Stock Split: મલ્ટિ-બેગર કંપની સ્ટોક સ્પ્લિટનું આયોજન કરી રહી છે. કંપનીએ 1:2 રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ પ્રતિ શેર 425%ના અંતિમ ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.
Share Price Hike: આ કંપનીના શેર 85 ટકાથી વધુ ઘટીને તેના ઓલટાઈમ હાઈ લેવલથી 21.21 રૂપિયા પર પહોંચી ગયા છે. આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીના શેર સોમવારે 41.58 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. કંપનીના શેર 21.21 રૂપિયાના લેવલથી 90 ટકાથી વધુ વધ્યા છે.
Upper Circuit: સોમવારે શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે 100 રૂપિયાથી નીચે ભાવ ધરાવતા કંપનીના શેરમાં અપરની સર્કિટ લાગી હતી. શેર માર્કેટમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો, રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે, ત્યારે આ કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી.
Business News: હાલમાં જ, દિલ્હી હાઈકોર્ટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીને જાહેર કરાયેલી કારણદર્શક નોટિસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં આ કંપનીના બેંક ખાતાને છેતરપિંડી જાહેર કરવામાં આવી હતી.
stock fell: મંગળવારે BSE પર ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન અનિલ અંબાણીની કંપનીના શેર 150 રૂપિયાથી નીચે આવી ગયા છે. કંપનીના શેર તેમના ૫૨ અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી 63 ટકાથી વધુ ઘટ્યા છે.
Anil Ambani Company: આ સમયગાળા દરમિયાન કંપનીએ તેના નફા અને કાર્યકારી આવકમાં નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. કંપનીના શેર 3% વધીને 178 રૂપિયા પર પહોંચ્યા છે.
IPO News: સોમવારે, કંપનીએ જાહેરાત કરી હતી કે તેણે એન્કર રોકાણકારો પાસેથી ₹1,563 કરોડ એકત્ર કર્યા છે. કંપનીએ ₹1 ની ફેસ વેલ્યુવાળા દરેક શેર માટે ₹103 થી ₹109 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ એક મેઈનબોર્ડ IPO છે.
Multibagger Stock: બજાર નિષ્ણાતોના મતે, યોગ્ય મલ્ટિબેગર પેની સ્ટોક્સ ઓળખવા માટે ઊંડાણપૂર્વક સંશોધન અને નક્કર વિશ્લેષણની જરૂર છે. આ પ્રક્રિયા નક્કી કરે છે કે રોકાણકારોને ભવિષ્યમાં વધુ સારું વળતર મળશે કે નહીં.
Sell Project: સિંગાપોરની કંપની ક્યુબ હાઇવેઝ અનિલ અંબાણીની માલિકીનીન આ કંપની પાસેથી પુણે સતારા ટોલ રોડ પ્રોજેક્ટમાં 100% હિસ્સો ખરીદશે. આ સોદો 2000 કરોડ રૂપિયાના અંદાજિત એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર થઈ શકે છે.
IPO News: આ કંપનીનો IPO 26 ઓગસ્ટથી રોકાણ માટે ખુલી રહ્યો છે. આ IPOમાં કંપનીના શેરની કિંમત 80 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં, કંપનીના શેર પહેલાથી જ 40 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.
Sold Stake: રેખા ઝુનઝુનવાલાએ તાજેતરમાં જ આ કંપનીમાં પોતાનો હિસ્સો ઘટાડ્યો અને ગેમિંગ પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં જ કંપનીના શેર વેચી દીધા હતા. આ પગલું ખૂબ જ વિચારપૂર્વક લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે કારણ કે સરકારે ઓનલાઈન ગેમિંગ સંબંધિત કેટલાક નિયમો અને નિયંત્રણો લગાવ્યા છે.
Gujarati Company: કંપનીને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ONGC તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર અમદાવાદની કંપની માટે 50 મેટ્રિક ટન વર્કઓવર રિગની સેવાઓ ભાડે લેવાનો છે. આ ઓર્ડરનો સમયગાળો 5 વર્ષનો છે.
Stock Decline: મુકેશ અંબાણીની કંપનીનો શેર 17.84 રૂપિયા પર આવી ગયો હતો. આમાં 1%નો ઘટાડો નોંધાયો હતો. કંપનીના શેરમાં છેલ્લા 5 દિવસમાં 4 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 15 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ ટેરિફ બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
Adani Buy Company: થોડા વર્ષો પહેલા, આ શેરનો ભાવ 290 રૂપિયાને વટાવી ગયો હતો પરંતુ પાછળથી મોટો ઘટાડો થયો અને ભાવ 3 રૂપિયાના સ્તરે આવી ગયો હતો. ગયા શુક્રવારે અને 8 ઓગસ્ટના રોજ કંપનીના શેરમાં તોફાની વધારો નોંધાયો હતો. તેનું મુખ્ય કારણ કંપની ખરીદવાની રેસમાં અદાણી ગ્રુપ સૌથી આગળ હોવાનું છે.
Kedia sold stake: ટાટા ગ્રુપ કંપની નવા શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, વિજય કેડિયાનું નામ જાહેર શેરધારકોની યાદીમાં નથી. માર્ચ 2025 ક્વાર્ટરમાં કેડિયા પાસે આ કંપનીના 18 લાખ શેર હતા. બુધવારે અને 23 જુલાઈના રોજ આ કંપનીના શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા છે.
Gujarat Big Order: આ કંપની ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજના (KSY) યોજના અને વનબંધુ કલ્યાણ યોજના (VKY-2) યોજના હેઠળ વિવિધ સ્થળોએ 11 kV મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર (MVCC) સપ્લાય, ઇન્સ્ટોલ, પરીક્ષણ અને કમિશન કરશે.
Stock Crash: આ ટેક્સનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ વિદેશી સરકાર તેના નિકાસકારોને સબસિડી આપે છે, જેનાથી તેઓ અન્ય દેશોમાં ઓછા ભાવે તેમના ઉત્પાદનો વેચી શકે છે. CVDનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને આવી અન્યાયી સ્પર્ધાથી બચાવવાનો છે.
Company Sold: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેન્ચે 3 જૂન, 2024 ના રોજ દેવાના નિરાકરણ પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. લોન ચુકવણીમાં ડિફોલ્ટ થયા બાદ કંપનીને નાદારીની કાર્યવાહીમાં ધકેલી દેવામાં આવી હતી. કંપની પર કુલ રૂ. 57,185 કરોડનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Huge Return: છેલ્લા એક વર્ષ દરમિયાન, આરવી ડેનિમ્સ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડના શેરના ભાવમાં 500 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. હવે કંપની વિશે વધુ એક સારા સમાચાર આવ્યા છે. કંપની દેવામુક્ત બની ગઈ છે.
Stock Crash: કંપનીના શેર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત લોઅર સર્કિટ લગાવી રહ્યા છે. ગયા શુક્રવારે અને 09 મેના રોજ પણ કંપનીના શેરમાં 5%ની લોઅર સર્કિટ લાગી હતી.
Expensive Stock: ગયા વર્ષે ઓક્ટોબરમાં ખાસ હરાજી પછી એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ શેર અચાનક ૩ રૂપિયાથી વધીને 2 લાખ 36 હજાર રૂપિયા થઈ ગયા છે. હાલ બપોરે 1 વાગ્યેને 56 મીનિટે શેરનો ભાવ 1,32,969.95 રૂપિયા પર પહોંચ્યો છે.
Tata Company Share: ત્રિમાસિક પરિણામો અને ડિવિડન્ડની જાહેરાત પહેલા ટાટાની આ કંપનીએ એક મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે, 2 મેના રોજ ઓટો મેજરના બોર્ડે 500 કરોડ રૂપિયા એકત્ર કરવાનો નિર્ણય લીધો. બોર્ડે NCD ને મંજૂરી આપી દીધી છે.