हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shardiya Navratri 2023
Shardiya navratri 2023 News
durga ashtami 2023
મહાઅષ્ટમી: આ 5 મહાઉપાય જીવનમાં લાવશે મહા પરિવર્તન, ક્યારેય ખાલી નહી થાય તિજોરી
Durga Ashtami 2023: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મહાઅષ્ટમીના પર્વ દેશભરમાં 22 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે જો તમે આ દિવસે કેટલાક ઉપાય કરી લો, તો વ્યક્તિને સુખ સૌભાગ્યની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે.
Oct 22,2023, 12:55 PM IST
Shardiya Navratri 2023
નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓનું ભૂલથી પણ ન કરો સેવન, માં થશે નારાજ
Shardiya Navratri 2023: નવરાત્રિ દરમિયાન માતા રાનીની પૂજા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખોરાકને લગતી ઘણી બાબતો છે જે ધ્યાનમાં લેવી જોઈએ.
Oct 21,2023, 23:45 PM IST
Ujjain Harsiddhi Temple
આ દેવી મંદિરમાં દીવો પ્રગટાવવા માટે હંમેશાં રહે છે ભક્તોની લાંબી લાઈન, કારણ છે ખાસ
Harsiddhi Temple Ujjain: નવરાત્રિના 9 દિવસ માટે દેશભરના દેવી મંદિરોમાં વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવે છે. ત્યારે નવરાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં દીવા પ્રગટાવવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે.
Oct 20,2023, 13:09 PM IST
navratri
400 વર્ષ બાદ બની રહ્યા છે 9 દુર્લભ યોગ, આ 3 રાશિવાળાને નસીબ આડેથી પાંદડું હટશે
Shubh Yog In Navratri: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે શુભ અને અશુભ યોગ બનાવતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન ઉપર પણ જોવા મળે છે. અત્રે જણાવવાનું કે નવરાત્રિમાં 9 દુર્લભ યોગ બની રહ્યા છે અને આ યોગ 400 વર્ષ બાદ બની રહ્યા છે.
Oct 17,2023, 15:40 PM IST
Shardiya Navratri 2023
નવરાત્રિના બીજા દિવસે આ ઉપાય બદલી દેશે તમારું ભાગ્ય, માં દૂર કરશે આર્થિક તંગી
Money Remedies On Navratri 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિના 9 દિવસો દરમિયાન અલગ-અલગ ઉપાય કરવાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા આ ઉપાયોથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.
Oct 16,2023, 13:13 PM IST
trending tatoo on navratri
નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુની યુવતીઓમાં વધુ ડિમાન્ડ
ગરબા રસિકોમાં નવરાત્રિને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. સુરતમાં ગરબાને લાગતા ટેટુ બનાવવા યુવતીઓને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવતીઓ ગરબે ઝૂમવા બોડી પર કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે.
Oct 15,2023, 18:00 PM IST
Navratri 2023
Navratri 2023: નવરાત્રિના 9 દિવસ કેમ ન ખાવું જોઈએ ડુંગળી-લસણ, જાણો આ છે કારણ
Shardiya Navratri 2023: ધાર્મિક માન્યતાઓ પ્રમાણે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવા માટે ભક્તોને આધ્યાત્મિક ઉર્જાની જરૂર હોય છે. ડુંગળી અને લસણ ખાવાથી શરીરમાં ગરમી વધે છે જેના કારણે મનમાં કેટલાય પ્રકારની ઈચ્છાઓ જન્મ લે છે.
Oct 15,2023, 17:56 PM IST
trending tatoo on navratri
આ વર્ષે નવરાત્રિ-વર્લ્ડકપને પગલે કેવા ટેટૂનો વધ્યો છે ક્રેઝ, આ ડિઝાઈનની ભારે બોલબાલા
ઝી બ્યુરો/અમદાવાદ: નવરાત્રિ અને વર્લ્ડ કપની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓ અને ક્રિકેટ પ્રેમીનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી રહ્યો છે.
Oct 12,2023, 18:47 PM IST
Navratri 2023 photos
નવરાત્રિ પર 3 દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોની ધન-દોલતમાં થશે વધારો
Shardiya Navratri 2023: આ વખતે નવરાત્રિ દરમિયાન ત્રણ દુર્લભ સંયોગ બની રહ્યાં છે. આ સંયોગ મા દુર્ગાની સાથે-સાથે મા લક્ષ્મીની કૃપા પણ અપાવશે અને કેટલાક જાતકોને માલામાલ કરી દેશે.
Oct 11,2023, 13:43 PM IST
Navratri 2023 photos
નવરાત્રિમાં આ વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ છે, મળશે માતાજીના આશીર્વાદ
SHARDIYA NAVRATRI 2023: શારદીય નવરાત્રી રવિવાર, 15 ઓક્ટોબર, 2023 થી શરૂ થશે, જે 24 ઓક્ટોબર, 2023 સુધી ચાલુ રહેશે. નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર અને પવિત્ર છે. જો આ 9 દિવસોમાં કેટલીક વિશેષ શુભ વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો માતા દુર્ગાની કૃપાથી વ્યક્તિને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. સંપત્તિ અને પ્રગતિ મેળવવા માટે તમે નવરાત્રિ દરમિયાન આમાંથી કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં લાવી શકો છો.
Oct 11,2023, 13:44 PM IST
Trending news
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત