરિણામો બાદ હવે EVM પર ધમાસાણ ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ EVM સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. આપ નેતા સંજયસિંહે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા. સિંહે કહ્યું કે, હિન્દુસ્તાનનાં ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે મતદાનનાં ટકા નથી દેખાડવામાં આવી રહ્યા. લોકસભામાં તે જ દિવસે મતદાનની ટકાવારી દેખાડી દેવામાં આવી હતી, પરંતુ દિલ્હી ચૂંટણીમાં એવું નથી કર્યું. સિંહે કહ્યું કે, 70 વિધાનસભાનો મત વ્યક્ત કરવામાં કેટલો સમય લાગ્યો છે. કંઇક રંધાઇ રહ્યું છે.

Feb 9, 2020, 06:33 PM IST

Exit Pollsમાં AAPને જબરદસ્ત લીડ પરંતુ આમ છતાં કેજરીવાલ કેમ ગભરાયેલા છે? કારણ જાણીને ચોંકશો

આમ આદમી પાર્ટી ફરીથી શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીની સત્તામાં વાપસી માટે તૈયાર છે. આપની વિકાસની રાજનીતિ ભાજપની રાષ્ટ્રવાદની રાજનીતિ પર હાવી થતી જોવા મળી રહી છે. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં આ સંકેત સ્પષ્ટ જોવા મળ્યાં.

Feb 9, 2020, 10:43 AM IST

દિલ્હીમાં ભાજપની જીત કે હાર...આ 10 કારણો પર છે બધો મદાર, ખાસ જાણો 

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2020) અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. વીજળી અને પાણી મફત કરવાનો દાવ રમીને આમ આદમીએ મુકાબલો એકતરફી કરવાની કોશિશ તો ભરપૂર કરી પરંતુ જે રીતે ભાજપે પોતાની તાકાત ઝોંકી છે તે જોતા ચૂંટણી હવે રોમાંચક બની છે. લોકો આમ આદમી પાર્ટી અને ભાજપની જીત અને હારને લઈને અટકળો કરી રહ્યાં છે. અહીં આપણે એવા કારણો અંગે જાણીએ જેના આધાર પર ભાજપની હાર અને જીત નક્કી થશે. 

Feb 8, 2020, 02:09 PM IST

#VoteDaloDilli: ભાજપના નેતાની એક ટ્વીટથી ખળભળાટ, AAP નેતા સંજય સિંહ ખુશખુશાલ

દિલ્હીમાં વિધાનસભા (Delhi Assembly Elections 2020) ની 70 બેઠકો માટે મતદાન ચાલુ છે. ભાજપ (BJP) ના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આજે એક એવી ટ્વીટ કરી જેના કારણે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સંજય સિંહ ખુશ થઈ ગયા છે. જો કે તેમની આ ટ્વીટ ભાજપને ગમશે નહીં. 

Feb 8, 2020, 10:28 AM IST

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે 
 

Jul 30, 2019, 03:27 PM IST

વડાપ્રધાન મોદી નશાની હાલતમાં ભાષણો કરી રહ્યા છે: સંજયસિંહનું વિવાદિત નિવેદન

AAP સાંસદ  સંજય નિરુપમે વડાપ્રધાન મોદી માટે એક વિવાદિત ટીપ્પણી કરી, તેણે ચૂંટણી પંચને પણ પોતાની સાથે ઘસડ્યું હતું

May 5, 2019, 09:24 PM IST

રાહુલે કહ્યું ગઠબંધન મુદ્દે કેજરીવાલ સતત મારી રહ્યા છે ગુલાટીઓ, આપે આપ્યો સણસણતો જવાબ

દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન મુદ્દે લાંબા સમયથી રસાકસી ચાલી રહી છે

Apr 15, 2019, 06:59 PM IST

કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની માં હશે પ્રયાગરાજના AAP ઉમેદવાર

ઉત્તરપ્રદેશનાં હાઇપ્રોફાઇલ અલ્હાબાદ લોકસભા સીટથી આમ આદમી પાર્ટીએ મોટો દાવ રમતા કિન્નર અખાડાનાં ભવાની માંને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આ સીટ પર છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થવાનું છે. અલ્હાબાદ સીટ હાઇપ્રોફાઇલ સીટ માનવામાં આવે છે. આ સીટ પર સમગ્ર દેશની નજર રહે છે.

Mar 29, 2019, 05:56 PM IST

માનહાનિ કેસઃ CM કેજરીવાલ, સંજય સિંહ અને આશુતોષે નાણાપ્રધાન જેટલીની માંગી માફી

સીએમ અરવિંદ કેજરીવાલ, આપ નેતા સંજય સિંહ અને આશુતોષે એક પત્ર લખીને નાણાપ્રધાન અરૂણ જેટલીની માફી માંગી લીધી છે. 

Apr 2, 2018, 06:18 PM IST

આપ નેતા સંજયસિંહ સહિત ચાર લોકોએ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ શહેરી અને આવાસ મંત્રી હરદીપ પુરી અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિત ચાર સભ્યોએ સોમવારે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉચ્ચ સદનની બેઠક શરૂ થતા હરદીપ સિંહ પુરી, સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સુશીલ કુમાર ગુપ્તાએ શપથ લીધા.

Jan 29, 2018, 05:00 PM IST

AAPને કુમાર પર નથી 'વિશ્વાસ', સંજય સિંહ બન્યાં રાજ્યસભા માટેના ત્રીજા ઉમેદવાર

આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 

Jan 3, 2018, 04:05 PM IST

AAPનાં સંજય જશે રાજ્યસભા ? આપમાંથી કોઇ રાજ્યસભા જવા તૈયાર નહી

દિલ્હીમાં રાજ્યસભાની ત્રણ સીટોની ચૂંટણીની ઉલ્ટીગણત્રી ચાલુ થઇ ગઇ છે. નામાંકન ભરવાની આખરી તારીખ 5 જાન્યુઆરી છે. ત્રણેય સીટો પર આમ આદમી પાર્ટીનાં જ ઉમેદવાર રાજ્યસભા જશે પરંતુ તે કોણ હશે હજી સુધી તે અંગે પાર્ટી દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નામોનાં મુદ્દે પાર્ટીમાં વિવાદ ચાલી હ્યો છે. પાર્ટીનું એક જુથ કુમાર વિશ્વાસને રાજ્યસભા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

Dec 30, 2017, 09:52 PM IST